ઉલ્લંઘન બદલ આકરી કાર્યવાહીની હિમાચલ પ્રદેશ સરકારની ચીમકી હિમાચલ પ્રદેશ સરકારે રાજ્યના તમામ સરકારી કર્મચારીઓ માટે નવો ડ્રેસ કોડ લાગુ કર્યો છે. આ અંતર્ગત ઓફિસ…
View More જીન્સ-ટીશર્ટ પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર વોચ, સરકારી કર્મચારીઓ માટે નિયમ જારીindia news
ઉર્જા સંકટ ગંભીર બનતા ભારતે પડોશી રાષ્ટ્રોને તેલની નિકાસ સ્થગિત કરી
બાંગ્લાદેશ-શ્રીલંકા-નેપાળ-ભૂતાનની મુશ્કેલી વધી મધ્ય પૂર્વમાં ઈરાન સાથેના યુદ્ધે વિશ્વભરમાં ઊર્જાનું મોટું સંકટ ઉભું કર્યું છે. આ કટોકટીની સીધી અસર ભારતના પાડોશી દેશો પર પડી રહી…
View More ઉર્જા સંકટ ગંભીર બનતા ભારતે પડોશી રાષ્ટ્રોને તેલની નિકાસ સ્થગિત કરીયુદ્ધની આગમાં દલાલ સ્ટ્રીટ સળગી, શેરબજારમાં પ્રચંડ કડાકો
સેન્સેક્સ ખૂલતાની સાથે જ 2000 અંક તૂટ્યો, નિફ્ટીમાં પણ 600 પોઈન્ટનું ગાબડું, ડોલર સામે રૂપિયો 93.13ના રેકોર્ડ બ્રેક તળિયે, ક્રૂડ 112 ડોલરને પાર ઈરાન યુદ્ધ…
View More યુદ્ધની આગમાં દલાલ સ્ટ્રીટ સળગી, શેરબજારમાં પ્રચંડ કડાકોક્રિકેટર રાહુલ ચહર અને ઈશાનીના ચાર વર્ષના લગ્નજીવનનો અંત
ટીમ ઈન્ડિયાના ક્રિકેટર રાહુલ ચહરે પોતાની પત્નીથી છૂટાછેડાની જાહેરાત કરી.ટીમ ઈન્ડિયાનો ક્રિકેટર રાહુલ ચહર પોતાના જીવનના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે.ટીમ ઈન્ડિયાના ક્રિકેટર…
View More ક્રિકેટર રાહુલ ચહર અને ઈશાનીના ચાર વર્ષના લગ્નજીવનનો અંતયુઝવેન્દ્ર ચહલે આઇપીએલ પહેલા દારૂ પીવાનું છોડ્યું
હું ટીમમાં 150 ટકા પ્રદાન કરવા માગુ છું IPL પહેલા પંજાબ કિંગ્સના સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલે તેના જીવનમાં લીધેલા એક મહત્વપૂર્ણ નિર્ણયનો ખુલાસો કર્યો છે.…
View More યુઝવેન્દ્ર ચહલે આઇપીએલ પહેલા દારૂ પીવાનું છોડ્યુંસાંસદ પ્રિયા સરોજ અને ક્રિકેટર રિંકુસિંહ લગ્નના બંધને બંધાશે
ક્રિકેટ લોબીમાં ખેલાડીઓના લગ્નની સીઝન ચાલી રહી છે. કુલદીપ યાદવ બાદ હવે રિંકુસિંહના ઘરે શરણાઈ થોડી મોડી વાગશે. સમાજવાદી પાર્ટી ના સાંસદ પ્રિયા સરોજ અને…
View More સાંસદ પ્રિયા સરોજ અને ક્રિકેટર રિંકુસિંહ લગ્નના બંધને બંધાશેકુલદીપ અને વંશિકાએ રવિન્દ્ર જાડેજાના ચરણ સ્પર્શ કર્યા, રિવાબાએ દુખણાં લીધા
કુલદીપના લગ્નમાં દિગ્ગજ ક્રિકેટરો, રાજકારણીઓનો જમાવડો ટીમ ઇન્ડિયાના સ્ટાર ખેલાડી કુલદીપ યાદવે પોતાની જિંદગીની નવી ઇનિંગની શરૂૂઆત કરી છે. 31 વર્ષના સ્પિનરે મસૂરીમાં પોતાની બાળપણની…
View More કુલદીપ અને વંશિકાએ રવિન્દ્ર જાડેજાના ચરણ સ્પર્શ કર્યા, રિવાબાએ દુખણાં લીધાIPLના ઇતિહાસમાં પંજાબે સૌથી વધુ 17 કેપ્ટન નિયુક્ત કર્યા છે
દિલ્હી કેપિટલ્સે 14 અને હૈદરાબાદે 11 કેપ્ટનની નિમણૂક કરી છે, 28મીથી શરૂ થશે આઇપીએલ આઇપીએલ 28 માર્ચથી શરૂૂ થઈ રહી છે, અને 19મી સિઝનની શરૂૂઆત…
View More IPLના ઇતિહાસમાં પંજાબે સૌથી વધુ 17 કેપ્ટન નિયુક્ત કર્યા છેઅમેરિકા સાથેના વેપાર કરારની પ્રક્રિયા અટકાવીને ભારતે સેફ સ્ટેન્ડ લીધું છે
ભારતે અમેરિકા સાથેના વેપાર કરારનો અધ્યાય અટકાવી દીધો છે. અદ્યાપિ જાહેર કરાયેલા ભારત-અમેરિકા વેપાર સમજૂતીના પ્રારૂૂપને લઈને ઉઠતા પ્રશ્નોએ ફરી એ મૂળભૂત સવાલને મજબૂત બનાવ્યો…
View More અમેરિકા સાથેના વેપાર કરારની પ્રક્રિયા અટકાવીને ભારતે સેફ સ્ટેન્ડ લીધું છેશેરબજારમાં મોટો કડાકો: યુદ્ધની આગમાં રોકાણકારોના 5 મિનિટમાં ₹8 લાખ કરોડ સ્વાહા
મિડલ ઈસ્ટમાં વધતા જતા સંઘર્ષને કારણે ભારતીય શેરબજારમાં મોટો કડાકો બોલાયો છે. ભારતીય શેરબજારમાં આજે શરૂઆતની મિનિટોમાં જ મસમોટું ગાબડું પડ્યું છે. સેન્સેક્સ આશરે…
View More શેરબજારમાં મોટો કડાકો: યુદ્ધની આગમાં રોકાણકારોના 5 મિનિટમાં ₹8 લાખ કરોડ સ્વાહા