શહેરમા સહકાર મેઇન રોડ પર આવેલા નારાયણનગરમા રહેતા યુવકનુ હૃદય રોગના હુમલાથી મોત નિપજયુ છે. જયારે વર્ધમાનનગરમા એકલવાયુ જીવન જીવતા 70 વર્ષીય વૃધ્ધનુ હૃદય રોગના…
View More નારાયણનગરના યુવાન સહિત વધુ 2ના હાર્ટએટેકથી મોતheart attack
ગાંધી વસાહત સોસાયટી અને સંતોષીનગરના બે યુવકના હૃદયરોગના હુમલાથી મોત
જુદા – જુદા બે સ્થળે પ્રૌઢા અને યુવાને બીમારી સબબ દમ તોડયો રાજકોટ સહિત રાજ્યભર હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ રાજકોટમાં વધુ બે યુવકના…
View More ગાંધી વસાહત સોસાયટી અને સંતોષીનગરના બે યુવકના હૃદયરોગના હુમલાથી મોતરાજકોટમાં હાર્ટએટેકનો હાહાકાર: 4 જિંદગી ધબકારા ચૂકી ગઇ
શાકભાજીના ધંધાર્થી, સફાઇ કામદાર અને બે રિક્ષા ચાલકને આવેલો હૃદયરોગનો હુમલો જીવલેણ નિવડયો રાજકોટ સહિત રાજયભરમા હૃદય રોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ હૃદય…
View More રાજકોટમાં હાર્ટએટેકનો હાહાકાર: 4 જિંદગી ધબકારા ચૂકી ગઇહાર્ટએટેક: જિલ્લા લાઈબ્રેરીના નિવૃત્ત કલાર્ક સહિત ત્રણના હૃદય થંભી ગયા
રાજકોટ સહીત રાજયભરમાં હાર્ટ એટેકના બનાવો બની રહ્યા છે. ત્યારે શહેરમાં જિલ્લા લાયબ્રેરીના નિવૃત કલાર્ક અને બે મહીલા સહીત ત્રણના હૃદય થંભી ગયા હતા. આ…
View More હાર્ટએટેક: જિલ્લા લાઈબ્રેરીના નિવૃત્ત કલાર્ક સહિત ત્રણના હૃદય થંભી ગયામીઠાપુરમાં પ્રૌઢને હૃદયરોગનો હુમલો ઘાતક નિવડતા મળ્યું મોત
મીઠાપુરમાં પ્રૌઢને હૃદયરોગનો હુમલો ઘાતક નિવડતા તેમનું મોત નિપજ્યું હતું. ઓખા મંડળના મીઠાપુર ખાતે રહેતા જયેન્દ્રસિંહ હેમતસંગ વાઢેર નામના 57 વર્ષના ગરાસીયા પ્રૌઢને હૃદયરોગનો જીવલેણ…
View More મીઠાપુરમાં પ્રૌઢને હૃદયરોગનો હુમલો ઘાતક નિવડતા મળ્યું મોતહૃદયરોગનો હુમલો: યુવક અને વૃદ્ધાનો શ્ર્વાસ થંભી ગયો
હૃદયરોગના હુમલાનો ખતરો યથાવત હોય તેમ શહેરમાં સોની બજારમાં રહેતા યુવક અને નાગેશ્વરમાં રહેતા વૃદ્ધાનુ હૃદયરોગના હુમલાથી મોત નિપજતા બંને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો…
View More હૃદયરોગનો હુમલો: યુવક અને વૃદ્ધાનો શ્ર્વાસ થંભી ગયોમેઘપર ગામે 27 વર્ષના યુવાનનું હાર્ટએટેકથી મોત
પોતાના ઘરે બેશુદ્ધ થઇ જતા સારવારમાં ખસેડેલ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર ગામમાં રહેતા મૂળ પંજાબના વતની શીખ યુવાનનું હૃદય બંધ પડી જવાના કારણે મૃત્યુ…
View More મેઘપર ગામે 27 વર્ષના યુવાનનું હાર્ટએટેકથી મોતરાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના મેનેજર સહિત બેનાં હાર્ટએટેકથી મોત
બેંક મેનેજર ઘરમાં જ અચાનક બેભાન હાલતમાં ઢળી પડ્યા રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી તરૂણો અને યુવાનોમાં હાર્ટએટેકની ઘટનાઓ વધી રહી છે. ત્યારે રાજકોટ શહેરમાં ગઈકાલે…
View More રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના મેનેજર સહિત બેનાં હાર્ટએટેકથી મોતયોગા કરતા પ્રૌઢ અને ક્લિનિકમાંથી દવા લઇ જતા કારખાનેદારનું હાર્ટએટેકથી મોત
શીયાળાની શરૂઆત થતા ઠંડીનું પ્રમાણ વધવા લાગ્યુ છે. ત્યારે રાજયભરમાં ઠંડીની સાથોસાથ હૃદય રોગના હુમલા પણ વધી રહ્યા છે. શહેરમાં આજે વધુ બે લોકોના હાર્ટ…
View More યોગા કરતા પ્રૌઢ અને ક્લિનિકમાંથી દવા લઇ જતા કારખાનેદારનું હાર્ટએટેકથી મોતહાર્ટએટેકનો ભરડો: દીકરીના ઘરે આવેલા વૃદ્ધ સહિત 4નો ભોગ લેવાયો
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે શહેરમાં હાર્ટ એટેકથી વધુુ 4 લોકોનો ભોગ લેવાયો હતો. કણકોટના પાટીયા પાસે દીકરીના ઘરે આવેલા…
View More હાર્ટએટેકનો ભરડો: દીકરીના ઘરે આવેલા વૃદ્ધ સહિત 4નો ભોગ લેવાયો