વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરની ચર્ચાનો જવાબ આપી રહ્યા છે. અભિભાષણ દરમિયાન પીએમએ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર પણ નિશાન સાધ્યું.…
View More ‘અમે કૌભાંડોમાંથી બચાવેલા પૈસાથી અમે દેશ બનાવ્યો, કાચનો મહેલ નહીં…’ લોકસભામાં બોલ્યા PM મોદીindia
મહાકુંભમાં મરણાંક મોટો; ખોટો પડું તો રાજીનામું આપીશ
લોકસભામાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે મહાકુંભમાં થયેલી નાસભાગ અને તેમાં માર્યા ગયેલા લોકોના આંકડા જાહેર કરવાને લઈને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા…
View More મહાકુંભમાં મરણાંક મોટો; ખોટો પડું તો રાજીનામું આપીશમહાકુંભમાં એરબલૂનમાં બ્લાસ્ટથી 6 ભક્તોને ઈજા
પ્રયાગરાજ મહાકુંભમાં વધુ એક મોટો અકસ્માત થયો છે. સોમવારે, હિલિયમ ગેસથી ભરેલો હોટ એર બલૂનમાં બ્લાસ્ટ થયો હતો, જેના કારણે તેમાં મુસાફરી કરી રહેલા છ…
View More મહાકુંભમાં એરબલૂનમાં બ્લાસ્ટથી 6 ભક્તોને ઈજાયુપીમાં બે માલગાડી ટકરાઇ: બન્ને લોકો પાઇલોટ ગંભીર
ઉત્તરપ્રદેશના ફતેહપુરમાં બે માલગાડીઓ ટકરાઈ છે. એક માલગાડી પાટા પર ઉભી હતી ત્યારે બીજી માલગાડીએ પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો છે. ટક્કર એટલી ગંભીર હતી…
View More યુપીમાં બે માલગાડી ટકરાઇ: બન્ને લોકો પાઇલોટ ગંભીરકાળુ શર્ટ પહેરો તોય ટ્રાફિક ભંગનો મેમો આવે
ટેકનોલોજીની મદદથી ટ્રાફિક પોલીસનું કામ સરળ બન્યું છે. લોકોમાં નિયમો અંગે જાગૃતિ પણ ફેલાવવામાં આવી છે. પરંતુ, બીજી તરફ, આ ટેકનોલોજીના કારણે લોકોને પણ સમસ્યાઓનો…
View More કાળુ શર્ટ પહેરો તોય ટ્રાફિક ભંગનો મેમો આવેદક્ષિણ આફ્રિકામાં સૌથી મોટા BAPS મંદિરનું મહંત સ્વામીના હસ્તે ઉદ્ઘાટન
ભારત અને દક્ષિણ આફ્રિકા દેશ વચ્ચે છેલ્લી દોઢ સદીથી વધુ જૂના સાંસ્કૃતિક,વ્યાપારિક અને આર્થિક સંબંધો રહેલાં છે.આ સંબંધોમાં વધુ એક સુવર્ણ પૃષ્ઠ ઉમેરાયું છે.ગત તા.2/2/2025,…
View More દક્ષિણ આફ્રિકામાં સૌથી મોટા BAPS મંદિરનું મહંત સ્વામીના હસ્તે ઉદ્ઘાટનચેમ્પિયન્સ ટ્રોફીની ભારત-પાક ગ્રૂપ મેચોની ટિકિટનું વેચાણ શરૂ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની T20શ્રેણી સમાપ્ત થઈ ગઈ છે અને હવે વનડે શ્રેણી શરૂૂ થવાની છે. આ ત્રણ મેચોની સિરીઝ 6 ફેબ્રુઆરીથી શરૂૂ થશે…
View More ચેમ્પિયન્સ ટ્રોફીની ભારત-પાક ગ્રૂપ મેચોની ટિકિટનું વેચાણ શરૂરજનીકાંતની 650 કરોડની ફિલ્મ કબાલીના નિર્માતાનું શંકાસ્પદ મોત
ફિલ્મ ઈન્ડસ્ટ્રીને લગતા ખરાબ સમાચાર છે. 650 કરોડની કમાણી કરનાર રજનીકાંતની ફિલ્મ કબાલીના નિર્માતાનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું છે. તેલુગુ ફિલ્મ નિર્માતા કેપી ચૌધરી…
View More રજનીકાંતની 650 કરોડની ફિલ્મ કબાલીના નિર્માતાનું શંકાસ્પદ મોતમારા સ્વાસ્થ્યને લગતી ભ્રામક માહિતી યુ-ટયૂબ પરથી દૂર કરો
બોલિવૂડ અભિનેતા અભિષેક બચ્ચન અને અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનની પુત્રી આરાધ્યા બચ્ચને દિલ્હી હાઈકોર્ટમાં ફરી એક નવી અરજી દાખલ કરી છે. આ અરજીમાં આરાધ્યાએ વિનંતી…
View More મારા સ્વાસ્થ્યને લગતી ભ્રામક માહિતી યુ-ટયૂબ પરથી દૂર કરોભારત-ઇંગ્લેન્ડ વન-ડે સિરીઝનો ગુરુવારથી પ્રારંભ, પ્રથમ મેચ નાગપુરમાં
અંતિમ મેચ 12મીએ અમદાવાદ મોદી સ્ટેડિયમમાં રમાશે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની T20I સિરીઝ સમાપ્ત થયા પછી હવે ODI સિરીઝ શરૂૂ થવાની છે. બંને ટીમો વચ્ચે…
View More ભારત-ઇંગ્લેન્ડ વન-ડે સિરીઝનો ગુરુવારથી પ્રારંભ, પ્રથમ મેચ નાગપુરમાં