હૃદય રોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ એક માનવ જીંદગી ધબકારા ચુકી ગઈ છે. જેમાં રાજકોટમાં આવેલા રાજનગરમાં રહેતાં આધેડ હળવદ તાલુકાના સુપણી ગામે…
View More હળવદના સૂપણી ગામે વાડીએ ગયેલા રાજકોટના આધેડનું હાર્ટએટેકથી મોતHalvad
હળવદમાં મોગલ માતાજીના ભૂવા બાબતે ખોટી વાતો ફેલાવનાર સામે કાર્યવાહીની માંગ
મોગલ માતાજીના મંદિર તેમજ ભુવા અંગે ખોટી ગેરસમજ તેમજ વાહિયાત વાત લોકોમાં ફેલાવી ભય જેવું કૃત્ય કરનાર સામે કાર્યવાહી કરવાની માંગ સાથે રમેશભાઈ રબારીએ એસપીને…
View More હળવદમાં મોગલ માતાજીના ભૂવા બાબતે ખોટી વાતો ફેલાવનાર સામે કાર્યવાહીની માંગહળવદમાં યુવાનને મોતને ઘાટ ઉતારનાર ચાર આરોપીને આજીવન સજા ફટકારતી કોર્ટ
હળવદમા આવેલ જીઆઇડીસી વિસ્તારમા ચાર વર્ષ પહેલા નજીવા પ્રશ્ર્ને ચાર શખ્સોએ યુવાન પર છરી વડે હુમલો કરી યુવકનુ ઢીમ ઢાળી દીધુ હતુ. જે ચકચારી હત્યા…
View More હળવદમાં યુવાનને મોતને ઘાટ ઉતારનાર ચાર આરોપીને આજીવન સજા ફટકારતી કોર્ટહળવદના મિયાણી ગામના તળાવમાં પાણીમાં ડૂબી જતા પિતા-પુત્રીના મોત
મિયાણી ગામ નજીક વાડી પાસ આવેલ તળાવમાં પિતા અને પુત્રી ન્હાવા ગયા હતા અને તળાવના પાણીમાં ડૂબી જતા પિતા અને પુત્રીના કરુણ મોત થયા હતા…
View More હળવદના મિયાણી ગામના તળાવમાં પાણીમાં ડૂબી જતા પિતા-પુત્રીના મોતહળવદના ઘનશ્યામપુરમાં ભાઈ સાથે મોબાઈલ મુદ્દે ચડભડ થતાં સગીરાએ ઝેર પીધું
હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે પરિવાર સાથે ખેત મજુરી અર્થે આવેલી સગીરાએ મોબાઈલ મુદ્દે ભાઈ સાથે ચડભડ થતાં ઝેરી દવા પી લીધી હતી. સગીરાને ઝેરી અસર…
View More હળવદના ઘનશ્યામપુરમાં ભાઈ સાથે મોબાઈલ મુદ્દે ચડભડ થતાં સગીરાએ ઝેર પીધુંતમે માત્ર ફોટા પડાવવા જ આવો છો, હળવદના ધારાસભ્યને મોઢે ચોપડાવ્યું
હળવદના ચરાડવા ગામે સરકારી કાર્યક્રમમાં ગ્રામજનો વિફર્યા હતા અને પતમે ખાલી તાયફા અને ફોટોસેશન જ કરવા માટે આવો છો.. અહીં સરકારી દવાખાના સુધી આવવા-જવા રોડ…
View More તમે માત્ર ફોટા પડાવવા જ આવો છો, હળવદના ધારાસભ્યને મોઢે ચોપડાવ્યુંહળવદમાં કેમિકલ ફેક્ટરીમાં સીઆઈડી તપાસ બાદ પરિણામમાં ઘૂંટાતું રહસ્ય
હળવદ અને ધાંગધ્રા પંથકમાં બે જુદી જુદી કેમિકલ ફેક્ટરીમાં સીઆઈડી ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જોકે કેમિકલ કારખાનામાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા…
View More હળવદમાં કેમિકલ ફેક્ટરીમાં સીઆઈડી તપાસ બાદ પરિણામમાં ઘૂંટાતું રહસ્યહળવદના ચંદ્રગઢ નજીક કેનાલમાં ડૂબેલા સગીરને બચાવવા જતા યુવાનનું પણ મોત
ચંદ્રગઢ ગામે કેનાલમાં પાણી ભરવા ગયેલ 15 વર્ષનો સગીર ડૂબતા 23 વર્ષીય યુવાન તેને બચાવવા પાણીમાં કુદ્યો હતો અને કેનાલના પાણીમાં ડૂબી જતા બંનેના મોત…
View More હળવદના ચંદ્રગઢ નજીક કેનાલમાં ડૂબેલા સગીરને બચાવવા જતા યુવાનનું પણ મોતહળવદ નજીક માળિયા હાઇવે પર ટ્રક રીવર્સમાં લેતા યુવાનનું ચગદાઈ જતા મોત
માળિયા હાઈવે પર ટ્રક ચાલકે ટ્રક રીવર્સ લેતી વખતે બાઈક સાથે અથડાવી અકસ્માત કર્યો હતો જે અકસ્માતમાં બાઈક ચાલક યુવાનનું મોત થયું હતું માળિયા પોલીસે…
View More હળવદ નજીક માળિયા હાઇવે પર ટ્રક રીવર્સમાં લેતા યુવાનનું ચગદાઈ જતા મોતહળવદના ધૂળકોટમાં વાલીના ઠપકાથી બાળા અને વાંકાનેરમાં યુવક-યુવતીનો આપઘાત
હળવદના ધૂળકોટ ગામની સીમમાં વાડી માં રહેતા ઉકારીયાભાઈ નાયકાભાઈ રાઠવાની 13 વર્ષની દીકરી સુનીતાને માતા પિતા એ વાડી એ થી રસોઈ બનાવવા માટે મોકલેલ હોય…
View More હળવદના ધૂળકોટમાં વાલીના ઠપકાથી બાળા અને વાંકાનેરમાં યુવક-યુવતીનો આપઘાત