રાજકોટ સહિત રાજયભરમાં હાર્ટ એટેકનો કેસો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં વધુ બે લોકોના હૃદય રોગના હુમલાથી મૃત્યુ નીપજ્યા છે. સાધુ વાસવાણી રોડ પર…
View More સાધુ વાસવાણી રોડ પર ચોકીદાર આધેડ સહિત બેના હાર્ટએટેકથી મોતheart attack
હાર્ટએટેકનો ખતરો યથાવત્; વધુ બે લોકોના શ્ર્વાસ થંભી ગયા
હૃદય રોગના હુમલાથી મૃત્યુની ઘટનાનો સિલસિલો યથાવત રહ્યો છે. વધુ બે માનવ જિંદગી ધબકારા ચુકી ગઈ છે. જેમાં ઉદયનગરના યુવાન અને જીયાણા ગામના આધેનુ હદયરોગના…
View More હાર્ટએટેકનો ખતરો યથાવત્; વધુ બે લોકોના શ્ર્વાસ થંભી ગયાભગવતીપરામાં રહેતા પ્રૌઢનું હાર્ટએટેકથી મોત
ભાવનગર રોડ પરથી બેભાન હાલતમાં મળેલા પ્રૌઢે દમ તોડ્યો : વાલીવારસની શોધખોળ શહેરમાં ભગવતીપરા વિસ્તારમાં આવેલા અયોધ્યા-2 માં રહેતા પ્રૌઢાનું હદયરોગના હુમલાથી મોત નિપજ્યું હતું…
View More ભગવતીપરામાં રહેતા પ્રૌઢનું હાર્ટએટેકથી મોતહૃદયરોગના હુમલામા:વધુ બે માનવ જીંદગી ધબકારા ચૂકી ગઇ
બેડીપરામાં યુવાન અને ચોટીલાના લાખણકાના વૃદ્ધનું હાર્ટ ,એટેકથી મોત રાજકોટ સહીત રાજયભરમા હૃદય રોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ હૃદય રોગના હુમલાના કારણે અનેક લોકો…
View More હૃદયરોગના હુમલામા:વધુ બે માનવ જીંદગી ધબકારા ચૂકી ગઇહૃદયરોગનો હુમલો વધુ બે માનવ જિંદગી ભરખી ગયો
શહેરમાં હદયરોગના હુમલાનો ખતરો યથાવત હોય તેમ શહેરની ભાગોળે આવેલા લોધિકા તાલુકાના રાવકી ગામે મજૂરી કામ કરતા ઉત્તર પ્રદેશના નિરજ રમેશચંદ્ર પઢેરીયા (ઉ.વ.22) કંપનીમાં હતો…
View More હૃદયરોગનો હુમલો વધુ બે માનવ જિંદગી ભરખી ગયોબજરંગવાડીમાં ઓરિસ્સાના યુવાનનું હાર્ટએટેકથી મોત
રાજકોટમા વધુ એક યુવાનનો હૃદય રોગના હુમલાએ ભોગ લીધો છે. જામનગર રોડ પર બજરંગવાડીમા રહેતા ઓરિસ્સાના યુવાનનુ હાર્ટ એટેકથી મોત નીપજયુ છે. જયારે પીએફ કચેરીના…
View More બજરંગવાડીમાં ઓરિસ્સાના યુવાનનું હાર્ટએટેકથી મોત2024ના વર્ષમાં 3072 વ્યક્તિ બન્યા હૃદયરોગની બીમારીનો શિકાર
જામનગર શહેર-જિલ્લામાં હૃદય સંબંધિત રોગીઓની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે, જામનગરમાં વર્ષ 2023ની સરખામણીએ 2024 માં હૃદય સંબંધિત ઇમરજન્સીમાં આઠ ટકાનો વધારો નોંધાયો છે.…
View More 2024ના વર્ષમાં 3072 વ્યક્તિ બન્યા હૃદયરોગની બીમારીનો શિકારઓખામાં હૃદયરોગના હુમલાના કારણે બે યુવાનોના મોત
પીંડારા ગામની સગર્ભાનું પડી જતાં મોત ઓખાના નવીનગરી વિસ્તારમાં આવેલા જલારામ આવાસ ખાતે રહેતા પંકજભાઈ જમનાદાસભાઈ તન્ના નામના 47 વર્ષના વેપારી યુવાનને હૃદયરોગનો હુમલો આવી…
View More ઓખામાં હૃદયરોગના હુમલાના કારણે બે યુવાનોના મોતરણછોડનગરના પ્રૌઢાનું હૃદયરોગના હુમલાથી મોત
શહેરના કુવાડવા રોડ પર આવેલા રણછોડનગરમા રહેતા પ્રૌઢાનુ હૃદય રોગના હુમલાથી મોત નિપજતા પરિવારમા ગમગીની છવાઇ જવા પામી છે. આ બનાવ અંગે જાણવા મળતી વિગત…
View More રણછોડનગરના પ્રૌઢાનું હૃદયરોગના હુમલાથી મોતરાજકોટમાં કડકડતી ઠંડી વચ્ચે વધુ ચારના શ્ર્વાસ થંભી ગયા
વાયરમેન, રિક્ષાચાલક, શ્રમિક અને આધેડને આવેલો હૃદય રોગનો હુમલો જીવલેણ નિવડયો રાજકોટ સહીત રાજયભરમા કડકડતી ઠંડી વચ્ચે હૃદય રોગના હુમલાનો ખતરો યથાવત હોય તેમ રાજકોટમા…
View More રાજકોટમાં કડકડતી ઠંડી વચ્ચે વધુ ચારના શ્ર્વાસ થંભી ગયા