અધિકારીઓએ જણાવ્યું હતું કે શુક્રવારે સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં છુપાયેલા જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓના જૂથને શોધી કાઢવા અને તેને બેઅસર કરવા માટે બરફગ્રસ્ત…
View More જૈશ-એ-મહોમ્મદના ત્રણ આતંકી જૂથો કિશ્તવાડ- કાશ્મીરમાં પ્રવેશ્યાindia news
ફાસ્ટટેગ હવે લાઈસન્સ પણ ફાસ્ટ સસ્પેન્ડ કરશે: કાલથી અમલવારી
સરકાર દેશની પરિવહન વ્યવસ્થામાં સુધારો કરવા માટે ટોલ, ટ્રાફિક નિયમો અને FASTag સિસ્ટમમાં નોંધપાત્ર ફેરફારો અમલમાં મૂકી રહી છે. આમાંના ઘણા મુખ્ય નિયમો 1 ફેબ્રુઆરી,…
View More ફાસ્ટટેગ હવે લાઈસન્સ પણ ફાસ્ટ સસ્પેન્ડ કરશે: કાલથી અમલવારીશરદ પવારના આઠ સાંસદો હવે NDA સાથે જોડાશે: NCPનું થશે વિલીનીકરણ
અજિત પવારના મૃત્યુ પછી, બે સૌથી મોટા પ્રશ્નો છે. પહેલો, તેમની પાર્ટી NCPનું નેતૃત્વ કોણ કરશે અને બીજો, શું ત્રણ વર્ષ પહેલા અલગ થયેલા…
View More શરદ પવારના આઠ સાંસદો હવે NDA સાથે જોડાશે: NCPનું થશે વિલીનીકરણસોનામાં ઈતિહાસનું સૌથી મોટું ધોવાણ; 550 લાખ કરોડની માર્કેટ કેપ સાફ
ચાંદીમાં એક દિવસમાં 1.08 લાખનો રેકોર્ડબ્રેક કડાકો અને સોનામાં પણ 33,000 રૂા.ઘટી જતાં માર્કેટ સ્તબ્ધ છેલ્લા 48 કલાકમાં સોનુ 720 ડોલર તૂટયું જ્યારે ચાંદી 35…
View More સોનામાં ઈતિહાસનું સૌથી મોટું ધોવાણ; 550 લાખ કરોડની માર્કેટ કેપ સાફપ.બંગાળમાં આગની ઘટનામાં 27ના મોતની આશંકા
પશ્ચિમ બંગાળના નાઝીરાબાદમાં આવેલી મોમો ફેક્ટરીના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 27 લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં…
View More પ.બંગાળમાં આગની ઘટનામાં 27ના મોતની આશંકાહવે મિયાં શબ્દથી મુસ્લિમ પર્સનલ લો બોર્ડને તકલીફ
ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) એ ગઇકાલે આસામના મુખ્યપ્રધાન હિમંતા વિશ્વ શર્માની ‘મિયાં’ ટિપ્પણીને ‘મુસ્લિમ વિરોધી’ અને ‘ગેરબંધારણીય’ ગણાવી હતી અને કહ્યું હતું…
View More હવે મિયાં શબ્દથી મુસ્લિમ પર્સનલ લો બોર્ડને તકલીફદલિત પરિવારને સ્મશાને ન જવા દેતા વૃધ્ધાની માર્ગ વચ્ચે અંત્યેષ્ટિ
બિહારના વૈશાલી જિલ્લામાંથી એક એવી તસવીર સામે આવી છે જેણે માનવતા અને વહીવટીતંત્ર બંનેને હચમચાવી દીધા છે. અહીં એક મહાદલિત પરિવારે રસ્તો ન મળવાને કારણે…
View More દલિત પરિવારને સ્મશાને ન જવા દેતા વૃધ્ધાની માર્ગ વચ્ચે અંત્યેષ્ટિઆખરે અટકળોનો અંત : સુનેત્રા પવાર બનશે મહારાષ્ટ્રના નવા નાયબ મુખ્યમંત્રી
અજિત પવારનો જયેષ્ઠ પુત્ર પાર્થ માતાના સ્થાને રાજ્યસભામાં જશે મહારાષ્ટ્રના રાજકારણમાં કદાચ ભાગ્યે જ એવું બન્યું હશે કે કોઈ મોટા નેતાના આકસ્મિક નિધન બાદ માત્ર…
View More આખરે અટકળોનો અંત : સુનેત્રા પવાર બનશે મહારાષ્ટ્રના નવા નાયબ મુખ્યમંત્રીએશિયાના આર્થિક એન્જિન ભારતનું કાલે બજેટ, દુનિયાની નજર
રવિવારને કરદાતાઓ માટે ગોલ્ડન સન્ડે બનાવવા નિર્મલાની મથામણ આંતરરાષ્ટ્રીય આર્થિક આંધી વચ્ચે એનડીએ માટે આ બજેટ કસોટી રૂપ કૃષિક્ષેત્રના આર્થિક અસંતોષનો ધુમાડો શાંત કરવા નવી…
View More એશિયાના આર્થિક એન્જિન ભારતનું કાલે બજેટ, દુનિયાની નજરગ્લુકોમા: સમયસર સારવાર સાથે દ્રષ્ટિ બચાવો
આંખમાં ચોક્કસ દબાણ જળવાવું જોઈએ એ વિશે કેટલા લોકો સભાન છે? આંખના પ્રેશરમાં ગરબડ થાય તો એ અંધાપો નોતરી શકે છે એ વિશેની જાગૃતિ ફેલાવવા…
View More ગ્લુકોમા: સમયસર સારવાર સાથે દ્રષ્ટિ બચાવો