અમદાવાદ શહેર પોલીસમાં ફરજ બજાવતા પોલીસકર્મીનું ચાલુ પરેડ દરમિયાન હાર્ટ એટેક આવતા મોત થયું છે,પોલીસ કોન્સ્ટેબલને છાતીમાં દુખાવો થતા ઘટનાસ્થળે જ પોલીસ કર્મીઓ દ્વારા…
View More વટવાના પોલીસકર્મીનું ચાલુ પરેડે હાર્ટએટેકથી મોતheart attack
ચાર બહેનોના એકના એક ભાઇનું હાર્ટએટેકથી મોત
શહેરમા હાર્ટ એટેકનાં બનાવો વધી રહયા છે ત્યારે ગોંડલ રોડ પર ઉધોગનગર કર્વાટરમા રહેતા ચાર બહેનોનાં એકનાં એક ભાઇનુ હદય રોગનાં હુમલાથી મોત નીપજતા પરીવારમા…
View More ચાર બહેનોના એકના એક ભાઇનું હાર્ટએટેકથી મોતઇમિટેશનના ધંધાર્થી સહિત વધુ 2ના હાર્ટએટેકથી મોત
રાજકોટ સહિત રાજય ભરમાં હૃદય રોગના હુમલાનુ પ્રમાણ દિન પ્રતીદિન વધી રહ્યુ છે ત્યારે શહેરમાં સામાકાંઠાના ઇમીટેશનના ધંધાર્થી સહિત વધુ બેના હાર્ટએટેકથી મોત નીપજ્ય…
View More ઇમિટેશનના ધંધાર્થી સહિત વધુ 2ના હાર્ટએટેકથી મોતમહાદેવના મંદિરે ડીજેના તાલે શિવમય બનેલા PWDના કર્મીનું પ્રાણપંખેરું ઊડી ગયું
રાજકોટ સહિત રાજયભરમાં હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે ત્યારે વધુ ત્રણ વ્યક્તિના હદયરોગના હુમલાથી…
View More મહાદેવના મંદિરે ડીજેના તાલે શિવમય બનેલા PWDના કર્મીનું પ્રાણપંખેરું ઊડી ગયુંરિંગમાં રમતા સમયે જ ખેલાડીનું એટેકથી મોત
ચંદીગઢ યુનિવર્સિટી ઘરુઆન ખાતે રાષ્ટ્રીય સંસ્થા દ્વારા આયોજિત ઓલ ઈન્ડિયા ઇન્ટર-યુનિવર્સિટી વુશુ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ સ્પર્ધા દરમિયાન એક દુખદ ઘટના બની…
View More રિંગમાં રમતા સમયે જ ખેલાડીનું એટેકથી મોતકુંભમાંથી સ્નાન કરી પરત ફરતા રાજકોટના કારખાનેદારનું નાથદ્વારામાં એટેકથી મૃત્યુ
રાજકોટથી કુંભની યાત્રાએ ગયેલા મુળ દીધીવદર તા. જામકંડોરણા ગામના પ્રવિણસિંહ નારુભા પઢિયાર નામના 64 વર્ષના વૃદ્ધને ગઈકાલે સાંજે કુંભમાંથી પરત ફરતી વખતે નાથદ્વારા લેવા પટેલ…
View More કુંભમાંથી સ્નાન કરી પરત ફરતા રાજકોટના કારખાનેદારનું નાથદ્વારામાં એટેકથી મૃત્યુરાણપુરના યુવા બિલ્ડરનું કાશ્મીરમાં હાર્ટએટેકથી મોત : પરિવારમાં કલ્પાંત
પત્ની, બે બાળકો અને પિતરાઈ ભાઈ ડોક્ટરનો પરિવાર કાશ્મીરમાં ફરવા ગયા હતાં બોટાદ જિલ્લાના રાણપુર થી કાશ્મીર ફરવા ગયેલા યુવકનું કાશ્મીરમાં હૃદય રોગના હુમલાથી મોત…
View More રાણપુરના યુવા બિલ્ડરનું કાશ્મીરમાં હાર્ટએટેકથી મોત : પરિવારમાં કલ્પાંતનવસારીના આધેડનું કેનેડામાં શંકાસ્પદ મોત
મૂળ ગુજરાત નવસારીના બોદાલીના રહેવાસી નરેન્દ્રભાઈનું કેનેડા ખાતે શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયું છે. કેનેડા પોલીસ તરફથી મળતી પ્રાથમિક માહિતી અનુસાર કારમાં કાર્બન મોનોક્સાઈડનું પ્રમાણ વધતાં…
View More નવસારીના આધેડનું કેનેડામાં શંકાસ્પદ મોતહાર્ટએટેકથી મનપાના નિવૃત્ત કર્મચારી સહિત વધુ ત્રણના હૃદય થંભી ગયા
રાજકોટ સહિત રાજ્યભરમાં હાર્ટએટેકના બનાવોનુ પ્રમાણ દિન-પ્રતિદિન ચિંતાજનક રીતે વધી રહ્યુ છે. ત્યારે શહેરમાં હાર્ટએટેકથી મનપાના નિવૃત કર્મચારી સહિત વધુ ત્રણ લોકોના હૃદય થંભી જતા…
View More હાર્ટએટેકથી મનપાના નિવૃત્ત કર્મચારી સહિત વધુ ત્રણના હૃદય થંભી ગયાઓખાના મધદરિયે માછીમાર પ્રૌઢને હૃદયરોગનો ઘાતક હુમલો
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના મૂળ રહીશ અને હાલ ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં રહેતા ધીરુભાઈ મકનભાઈ હળપતિ નામના 57 વર્ષના માછીમાર પ્રૌઢને સોમવારે ઓખાથી આશરે 75…
View More ઓખાના મધદરિયે માછીમાર પ્રૌઢને હૃદયરોગનો ઘાતક હુમલો