બાળકોની ઓનલાઈન સલામતીને સુરક્ષિત રાખવા માટે WhatsApp એક નવું ફીચર રજૂ કરવાની તૈયારી કરી રહ્યું છે, જેને અનૌપચારિક રીતે WhatsApp Kids કહેવામાં આવે છે.…
View More માતા-પિતા માટે ખુશખબર! બાળકોનું WhatsApp પણ પેરન્ટ્સના કન્ટ્રોલમાં રહેશે, જાણો કેવી રીતેindia news
પંજાબમાં 12,000 પોલીસના 2000 સ્થળે દરોડા
ઓપરેશન પ્રહાર અંતર્ગત 3256 શકમંદો અને અપરાધીઓની ધરપકડ: દુનિયાભરમાં ફેલાયેલા 61 વિદેશ સ્થિત ખુંખાર ગુનેગારો રડારમાં તાજેતરમાં પૂર્ણ થયેલા ’ઓપરેશન પ્રહાર’ નામના ત્રણ દિવસીય ગેંગસ્ટર…
View More પંજાબમાં 12,000 પોલીસના 2000 સ્થળે દરોડાNDAના ઘટક નેતા ચંદ્રાબાબુ પણ જી-રામ-જી વિરૂધ્ધ મેદાનમાં
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું છે કે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ દ્વારા VB-G RAMG એક્ટના ભંડોળ પેટર્ન પર ચિંતા વ્યક્ત કરવાના અહેવાલો રાજકીય રીતે…
View More NDAના ઘટક નેતા ચંદ્રાબાબુ પણ જી-રામ-જી વિરૂધ્ધ મેદાનમાંગ્રાઈન્ડરમાં છૂપાવેલું 2.90 કરોડનું સોનું મુંબઈ એરપોર્ટ પરથી જપ્ત
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ અહીંના ઇન્ટરનેશનલ કુરિયર ટર્મિનલ પર સાઉદી અરેબિયાથી કુરિયર કરાયેલા ક્ધસાઇન્મેન્ટમાં માંસના ગ્રાઇન્ડરમાં છુપાવેલું 2.89 કરોડ રૂૂપિયાનું સોનું જપ્ત કર્યું…
View More ગ્રાઈન્ડરમાં છૂપાવેલું 2.90 કરોડનું સોનું મુંબઈ એરપોર્ટ પરથી જપ્તકાશ્મીરના છ જિલ્લાઓમાં હિમસ્ખલન માટે હાઇએલર્ટ: 45 લોકોને બચાવાયા
તમામ નાગરિકોને ઘરમાં રહેવા તાકીદ: ગંભીર સ્થિતિની મુખ્યમંત્રી ઓમરે સમીક્ષા કરી જમ્મુ અને કાશ્મીરમાં ભારે હિમવર્ષાથી પર્યટન અને કૃષિને ફાયદો થયો છે, પરંતુ હવે હિમપ્રપાતનું…
View More કાશ્મીરના છ જિલ્લાઓમાં હિમસ્ખલન માટે હાઇએલર્ટ: 45 લોકોને બચાવાયામંદીનો વા-વંટોળ: એમેઝોન ફરી 30 હજાર કર્મચારીઓની છટણી કરશે
વિશ્વની સૌથી મોટી ઈ-કોમર્સ અને ટેક કંપની એમેઝોન ફરી એકવાર છટણીની તૈયારીમાં છે. એક રિપોર્ટ અનુસાર, કંપની આવતા અઠવાડિયે કર્મચારીઓની છટણીનો બીજો મોટો રાઉન્ડ શરૂૂ…
View More મંદીનો વા-વંટોળ: એમેઝોન ફરી 30 હજાર કર્મચારીઓની છટણી કરશેચાંદીની મોટી છલાંગ: આંતરરાષ્ટ્રીય બજારમાં 100 ડોલરને પાર
માત્ર 85 દિવસમાં ચાંદી 48 ડોલરથી 103 ડોલરે પહોંચી સોનું પણ 5000 ડોલરની સપાટીની નજીક પહોંચ્યું આજે શનિવાર હોવાથી ભારતીય માર્કેટ બંધ રહી છે. પરંતુ…
View More ચાંદીની મોટી છલાંગ: આંતરરાષ્ટ્રીય બજારમાં 100 ડોલરને પારકુંભમેળાના પવિત્ર ડૂબકીના તમામ રેકોર્ડને તોડતી વસંત પંચમી: 3.56 કરોડે કર્યું મહાસ્નાન
વસંત પંચમીના પાવન પર્વ પર ગઇકાલે પ્રયાગરાજ સંગમ કિનારે અદ્ભૂત નજારો જોવા મળ્યો. આ પાવન પર્વ પર સંગમ તટ પર આસ્થાનું ઘોડાપૂર જોવા મળ્યું હતું.…
View More કુંભમેળાના પવિત્ર ડૂબકીના તમામ રેકોર્ડને તોડતી વસંત પંચમી: 3.56 કરોડે કર્યું મહાસ્નાનઅદાણી જૂથની 12.5 અબજ ડોલરની માર્કેટ કેપનું ધોવાણ
યુ.એસ. માર્કેટ રેગ્યુલેટર હવે ડાયરેકટ ઇમેઇલ દ્વારા સમન્સ પાઠવવાના સમાચારથી અદાણી જૂથના તમામ શેર ધરાશાયી થયા હતા શુક્રવારે ભારતીય શેર બજારમાં મોટા ગાબડા પડયા તેમાં…
View More અદાણી જૂથની 12.5 અબજ ડોલરની માર્કેટ કેપનું ધોવાણટેસ્ટ, વન-ડે અને T-20માટે મહિલા ક્રિકેટ ટીમ જાહેર
ઓસ્ટ્રેલીયન પ્રવાસ માટે ભારતીય મહીલા ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. પસંદગીકારોએ ટેસ્ટ મેચ માટે અનુભવ અને યુવા ઉત્સાહનું સારું સંતુલન પસંદ કર્યું…
View More ટેસ્ટ, વન-ડે અને T-20માટે મહિલા ક્રિકેટ ટીમ જાહેર