સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં અનેક જિલ્લામાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર, દરિયાકાંઠાના વિસ્તારમાં બારે મેઘ ખાંગા થવાની શકયતા ગુજરાતમાં 16મી જૂનના રોજ ચોમાસાના શ્રીગણેશ થયા છે. સોમવારે…
View More 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહીHeavy Rain
ભાવનગર જિલ્લામાં શ્રીકાર વરસાદ: સમગ્ર જિલ્લામાં 2થી 12 ઇંચ
પાલિતાણામાં 12 ઈંચ, સિહોર, મહુવામાં 11 ઇંચ, ઉમરાળામાં 9 ઇંચ, ગારિયાધારમાં 6 ઇંચ, વલભીપુરમાં 4.5 ઇંચ. ભાવનગરમાં 3 ઇંચ: ગ્રામ્ય વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસ્યા ભાવનગર…
View More ભાવનગર જિલ્લામાં શ્રીકાર વરસાદ: સમગ્ર જિલ્લામાં 2થી 12 ઇંચચોટીલા પંથકમાં 12 કલાકમાં આઠ ઈંચ વરસાદ
વીજળીના કડાકા ભડાકા સાથે પાંચાળમાં નોનસ્ટોપ, જન જીવનને અસર, તળાવમાં આખી રાત ફસાયેલા શખ્સને રેસ્ક્યૂ કરી બચાવી લીધો સતત બે દિવસથી બદલાયેલા હવામાન બાદ ચોટીલાનાં…
View More ચોટીલા પંથકમાં 12 કલાકમાં આઠ ઈંચ વરસાદસાવરકુંડલામાં સુપડાધારે 10 ઇંચ ખાબક્યો
નાવલી નદીમાં ભારે પૂર, ગાધડકા ગામમાં પાણી ઘુસતા સંપર્કવિહોણું, અનેક ચેકડેમો ઓવરફ્લો થયા નૈઋત્વ ચોમાસાની સૌરાષ્ટ્રમાં ધમાકેદાર એન્ટ્રી થતા એકથી દસ ઇંચ જેટલો ભારે વરસાદ…
View More સાવરકુંડલામાં સુપડાધારે 10 ઇંચ ખાબક્યોએન્ટ્રી સાથે જ મેઘરાજાની સટાસટી: રાજ્યભરમાં સાર્વત્રિક વર્ષા
ભાવનગર-બોટાદ- અમરેલી જિલ્લામાં મેઘતાંડવ જેવી સ્થિતિ, ગઢડામાં 10 કલાકમાં ધોધમાર 14 ઇંચ વરસાદથી સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ પાલિતાણામાં 12 ઇંચ વરસાદ ખાબકતાં 11 ગામ…
View More એન્ટ્રી સાથે જ મેઘરાજાની સટાસટી: રાજ્યભરમાં સાર્વત્રિક વર્ષાગુજરાતમાં મેઘમહેર: છેલ્લા 24 કલાકમાં 220 તાલુકામાં વરસાદ, બોટાદમાં કાર તણાઈ, 6 લોકો ગુમ
રાજ્યમાં સાર્વત્રિક ચોમાસાની જમાવટ થઇ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 220 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ બોટાદના ગઢડા તાલુકામાં ખાબકયો છે. ગઢડામાં…
View More ગુજરાતમાં મેઘમહેર: છેલ્લા 24 કલાકમાં 220 તાલુકામાં વરસાદ, બોટાદમાં કાર તણાઈ, 6 લોકો ગુમસવારથી સટાસટી, જેસરમાં 9-પાલિતાણામાં 7.5 ઈંચ
બપોર સુધીમાં 101 તાલુકામાં વરસાદ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચોમાસુ બેસી ગયું ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. વડોદરા, વલસાડ, ડાંગ, છોટા ઉદેપુર, ભરૂચ,…
View More સવારથી સટાસટી, જેસરમાં 9-પાલિતાણામાં 7.5 ઈંચબળદગાડુ તણાતા ખેડૂતનું અને વીજળી પડતા બે યુવાનના મોત
થાનનાં સરોડી અને ધારીના બોરડી ગામે વીજળીએ બે યુવકનો ભોગ લીધો, સાવરકુંડલાના જાંબાળમાં ખેડૂત ગાડા સાથે તણાયો ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગઇકાલે પડેલા ભારે વરસાદે એક…
View More બળદગાડુ તણાતા ખેડૂતનું અને વીજળી પડતા બે યુવાનના મોતકેરળથી ઉત્તરપૂર્વ સુધી ભારે વરસાદથી તારાજી: 12નાં મોત
આસામ, ઇશાનના અન્ય રાજ્યોમાં ભુસ્ખલનની અનેક ઘટનાઓ: કર્ણાટકમાં 125 વર્ષમાં મે મહિનામાં સૌથી વધુ વરસાદ: દિલ્હીમાં ચાલુ મહીનામાં 189 મીમી વર્ષા, આ વર્ષે એક પણ…
View More કેરળથી ઉત્તરપૂર્વ સુધી ભારે વરસાદથી તારાજી: 12નાં મોત24 કલાકમાં રાજ્યના 89 તાલુકામાં ખાબક્યો વરસાદ, મોડાસામાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ
રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 89 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. અરવલ્લીના મોડાસામાં સૌથી વધુ 2.36 ઈંચ વરસાદ, પાટણના સરસ્વતીમાં 2.17 ઈંચ વરસાદ,…
View More 24 કલાકમાં રાજ્યના 89 તાલુકામાં ખાબક્યો વરસાદ, મોડાસામાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ