રાજકોટ સહિત રાજ્યભરમાં હદયરોગના હુમલાએ હહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે ત્યારે રાજકોટમાં વધુ એક કરુણાંતિકા સર્જતી ઘટના…
View More રાજકોટમાં કૌટુંબિક ભત્રીજાના લગ્નમાં દાંડિયારાસ રમતા કાકાનું હાર્ટએટેકથી મોતheart attack
યોગેશ્ર્વર પાર્કના યુવાનનું પ્રેસ કોલોનીમાં બનેવીના ઘરે હાર્ટએટેક આવતા મૃત્યુ
રાજકોટ સહિત રાજયભરમાં હૃદયરોગના હુમલાના કેસો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં યોગેશ્ર્વર પાર્કના યુવાનનુ પ્રેસ કોલોનીમાં બનેવીના ઘરે હાર્ટએટેક આવી જતા મૃત્યુ નીપજ્યુ છે. સવારે…
View More યોગેશ્ર્વર પાર્કના યુવાનનું પ્રેસ કોલોનીમાં બનેવીના ઘરે હાર્ટએટેક આવતા મૃત્યુમહેસાણાના પટેલ વૃદ્ધનું મહાકુંભમાં હાર્ટએટેકથી મોત
ભારે ટ્રાફિકના કારણે સમયસર એમ્બ્યુલન્સ પહોંચી શકી નહીં મહાકુંભમાં મહેસાણાના શ્રદ્ધાળુનું હાર્ટએટેકથી મોત નીપજ્યું છે. જેમાં મહેશભાઈ પટેલ નામના શ્રદ્ધાળુ મહાકુંભમાં સંગમ સ્થાન તરફ પગપાળા…
View More મહેસાણાના પટેલ વૃદ્ધનું મહાકુંભમાં હાર્ટએટેકથી મોતજસદણના જંગવડમાં ધોરણ-5ના છાત્રને કાળમુખો હૃદયરોગનો હુમલો ભરખી ગયો
11 વર્ષના બાળકને છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ બેભાન હાલતમાં ઢળી પડતા મોત હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જિંદગીને કાળમુખો હદયરોગનો હુમલો…
View More જસદણના જંગવડમાં ધોરણ-5ના છાત્રને કાળમુખો હૃદયરોગનો હુમલો ભરખી ગયોસોમનાથ સોસાયટીમાં શ્રમિક યુવાનનું હાર્ટએટેકથી મોત
હુડકો કવાર્ટરમાં બેભાન થઇ જતાં રિક્ષાચાલકનું મૃત્યુ શહેરમાં હાર્ટ એટેકથી વધુ એક મોત નીપજયું છે. સોમનાથ સોસાયટીમાં રહેતા પરપ્રાંતીય શ્રમિક યુવાનનું હૃદયરોગના હુમલાથી મોત નીપજયું…
View More સોમનાથ સોસાયટીમાં શ્રમિક યુવાનનું હાર્ટએટેકથી મોતરૈયાધારના પ્રૌઢ અને લાતી પ્લોટમાં વૃધ્ધનું હૃદયરોગના હુમલાથી મોત
રાજકોટ સહિત રાજયભરમાં હાર્ટ એટેકનુ પ્રમાણ દિન – પ્રતિદિન વધી રહયુ છે ત્યારે શહેરમા વધુ બે લોકોના હૃદય રોગના હુમલાથી મોત નીપજયા છે. રૈયાધારના…
View More રૈયાધારના પ્રૌઢ અને લાતી પ્લોટમાં વૃધ્ધનું હૃદયરોગના હુમલાથી મોતભગવતીપરામાં યુવાનનું હાર્ટએટેક આવતા મૃત્યુ
શહેરમાં હાર્ટએટેકથી વધુ એક મોત નિપજ્યું છે. ભગવતીપરાના યુવાને હદયરોગનો હુમલો આવતા જીવલેણ નિવડ્યો હતો. જ્યારે ગોવિંદ રત્ન બંગલોઝમાં બેભાન થઈ જતાં પ્રૌઢનું મોત નિપજ્યું…
View More ભગવતીપરામાં યુવાનનું હાર્ટએટેક આવતા મૃત્યુગોવર્ધન ચોક પાસે મહિલાનુ હાર્ટએટેક આવતા મૃત્યુ
શહેરમાં હાર્ટ એટેકથી વધુ એક મહિલાનુ મોત નીપજ્યુ છે. 150 ફૂટ રીંગરોડ પર ગોવર્ધન ચોક પાસે રહેતા મહિલાનુ ઘરે હૃદયરોગનો હુમલો આવી જતા મોત…
View More ગોવર્ધન ચોક પાસે મહિલાનુ હાર્ટએટેક આવતા મૃત્યુદીકરીના લગ્નની પીઠીની હળદર ખાંડતી વેળાએ હાર્ટએટેક આવતા માતાનું મોત
સંતાનોના વિવાહ જેવા પ્રસંગે માતા પિતાની જવાબદારી સાથેની લાગણી અનોખી હોય. પ્રસંગની તૈયારીઓ ચાલતી હોય અને અચાનક ઘરના મુખ્ય સભ્ય અંતિમ વિદાય લે તો વજ્રઘાત…
View More દીકરીના લગ્નની પીઠીની હળદર ખાંડતી વેળાએ હાર્ટએટેક આવતા માતાનું મોતઠંડીના કારણે 20 દી’માં હૃદય તકલીફની 5144 ઈમર્જન્સી નોંધાઈ
ગયા વર્ષની સરખામણીએ 13 જિલ્લામાં હાર્ટના કેસોમાં 20 ટકાનો વધારો ગુજરાતમાં હાલ ઠંડીએ વિરામ લીધો છે. પરંતુ જાન્યુઆરીના પ્રથમ બે સપ્તાહમાં કડકડતી ઠંડી પડવાને પગલે…
View More ઠંડીના કારણે 20 દી’માં હૃદય તકલીફની 5144 ઈમર્જન્સી નોંધાઈ