કોંગ્રેસ સાંસદ અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હૂડાના પુત્ર દીપેન્દર સિંહ હૂડાએ સંસદ ભવનના મુખ્ય પ્રવેશદ્વાર મકર દ્વાર બહાર વિરોધ પ્રદર્શન કરીને 2030ના કોમનવેલ્થ…
View More કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં નહીં, હરિયાણામાં યોજવા ત્રાગુHaryana
PM મોદીએ ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને બતાવી લીલી ઝંડી, કહ્યું– આ વિશ્વમાં સૌથી શક્તિશાળી ટ્રેન
PM મોદીએ ભારતની પહેલી હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપીને રવાના કરી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણાના જીંદ રેલ્વે સ્ટેશનથી લીલી ઝંડી આપી હતી. આ…
View More PM મોદીએ ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને બતાવી લીલી ઝંડી, કહ્યું– આ વિશ્વમાં સૌથી શક્તિશાળી ટ્રેનકંગના રનૌતની ‘ભારત ભાગ્ય વિધાતા’ દિલ્હી અને હરિયાણામાં ટેક્સ ફ્રી જાહેર
26/11ના આતંકવાદી હુમલા સમયે કામા હોસ્પિટલની બહાદુર નર્સો પર આધારિત છે ફિલ્મ કંગના રનૌતની ફિલ્મ .’ભારત ભાગ્ય વિધાતા’ હરિયાણા અને દિલ્હીમાં ટેક્સ-ફ્રી કરાઈ.મનોજ તાપડિયા દ્વારા…
View More કંગના રનૌતની ‘ભારત ભાગ્ય વિધાતા’ દિલ્હી અને હરિયાણામાં ટેક્સ ફ્રી જાહેરસોનીપતમાં દંપતી સહિત 3ને મોતને ઘાટ ઉતારાયા
એક વ્યક્તિ શંકાના દાયરામાં, તપાસ શરૂ હરિયાણાના સોનીપત જિલ્લાના કુંડલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઇકાલે મોડી રાત્રે એક હૃદયદ્રાવક ટ્રિપલ મર્ડરનો બનાવ પ્રકાશમાં આવ્યો. TDI કુંડલીમાં…
View More સોનીપતમાં દંપતી સહિત 3ને મોતને ઘાટ ઉતારાયાઓનર કિલિંગ, પોલીસની સામે જ પિતાએ દીકરીનું ગળું કાપી નાખ્યું
ભાઇએ પગ પકડી રાખ્યા, નર્સિંગની વિદ્યાર્થિનીને પ્રેમ કરવાની સજા, હરિયાણામાં હાહાકાર હરિયાણાના ગોહાનાથી હત્યાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં 23 વર્ષીય નર્સિંગની વિદ્યાર્થિનીની…
View More ઓનર કિલિંગ, પોલીસની સામે જ પિતાએ દીકરીનું ગળું કાપી નાખ્યુંઅખિલ ભારતી પ્રતિનિધિ સભાની કાલથી હરિયાણાના સમાલખામાં બેઠક યોજાશે
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠક હરિયાણાના સમાલખા ખાતે તારીખ: 13થી 15 માર્ચ દરમિયાન યોજાશે. જે અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં અખિલ ભારતીય પ્રચાર…
View More અખિલ ભારતી પ્રતિનિધિ સભાની કાલથી હરિયાણાના સમાલખામાં બેઠક યોજાશેહરિયાણાના ગુરૂગ્રામમાં સોસાયટીની દીવાલ ધરાશાયી થતાં નવ શ્રમિકોનાં મોત
કેટલાક મજૂરો ગંભીર, મૃતાંક વધવાની આશંકા હરિયાણાના ગુરૂૂગ્રામમાં એક સોસાયટીની દીવાલ ધરાશાયી થતા 9 મજૂરોનાં મોત નિપજ્યા હતાં. જ્યારે કેટલાક મજૂરોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ…
View More હરિયાણાના ગુરૂગ્રામમાં સોસાયટીની દીવાલ ધરાશાયી થતાં નવ શ્રમિકોનાં મોતહર્ષ સંઘવી હવે રાષ્ટ્રીય રાજનીતિમાં, હરિયાણાના નિરીક્ષક તરીકે નિમણૂક
ગુજરાત સરકારના યુવા અને સક્રિય નેતા તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની જવાબદારીઓમાં ભાજપના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા મોટો વધારો કરવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ આગામી…
View More હર્ષ સંઘવી હવે રાષ્ટ્રીય રાજનીતિમાં, હરિયાણાના નિરીક્ષક તરીકે નિમણૂકહરિયાણાના શ્રમવિભાગમાં ભૂતિયા કામદારો નકલી દસ્તાવેજો: ખુદ મંત્રીએ 15000 કરોડનું કૌભાંડ ખોલ્યું
હરિયાણાના શ્રમ મંત્રી અનિલ વિજે 1,500 કરોડ રૂૂપિયાના કથિત કૌભાંડની સ્વતંત્ર તપાસની માંગ કરી હતી. પોતાના હસ્તક વિભાગમાં કૌભાંડની ખરાઇ કાર્ય પછી તેમણે પર્દાફાસ કર્યો…
View More હરિયાણાના શ્રમવિભાગમાં ભૂતિયા કામદારો નકલી દસ્તાવેજો: ખુદ મંત્રીએ 15000 કરોડનું કૌભાંડ ખોલ્યુંપ્રેમી સાથે માતાને જોઇ ગયા પછી યુવકે બન્નેની હત્યા કરી
હરિયાણાના સિરસામાં એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક યુવકે તેની માતા અને તેના પ્રેમીની હત્યા કરી, તેમના મૃતદેહ કારમાં મૂક્યા અને પોતે પોલીસ સ્ટેશન…
View More પ્રેમી સાથે માતાને જોઇ ગયા પછી યુવકે બન્નેની હત્યા કરી