બપોરે અઢી વાગ્યે 44.4 ડિગ્રી તાપમાન, ગઇકાલ કરતા આંશિક ઘટાડો રાજકોટમાં ગઇકાલે રેકોર્ડ બ્રેક 46.4 ડિગ્રી તાપમાન નોંધાયા બાદ આજે બપોરે 2.30 કલાકે 44.4 ડિગ્રી…
View More રાજકોટમાં આજે પણ 45 ડિગ્રી, કાલે રેડએલર્ટheat
વૈશાખના પ્રારંભે ગરમીનો પારો 45 ડિગ્રીને પાર, 7 દી’ ઓરેન્જ એલર્ટ
સીઝનમાં પહેલી વખત રાજ્યમાં 9 જિલ્લામાં 40 ડીગ્રી પાર ગરમી, રાજકોટ સૌથી ગરમ શહેર ગુજરાતમાં તીવ્ર ગરમીનો પ્રકોપ યથાવત્ છે, સિઝનમાં પહેલીવાર તાપમાન 45 ડિગ્રીને…
View More વૈશાખના પ્રારંભે ગરમીનો પારો 45 ડિગ્રીને પાર, 7 દી’ ઓરેન્જ એલર્ટચૈત્ર ચોખ્ખો તપે અને વૈશાખે વાયુ વાય જેઠી બીજ ગરજે નહીં તો બરખા રૂડી થાય
જૂન માસમાં શરૂૂ થતા નૈઋત્યના ચોમાસાની સફળતા નિષ્ફળતા અંગે આપણા અનુભવી ખેડૂતો કેટલીક પરંપરાગત માન્યતાઓ ધરાવે છે. પોતાના લાંબા સમયના અનુભવોના નિચોડરૂૂપે કેટલાક અનુમાનો વર્ષાવિજ્ઞાન…
View More ચૈત્ર ચોખ્ખો તપે અને વૈશાખે વાયુ વાય જેઠી બીજ ગરજે નહીં તો બરખા રૂડી થાયરાજકોટમાં ગરમીએ રેકોર્ડ તોડ્યો, 45 ડિગ્રી તાપમાન
133 વર્ષમાં એપ્રિલ માસમાં સૌથી ઊંચુ તાપમાન નોંધાયું, છેલ્લે 2017માં 44.8 ડિગ્રી ગરમી પડી હતી રાજકોટમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર કરી જતાં એપ્રિલમાસમાં ગરમીનો…
View More રાજકોટમાં ગરમીએ રેકોર્ડ તોડ્યો, 45 ડિગ્રી તાપમાનરાજકોટમાં આજે 43 ડિગ્રી તાપમાન, કચ્છમાં કાલથી બે દિવસ રેડએલર્ટ
રાજકોટ સહિત ગુજરાતમાં એપ્રિલના પ્રારંભે જ ગરમીએ ભુક્કા કાઢવાનું શરૂ કરી દીધું છે અને તાપમાનનો પારો ગઈકાલે 44 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો. આજે પણ…
View More રાજકોટમાં આજે 43 ડિગ્રી તાપમાન, કચ્છમાં કાલથી બે દિવસ રેડએલર્ટકારમી ગરમીના કારણે શાળાનો સમય સવારે 7.15થી બપોરના 12.15 સુધીનો કરાયો
રાજકોટ સહીત રાજયભરમાં આકરો તાપ પડી રહ્યો છે. તાપમાન 44 ડિગ્રીએ પહોંચ્યુ હોવાથી લોકોના આરોગ્ય પર અસર થઇ રહી છે અને હિટવેવની આગાહીના પગલે…
View More કારમી ગરમીના કારણે શાળાનો સમય સવારે 7.15થી બપોરના 12.15 સુધીનો કરાયોઉનાળાની કાળઝાળ ગરમીમાં લૂ લાગવાના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો
ગ્રીષ્મ ઋતુ શરૂૂ થઈ ગઈ છે અને ધીરે ધીરે ગરમી નો પારો ઉપર જવા લાગ્યો છે.કાળઝાળ ગરમી ના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે.…
View More ઉનાળાની કાળઝાળ ગરમીમાં લૂ લાગવાના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયોકાળઝાળ ગરમી વચ્ચે એપ્રિલના પ્રથમ સપ્તાહમાં માવઠાની આગાહી
માર્ચ મહિનાનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. માર્ચના અંતમાં અને એપ્રિલની શરૂૂઆતમાં ગુજરાતમાં આકરો તાપ તો પડશે, સાથે સાથે માવઠુ પણ થઇ શકે છે. ગુજરાતના…
View More કાળઝાળ ગરમી વચ્ચે એપ્રિલના પ્રથમ સપ્તાહમાં માવઠાની આગાહીગરમી-લૂથી દશકામાં દેશમાં 10,635 મોત
2024નું વર્ષ છેલ્લા 14 વર્ષમાં સૌથી ગરમ; વધતા તાપમાનને લીધે દુષ્કાળ, તોફાન, પૂર જેવી આપત્તિઓમાં વધારો સરકારી આંકડાઓ અનુસાર 2013થી 10 વર્ષના સમયગાળામાં ભારતમાં…
View More ગરમી-લૂથી દશકામાં દેશમાં 10,635 મોતમે માં ભયાનક ગરમી, 30મેથી 2 જૂન વચ્ચે તોફાની વરસાદ
ખેડૂતો, પ્રજા અને રાજા માટે એકંદરે વર્ષ સારું રહેશે. મે મહિનામાં અતિશય ગરમીની સંભાવના વામજાએ વ્યક્ત કરી અને તાપમાન 46-47 ડિગ્રી સુધી પહોંચવાની આશંકા વ્યક્ત…
View More મે માં ભયાનક ગરમી, 30મેથી 2 જૂન વચ્ચે તોફાની વરસાદ