ભાજપના કેન્દ્રીય નેતૃત્વમાં આંતરિક રાજકારણનો પણ દાવો મુંબઈમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ સભા યોજીને કાર્યકરોને સંબોધિત કર્યા એ દરમ્યાન તેમણે ’ઑપરેશન ટાઇગર’ મુદ્દે…
View More ‘ઓપરેશન ટાઇગર’ અમિત શાહને પીએમ બનાવવાનો ખેલ: રાજ ઠાકરેનો ધડાકોindia news
સિંધુ નદીનું પાણી રોકવાનો પ્રયાસ યુદ્ધ નોતરશે, પાક.ની ગીદડ ધમકી
પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે ફરી એકવાર ભારત સામે ચેતવણી આપી છે. તેણે કહ્યું કે જો પાકિસ્તાનને લાગે છે કે તેની જળ સુરક્ષા જોખમમાં છે,…
View More સિંધુ નદીનું પાણી રોકવાનો પ્રયાસ યુદ્ધ નોતરશે, પાક.ની ગીદડ ધમકીબોલિવૂડ અભિનેતા પંકજ ત્રિપાઠીના ભાઇ પર પાડોશીનો ખૂની હુમલો
બિહારના ગોપાલગંજમાં પ્રખ્યાત બોલીવુડ અભિનેતા પંકજ ત્રિપાઠીના ભાઈ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટનામાં અભિનેતાના ભાઈને ગંભીર ઈજા થઈ છે. બિજેન્દ્ર નાથ તિવારીને…
View More બોલિવૂડ અભિનેતા પંકજ ત્રિપાઠીના ભાઇ પર પાડોશીનો ખૂની હુમલોNEETની પુન: પરીક્ષામાં બિહારમાં કૌભાંડ, ડમી પરીક્ષાર્થી બેસાડતી ગેંગ ઝડપાતા હડકંપ
બિહારના લખીસરાયમાં NEET પુન:પરીક્ષા દરમિયાન ’સોલ્વર ગેંગ’ ના એક મોટા નેટવર્કનો પર્દાફાશ થયો હતો. પોલીસે અત્યાર સુધીમાં 5 મેડિકલ વિદ્યાર્થીઓ સહિત 24 વ્યક્તિઓની ધરપકડ કરી…
View More NEETની પુન: પરીક્ષામાં બિહારમાં કૌભાંડ, ડમી પરીક્ષાર્થી બેસાડતી ગેંગ ઝડપાતા હડકંપકોમેડી અને સસ્પેન્સના મિશ્રણ ‘પ્રીતમ અને પેડ્રો’નું ટ્રેલર રિલીઝ
JioHotstar એ તેની આગામી સિરીઝ, ‘પ્રીતમ અને પેડ્રો‘નું ટ્રેલર રિલીઝ કર્યું છે. આ સિરીઝમાં કોમેડી, સસ્પેન્સ અને ડ્રામાનું મિશ્રણ જોવા મળશે. ગોવામાં સેટ કરેલી,…
View More કોમેડી અને સસ્પેન્સના મિશ્રણ ‘પ્રીતમ અને પેડ્રો’નું ટ્રેલર રિલીઝસ્કવોશમાં પાકિસ્તાનને હરાવીને ભારત ફરી એશિયન ચેમ્પિયન
અભયસિંહ અને વેલાવન સેન્યિલકુમારની જોડીનો કમાલ સ્ક્વોશ માં એક સમયે જહાંગીર ખાન અને જાનશેર ખાનના પર્ફોર્મન્સને લીધે પાકિસ્તાનનો ઈજારો હતો, પણ થોડા વર્ષોથી પાકિસ્તાનનો પર્ફોર્મન્સ…
View More સ્કવોશમાં પાકિસ્તાનને હરાવીને ભારત ફરી એશિયન ચેમ્પિયનમહિલા T20 વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકાનો ભારત સામે 6 વિકેટે વિજય
આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપ 2026 માં ગઇકાલે રમાયેલા ગ્રુપ-એના અત્યંત મહત્વપૂર્ણ મુકાબલામાં IND-W vs SA-W વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. મેન્ચેસ્ટરના ઓલ્ડ…
View More મહિલા T20 વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકાનો ભારત સામે 6 વિકેટે વિજયહું પ્રથમ 10 ઓવરનો સંપૂર્ણ લાભ લેવા માગતો હતો: સૂયવંશી
રવિવારે ભારત એ એ શ્રીલંકા અને 66 રનથી હરાવીને ODI ટ્રાય સિરીઝ જીતી છે. દામ્બુલામાં 377/9નો સ્કોર કર્યા પછી, ભારત એએ શ્રીલંકા અને 47.1…
View More હું પ્રથમ 10 ઓવરનો સંપૂર્ણ લાભ લેવા માગતો હતો: સૂયવંશીરામની પ્રતિમા મુદ્ે બાંગ્લાદેશી હિન્દુઓનું એલાને-જંગ
બાંગ્લાદેશમાં ફરી એક વાર હિંદુઓ રસ્તા પર ઉતર્યા છે અને હિંદુત્વનો નાદ ગાજી રહ્યો છે. હિંદુઓના આક્રોશનું કારણ ભગવાન રામની 81 ફૂટ ઊંચી પ્રતિમા…
View More રામની પ્રતિમા મુદ્ે બાંગ્લાદેશી હિન્દુઓનું એલાને-જંગકાલે નૌસેનામાં ત્રણ સ્વદેશી જહાજો સામેલ કરાશે
ભારતીય નૌસેનાએ આજે કોલકાતામાં ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ (GRSE)ના શિપયાર્ડમાં ત્રણ અત્યાધુનિક સ્વદેશી યુદ્ધપોતોને સત્તાવાર રીતે કમિશન કર્યા છે. આ ત્રણ પ્લેટફોર્મ્સ છે સ્ટીલ્થ…
View More કાલે નૌસેનામાં ત્રણ સ્વદેશી જહાજો સામેલ કરાશે