હળવદ શહેર મધ્યમાં આવેલ હરીનગર સોસાયટી ના લોકો છેલ્લા ઘણા દિવસો થી દૂષિત પાણી ની સમસ્યા થી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે વારંવાર રજૂઆત કરવા છતાં…
View More હળવદમાં પણ મોરબીવાળી, લોકો દ્વારા રસ્તાના પ્રશ્ર્ને ચક્કાજામHalvad news
હળવદમાં કડક વીજ ચેકિંગ 22 લાખની ચોરી પકડાઇ
હળવદ શહેરમાં પીજીવીસીએલ ટીમે વીજ ચેકિંગ ઝુંબેશ હાથ ધરી હતી જેમાં શહેરમાં 193 વીજ કનેકશન ચેક કરવા આવ્યા હતા તેમાંથી 37 વીજ કનેકશન માં ગેરરીતિ…
View More હળવદમાં કડક વીજ ચેકિંગ 22 લાખની ચોરી પકડાઇહળવદનાં દેવળિયા ગામે વીજ કંપનીના અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ
હળવદ તાલુકાના નવા દેવળીયા ગામની સીમમાં ખેડૂતોના ખેતરમાંથી પસાર થતા વિજપોલના વળતર બાબતે ખેડૂતો અને કંપનીના અધિકારી વચ્ચે ઘર્ષણ થયું હતું અને જેમાં એસઆરપી પોલીસ…
View More હળવદનાં દેવળિયા ગામે વીજ કંપનીના અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણહળવદના સુંદરગઢ ગામેથી 500 લીટર દેશી દારૂ ભરેલ થાર અને બોલેરો જપ્ત
હળવદના સુંદરગઢ ગામે બાતમી આધારે જાહેરમાં રેડ કરી હતી ત્યારે બોલેરો પિકઅપ અને થાર ગાડીમાથી કુલ મળીને 500 લિટર દેશી દારૂૂ મળી આવેલ હતો જેથી…
View More હળવદના સુંદરગઢ ગામેથી 500 લીટર દેશી દારૂ ભરેલ થાર અને બોલેરો જપ્તહળવદ માર્કેટિંગ યાર્ડમાં મગફળીનાં પોષણક્ષમ ભાવ નહીં મળતા હોબાળો, હરરાજી બંધ
હળવદ માર્કેટિંગ યાર્ડમાં ખેડુતોને મગફળીના પોષણક્ષમ ભાવો નહીં મળતા હોબાળો મચાવ્યો હતો અને હરાજી બંધ કરાવી હતી હરાજીની શરૂૂઆત 600 રૂૂપિયાથી થાય અને 750 સુધી…
View More હળવદ માર્કેટિંગ યાર્ડમાં મગફળીનાં પોષણક્ષમ ભાવ નહીં મળતા હોબાળો, હરરાજી બંધહળવદના ઘનશ્યામપુર પાસે નાળામાં ફસાયેલા 14 વિદ્યાર્થીઓનું કરાયું રેસ્ક્યુ
હળવદ તાલુકાના ઘનશ્યામપુર અને ભલગામડા વચ્ચે આવેલા નાળામાં પાણી ભરાતા 14 જેટલા વિદ્યાર્થીઓ ફસાયા હતા. ત્યારે દિધડીયા ગામના બે સામાજીક આગેવાનએ જીવના જોખમે તમામ 14…
View More હળવદના ઘનશ્યામપુર પાસે નાળામાં ફસાયેલા 14 વિદ્યાર્થીઓનું કરાયું રેસ્ક્યુહળવદ તાલુકાના દેવળિયા ગામે સગીરા- યુવકનો સજોડે ગળાફાંસો ખાઈ આપઘાત
મુળ વડોદરાની સગીરા અને યુવક ખેતમજૂરી કરતા હતાં હળવદ તાલુકાના દેવળીયા ગામની સીમમાં સાથે ખેતમજૂરી કરતા મૂળ વડોદરા જિલ્લાના વતની યુવાન અને સગીરાએ વાડીના એંગલ…
View More હળવદ તાલુકાના દેવળિયા ગામે સગીરા- યુવકનો સજોડે ગળાફાંસો ખાઈ આપઘાતહળવદની ત્રણ ગ્રામ પંચાયતોનું મહિલાને સોંપાયું સુકાન
રાજ્યના ચુંટણી પંચ દ્વારા વિવિધ ગ્રામ પંચાયતોની ચુંટણી જાહેર કરવામાં આવી છે, જ્યારે જીલ્લાની 66 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચુંટણી યોજાવાની છે. તેમાં હળવદ તાલુકાના 11…
View More હળવદની ત્રણ ગ્રામ પંચાયતોનું મહિલાને સોંપાયું સુકાનહળવદના શિવ મંદિરનું સરનામું પૂછીને ખેડૂતને લૂંટી લેનારા બે શખ્સો ઝડપાયા
હળવદના જીવા ગામના વતની અરજણભાઈ રણછોડભાઈ નામના ખેડૂતને ગત તા.-3 ના રોજ ઢવાણા ગામના પાટિયા પાસે કારમાં આવેલા બે શખ્સે શિવ મંદિરનું સરનામું પૂછવાના બહાને…
View More હળવદના શિવ મંદિરનું સરનામું પૂછીને ખેડૂતને લૂંટી લેનારા બે શખ્સો ઝડપાયાઓસ્ટ્રેલિયામાંથી લાપતા થયેલા હળવદના યુવાનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો
હળવદ તાલુકાના મેરૂૂપગર ગામના આશાસ્પદ યુવાન ઓસ્ટ્રેલિયામાં લાપતા બન્યા બાદ છ દિવસે તેનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. મંગળવારે પીએમ કર્યા બાદ મૃતદેહ વતન…
View More ઓસ્ટ્રેલિયામાંથી લાપતા થયેલા હળવદના યુવાનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો