હરિયાણાના કૈથલમાં દશેરાના દિવસે જ ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. કાર બેકાબુ થઈને કેનાલમાં પડી હતી. આ અકસ્માતમાં એક જ પરિવારના સાત લોકોના કરૂણ મોત...
વિશ્વના સૌથી ઊંચા માઉન્ટ એવરેસ્ટ શિખર સહિત અન્ય શિખરો પર ત્રિરંગો લહેરાવનાર કુમાઉની પુત્રી શીતલ રાજે ફરી એકવાર અજાયબી કરી બતાવી છે. વિશ્વના છઠ્ઠા શિખર માઉન્ટ...
બોલ પર થૂંક લગાવે તો પેનલ્ટી અને બોલ બદલવામાં આવશે, ડોમેસ્ટિક નિયમોમાં ફેરફાર રણજી ટ્રોફીના પ્રથમ રાઉન્ડ સાથે ભારતમાં નવી ડોમેસ્ટિક સિઝન શરૂૂ થઈ છે, ત્યારે...
આર્મી, નેવી, એરફોર્સ અને પોલીસમાં ઉચ્ચ રેન્કથી પદવી આપવામાં આવે છે ભારતીય ક્રિકેટમાં પોતાના અમૂલ્ય યોગદાનના કારણે કેટલાક ભારતીય ક્રિકેટરોને દેશના ભારતીય સશસ્ત્ર દળો એટલે કે...
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ ન્યૂઝીલેન્ડ સામે 16 ઓક્ટોબરથી શરૂૂ થનારી ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી માટે ટેસ્ટ ટીમની જાહેરાત કરી છે. જેમાં રોહિત શર્માને કેપ્ટન અને...
જમ્મુ અને કાશ્મીરમાં ફરી ઉમર અબ્દુલ્લાની મુખ્ય મંત્રીપદે તાજપોશીનો તખ્તો તૈયાર છે. વિધાનસભાની ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સે બહુમતી મેળવી પછી ઉમર અબ્દુલ્લા મુખ્ય મંત્રી બનશે એ નક્કી...
વધતી જતી સ્થૂળતા વયસ્કોથી લઈને બાળકો માટે સમસ્યા બની રહી છે. સ્થૂળતા એક એવી સમસ્યા છે, જે ન માત્ર અનેક રોગોને આમંત્રણ આપે છે, પરંતુ બાળકોના...
15થી 29 વર્ષના લોકો વધુ ભોગ બને છે. ઠઇંઘનો ચોંકાવનારો રિપોર્ટ તણાવ અને હતાશા એ ગંભીર માનસિક બીમારીઓ છે, જે આજકાલ લોકોના જીવનને ઝડપથી ખાઈ રહી...
નોઈડા સેક્ટર-126 સ્થિત એમિટી યુનિવર્સિટીમાં શુક્રવારે સાંજે મોટો હંગામો થયો હતો. અહીં વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે ગોળીબાર થયો હતો. આ દરમિયાન એક વિદ્યાર્થીને ગોળી વાગી હતી....
જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લા શુક્રવારે સાંજે રાજભવન ગયા અને લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. જમ્મુ-કાશ્મીરમાં કલમ...