સાબરકાંઠા જિલ્લામાં સાત વર્ષનો બાળક HMP વાઇરસ પોઝિટિવ, ગંભીર હાલત

ચીનમાં હ્યુમન મેટાન્યુમોવાઇરસ (HMP)ના કેસોમાં વધારો થતાં દુનિયાભરમાં ખળભળાટ મચ્યો હતો. ત્યારે સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના એક ગામના 7 વર્ષના બાળકનો શંકાસ્પદ HMPV વાઇરસનો રિપોર્ટ આવ્યા…

View More સાબરકાંઠા જિલ્લામાં સાત વર્ષનો બાળક HMP વાઇરસ પોઝિટિવ, ગંભીર હાલત

HMP વાઇરસ સામાન્ય, ડરો નહીં: વિશ્ર્વ આરોગ્ય સંસ્થા

ચીન બાદ ભારતને ફટકો મારનાર HMPV પર વિશ્વ આરોગ્ય સંસ્થાની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. ઠઇંઘએ તેને સામાન્ય વાયરસ ગણાવ્યો છે. સંસ્થાએ કહ્યું છે કે…

View More HMP વાઇરસ સામાન્ય, ડરો નહીં: વિશ્ર્વ આરોગ્ય સંસ્થા

ચીનમાં HMP વાઇરસથી હાલત બેકાબુ, દવાઓના કાળાબજાર, સ્પેનમાં દર્દીઓની કતાર

હ્યુમન મેટાન્યૂમો વાયરસે એ દુનિયાને ડરાવવાનું શરૂૂ કર્યું છે. ચીનમાં વાયરસને કારણે સ્થિતિ વણસી ગઈ છે. વુહાનમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. અહીં 10…

View More ચીનમાં HMP વાઇરસથી હાલત બેકાબુ, દવાઓના કાળાબજાર, સ્પેનમાં દર્દીઓની કતાર

HMP વાઈરસના દર્દીની માહિતી હોસ્પિટલે 10 દી’ છૂપાવી રાખી

અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવતા નોટિસ ફટકારાઇ ચીનમાં હાહાકાર મચાવનાર HMP વાઈરસની અમદાવાદમાં એન્ટ્રી થઈ છે. અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલી ઓરેન્જ હોસ્પિટલમાં…

View More HMP વાઈરસના દર્દીની માહિતી હોસ્પિટલે 10 દી’ છૂપાવી રાખી

દેશમાં HMP વાઇરસે પંજો પ્રસરાવ્યો,1 દી’માં 8 કેસ: નડ્ડા કહે છે, ચિંતા ન કરો

HMP એટલે કે હ્યુમન મેટાપ્યુમોવાયરસના કેસ ભારતમાં સતત વધી રહ્યા છે. તાજેતરના આંકડા દર્શાવે છે કે દેશમાં અત્યાર સુધીમાં 8 લોકો આ વાયરસનો શિકાર બન્યા…

View More દેશમાં HMP વાઇરસે પંજો પ્રસરાવ્યો,1 દી’માં 8 કેસ: નડ્ડા કહે છે, ચિંતા ન કરો

HMP વાઇરસ: સરકાર સબ સલામતની આલબેલ પોકાર છે, બીજી બાજુ સોશિયલ મીડિયામાં હાઉ

દુનિયાભરનાં લોકોના મગજમાંથી કોરોના વાઇરસનો ડર માંડ મૉંડ ગયો છે ત્યાં હવે ચીનમાં હ્યુમન મેટાપ્યુમો વાઇરસ એચએમપીવીનો હાહાકાર હોવાના સમાચારથી લોકો ફફડી રહ્યાં છે. દુનિયામાં…

View More HMP વાઇરસ: સરકાર સબ સલામતની આલબેલ પોકાર છે, બીજી બાજુ સોશિયલ મીડિયામાં હાઉ