હોટલે ચા પીવા ગયેલા મનપાના નિવૃત્ત કર્મી અને વેપારી સહિત પાંચેય લોકો બેભાન હાલતમાં ઢળી પડ્યા રાજકોટમાં હદય રોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ…
View More હૃદયરોગના હુમલાનો કહેર યથાવત્: પાંચનાં મોતheart attack
સચણાના દરિયામાં હૃદયરોગના હુમલાથી માછીમારનું મોત
જામનગર નજીક સચાણા માં રહેતો અને માછીમારી કરતો અસગર ઇસાભાઈ જગા નામનો 45 વર્ષનો વાઘેર યુવાન ગત 12 તારીખે સવારે પાંચેક વાગ્યાના અરસામાં દરિયાઈ…
View More સચણાના દરિયામાં હૃદયરોગના હુમલાથી માછીમારનું મોતરાજકોટમાં હાર્ટએટેકનો હાહાકાર: 7ના શ્ર્વાસ થંભી ગયા
પુત્રના લગ્નના ત્રીજા દિવસે પિતા, હેર સલૂનનો ધંધાર્થી, જમીને ઊભા થયેલા આધેડ સહિતના બેભાન હાલતમાં ઢળી પડતાં મોત રાજકોટ સહીત રાજયભરમા હૃદય રોગના હુમલાએ હાહાકાર…
View More રાજકોટમાં હાર્ટએટેકનો હાહાકાર: 7ના શ્ર્વાસ થંભી ગયાધરમનગર કવાર્ટરમાં રહેતા વૃદ્ધનું હાર્ટએટેકથી મોત
રાજકોટ સહિત રાજયભરમાં હાર્ટએટેકના કેસોનુ પ્રમાણ વધુ રહ્યુ છે. ત્યારે શહેરમાં હૃદયરોગના હુમલાથી વધુ એક જીંદગી થંભી ગઇ હતી. ધરમનગર આવાસ કવાર્ટરમાં રહેતા વૃદ્ધ…
View More ધરમનગર કવાર્ટરમાં રહેતા વૃદ્ધનું હાર્ટએટેકથી મોતરાજકોટમાં હૃદયરોગના હુમલાથી વધુ ત્રણ મૃત્યુ
બહેનના ઘરે ધાર્મિક પ્રસંગમાં આવેલા મુંબઇના વૃધ્ધનું રીસોર્ટના રૂમમાં હાર્ટએટેકથી મોત પરાપીપળિયા પાસે કારખાનામાં કેરળના આધેડ અને લોહાનગરમાં યુવાનને હાર્ટએટેક જીવલેણ નીવડયો રાજકોટ સહીત રાજયભરમાં…
View More રાજકોટમાં હૃદયરોગના હુમલાથી વધુ ત્રણ મૃત્યુજૂનાગઢના વરરાજાનું લગ્નના દિવસે જ હૃદયરોગના હુમલાથી કરુણ મોત
જૂનાગઢના યુવાનનું લગ્નના દિવસે જ અમદાવાદમાં હાર્ટ એટેકથી મૃત્યું થયું છે.રાત્રે મહેંદી રસમ કરી હતી અને દાંડીયા રાસ લીધા હતા. જ્યારે વ્હેલી સવારે આવેલો…
View More જૂનાગઢના વરરાજાનું લગ્નના દિવસે જ હૃદયરોગના હુમલાથી કરુણ મોતશહેરમાં હૃદયરોગના હુમલાથી વધુ બે મૃત્યુ
રાજકોટ સહિત રાજયભરમાં હાર્ટએટેકના કેસોનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યુ છે. ત્યારે શહેરમાં હૃદય રોગના હુમલાથી વધુ બે યુવાનોના ભોગ લેવાયા છે. પેડક રોડ પર…
View More શહેરમાં હૃદયરોગના હુમલાથી વધુ બે મૃત્યુભુજ-ભચાઉ રૂટની ચાલુ એસટી બસમાં કંડક્ટરને હાર્ટએટેક આવતાં મોત
હોસ્પિટલ લઈ જવાયા પરંતુ સારવાર કારગત ન નીવડી : પરિવારમાં શોક ભુજથી ભચાઉ જતી એસટી બસમાં ચાંદ્રાણી અને નવાગામ વચ્ચે ચાલુ બસે બસના આધેડ વયના…
View More ભુજ-ભચાઉ રૂટની ચાલુ એસટી બસમાં કંડક્ટરને હાર્ટએટેક આવતાં મોતકારખાનેદારની પત્નીને ચાલુ સ્કૂટરે હાર્ટએટેક આવતાં મોત
શહેરમાં મવડી વિસ્તારમાં આવેલા કાવેરી પાર્કમાં રહેતા કારખાનેદારની પત્ની સવારના અરસામાં સ્કૂટર લઈને જઈ રહ્યા હતા ત્યારે ઘર નજીક પહોંચતા જ ચાલુ સ્કૂટરે હદય રોગનો…
View More કારખાનેદારની પત્નીને ચાલુ સ્કૂટરે હાર્ટએટેક આવતાં મોતહાર્ટએટેકનો ભરડો: મહિલા-યુવાન-પ્રૌઢ સહિત વધુ 7ના હૃદય થંભી ગયા
માસ્તર સોસાયટીમાં મહિલા સોફા પર બેસી વાત કરતા હતા ને ઢળી પડયા, કોઠારિયા કોલોનીમાં પ્રૌઢાને હૃદયરોગનો હુમલો જીવલેણ નીવડયો રાજકોટ સહિત રાજયભરમાં હાર્ટ એટેકના બનાવોના…
View More હાર્ટએટેકનો ભરડો: મહિલા-યુવાન-પ્રૌઢ સહિત વધુ 7ના હૃદય થંભી ગયા