હિન્દુ સ્ત્રીઓને ભોળવીને વેશ્યાવૃત્તિમાં ધકેલતી મુસ્લિમ મહિલા ગેંગ

મધ્યપ્રદેશમાં મોટા રેકેટનો પર્દાફાશ થતા ત્રણની ધરપકડ: ઇતરની શોધ જારી કેરળ સ્ટોરી ફિલ્મ પછી મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં મુસ્લિમ મહિલાઓ દ્વારા હિન્દુ મહિલાઓનું ધર્માંતરણ કરાવવા અને…

View More હિન્દુ સ્ત્રીઓને ભોળવીને વેશ્યાવૃત્તિમાં ધકેલતી મુસ્લિમ મહિલા ગેંગ

દિલ્હીમાં બિશ્ર્નોઇ ગેંગના વકીલની કાર પર ગોળીબાર

દિલ્હીમાં જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની લીગલ ટીમના વકીલની કાર પર અજાણ્યા બાઇક સવારોએ ગોળીબાર કર્યો છે. આ ઘટના મંગળવારે રાત્રે આશરે 10 વાગ્યે કાશ્મીરી…

View More દિલ્હીમાં બિશ્ર્નોઇ ગેંગના વકીલની કાર પર ગોળીબાર

30 હજારની લાંચમાં ઝડપાયેલા અધિકારીના ઘરે 4 કરોડના થપ્પા

ઓડિશા વિજિલન્સ વિભાગે રાજ્યના ભ્રષ્ટાચાર વિરોધી કાર્યવાહીમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. કટક સર્કલના ડેપ્યુટી ડિરેક્ટર ઓફ માઈન્સ દેબાબ્રત મોહંતીને મંગળવારે રાત્રે 30,000 રૂૂપિયાની લાંચ…

View More 30 હજારની લાંચમાં ઝડપાયેલા અધિકારીના ઘરે 4 કરોડના થપ્પા

શંકરાચાર્ય પર આરોપ લગાવનાર આશુતોષ સામે 27 ગુનાઇત કેસો

શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ મહારાજ પર જાતીય શોષણના આરોપ લગાવ્યા બાદ હવે આક્ષેપ કરનાર આશુતોષ પાંડે પોતે જ શંકાના દાયરામાં આવી ગયા છે. પ્રયાગરાજ કોર્ટે આ…

View More શંકરાચાર્ય પર આરોપ લગાવનાર આશુતોષ સામે 27 ગુનાઇત કેસો

લગ્ન મંડપમાં જ એકતરફી પ્રેમીએ ક્ધયાને ભડાકે દીધી

બક્સરમાં, વરમાળા સમારંભ દરમિયાન સ્ટેજ પર એક દુલ્હનને ગોળી મારી દેવામાં આવી. તેના પ્રેમીએ જાહેરમાં દુલ્હનના પેટમાં ગોળી મારી દીધી જ્યારે તે સ્ટેજ પર ઉભી…

View More લગ્ન મંડપમાં જ એકતરફી પ્રેમીએ ક્ધયાને ભડાકે દીધી

આંતરધર્મીય લિવ ઇન રિલેશન કંઇ ગુનો નથી: અલ્હાબાદ હાઇકોર્ટ

અલ્લાહાબાદ હાઈકોર્ટે તાજેતરમાં આપેલા એક મહત્ત્વના ચુકાદામાં સ્પષ્ટતા કરી છે કે, ઉત્તર પ્રદેશનો ધર્માંતરણ વિરોધી કાયદો પુખ્ત વયના આંતરધર્મીય યુગલોને સાથે રહેતા રોકતો નથી. ઉત્તર…

View More આંતરધર્મીય લિવ ઇન રિલેશન કંઇ ગુનો નથી: અલ્હાબાદ હાઇકોર્ટ

કિંમતી ધાતુઓમાં અવિરત આગેકૂચ, ચાંદીમાં 7500, સોનામાં 1500 વધ્યા

ગઇકાલે શેર બજારમાં 1200 પોઇન્ટના કડાકા બાદ આજે વૈશ્વિક બજારોના પોઝીટીવ સંકેતોને કારણે ભારતીય શેર બજારમાં પણ 550 પોઇન્ટનો ઉછાળા સાથે ખુલ્યુ હતું. આજે સવારના…

View More કિંમતી ધાતુઓમાં અવિરત આગેકૂચ, ચાંદીમાં 7500, સોનામાં 1500 વધ્યા

BSNLના ડિરેક્ટરનો શાહી પ્રવાસ, 50 અધિકારીઓને ડ્યૂટી

રાજાશાહી ભલે ગઇ, સરકારી બાબુઓના ઠાઠ કાંઇ ઓછા નથી વિવેક બંજલનો પ્રયાગરાજના પ્રવાસ પહેલાં ‘સરભરા’નું લિસ્ટ વાયરલ થઇ જતાં ભારે હોબાળો અંડરવેરથી માંડી માલિસના તેલ…

View More BSNLના ડિરેક્ટરનો શાહી પ્રવાસ, 50 અધિકારીઓને ડ્યૂટી

NCERTની પુસ્તકમાં ‘ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર’ના ચેપ્ટરનો સમાવેશ થતાં CJI ભારે નારાજ, કહ્યું- બદનામ કરવાની મંજૂરી નથી

    ચીફ જસ્ટિસ સૂર્યકાંતે NCERTની ધોરણ 8ની નવી બુકમાં ‘ન્યાયપાલિકામાં ભ્રષ્ટાચાર’નું ચેપ્ટર સામેલ કરવા પર રોષ વ્યક્ત કર્યો છે. બુધવારે CJIએ કહ્યું- કોઈને પણ…

View More NCERTની પુસ્તકમાં ‘ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર’ના ચેપ્ટરનો સમાવેશ થતાં CJI ભારે નારાજ, કહ્યું- બદનામ કરવાની મંજૂરી નથી

ચોંકાવનારો ખુલાસો! મોંઘી બ્રાન્ડના હેડફોનમાંથી મળ્યા ખતરનાક કેમિકલ, કેન્સરનું જોખમ વધારશે

  મોબાઇલ ફોન અને લેપટોપની સાથે હેડફોન પણ રોજિંદી જરૂરિયાત બની ગયા છે. લોકો સંગીત સાંભળવા અને કામ કરવા માટે હેડફોન પહેરીને કલાકો વિતાવે છે.…

View More ચોંકાવનારો ખુલાસો! મોંઘી બ્રાન્ડના હેડફોનમાંથી મળ્યા ખતરનાક કેમિકલ, કેન્સરનું જોખમ વધારશે