માનવજીવનમાં સફળતા, ખુશીઓ, વિકાસ જેવી અનેક મહત્વની જરૂૂરિયાતોની શરૂૂઆત એક જ વસ્તુથી શરૂ થાય છે એ છે સ્વાસ્થ્ય. જો માણસ પોતાનું સ્વાસ્થ્ય એક વાર ગુમાવી…
View More આરોગ્યમાં સમાનતા-સ્વસ્થ ભારતની નવી ઓળખindia news
11 છગ્ગા, 9 ચોગ્ગા સાથે સલીલ અરોરાએ 39 બોલમાં ફટકારી સદી
ટીમ ઈન્ડિયાના ઘણા સ્ટાર ખેલાડીઓ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2025માં ચમકી રહ્યા છે, ત્યારે ઘણી યુવા પ્રતિભાઓ પણ તેમના પ્રભાવશાળી પ્રદર્શનથી ચર્ચા જગાવી રહ્યા છે.…
View More 11 છગ્ગા, 9 ચોગ્ગા સાથે સલીલ અરોરાએ 39 બોલમાં ફટકારી સદીદક્ષિણ આફ્રિકા સામેની બીજી T20 મેચ 4 ખેલાડીઓના કારણે ભારત હાર્યુ
ચંદીગઢમાં રમાયેલી બીજી ટી20 મેચમાં ભારતીય ક્રિકેટ ટીમને હારનો સામનો કરવો પડ્યો. દક્ષિણ આફ્રિકાએ તેમને 51 રનના મોટા અંતરથી હરાવ્યું. મહેમાન ટીમે આ…
View More દક્ષિણ આફ્રિકા સામેની બીજી T20 મેચ 4 ખેલાડીઓના કારણે ભારત હાર્યુવસતી ગણતરીનું વિસ્તરતું ફલક: ડિજિટલ માધ્યમના ઉપયોગ સાથે સામાજિક-આર્થિક પાસા જાણવા મળશે
નરેન્દ્ર મોદીની સરકારે અંતે વસતી ગણતરી કરવાનું નક્કી કરી નાખ્યું અને તેના માટે રૂૂપિયા 11,718 કરોડનું બજેટ પણ મંજૂર કરી દેવાયું. ભારતમાં 1951થી દર દસ…
View More વસતી ગણતરીનું વિસ્તરતું ફલક: ડિજિટલ માધ્યમના ઉપયોગ સાથે સામાજિક-આર્થિક પાસા જાણવા મળશેહેમા માલિનીએ ધર્મેન્દ્ર માટે દિલ્હીમાં યોજી પ્રાર્થનાસભા, સની અને બોબી દેઓલ જોવા ન મળ્યા
બોલીવુડના હી-મેન ધર્મેન્દ્ર દેઓલનું 24 નવેમ્બરના રોજ અવસાન થયું. હેમા માલિનીએ તેમની યાદમાં દિલ્હીમાં પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું. 11 ડિસેમ્બરના રોજ દિલ્હીના…
View More હેમા માલિનીએ ધર્મેન્દ્ર માટે દિલ્હીમાં યોજી પ્રાર્થનાસભા, સની અને બોબી દેઓલ જોવા ન મળ્યાયુપીમાં 3 કરોડ લાપતા મતદારો શોધવા કવાયત
ઉત્તર પ્રદેશમાં મતદાર યાદીનું ખાસ સઘન પુનરાવર્તન (SIR) લગભગ પૂર્ણ થઈ ગયું છે. SIR દરમિયાન, આશરે 2.91 કરોડ મતદારોનો કોઈ રેકોર્ડ મળ્યો નથી. રાજ્ય ચૂંટણી…
View More યુપીમાં 3 કરોડ લાપતા મતદારો શોધવા કવાયતઇટાલીની મુલાકાતે આવવા મોદીને મેલોનીનું આમંત્રણ
ઇટાલીના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન એન્ટોનિયો તાજાની હાલમાં ભારતની ત્રણ દિવસની મુલાકાતે છે. બુધવારે સાંજે, તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી,…
View More ઇટાલીની મુલાકાતે આવવા મોદીને મેલોનીનું આમંત્રણઅમેરિકી સંસદમાં મોદી-પુતિનની સેલ્ફીનું પોસ્ટર લહેરાવવામાં આવ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચેની તાજેતરમાં લેવાયેલી કાર સેલ્ફી, જે તાજેતરમાં સમાચારમાં હતી, હવે યુએસ કોંગ્રેસ સુધી પહોંચી છે. યુએસ કોંગ્રેસવુમન…
View More અમેરિકી સંસદમાં મોદી-પુતિનની સેલ્ફીનું પોસ્ટર લહેરાવવામાં આવ્યુંદિલ્હીમાં રદ થયેલી 3 કરોડની ચલણી નોટો સાથે 4 ઝડપાયા
દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે એક ગુપ્ત બાતમીના આધારે શાલીમાર બાગ મેટ્રો સ્ટેશન વિસ્તારમાં દરોડા પાડીને 3 કરોડથી વધુની કિંમતની જૂની ચલણી નોટો જપ્ત કરી છે.…
View More દિલ્હીમાં રદ થયેલી 3 કરોડની ચલણી નોટો સાથે 4 ઝડપાયાઅમિત શાહ માનસિક દબાણ હેઠળ હતા: લોકસભામાં ભાષણ પર રાહુલની કોમેન્ટ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે કહ્યું કે તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને સંસદમાં મત ચોરી પર તેમની પ્રેસ કોન્ફરન્સની ચર્ચા કરવા માટે સીધો પડકાર ફેંક્યો…
View More અમિત શાહ માનસિક દબાણ હેઠળ હતા: લોકસભામાં ભાષણ પર રાહુલની કોમેન્ટ