મોરબીમાં પોલીસ કર્મચારી જ બન્યા સાયબર ફ્રોડનો ભોગ : ખાતામાંથી 94 હજાર ઉપડી ગયા

મોરબી શહેરના સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પોલીસ કર્મચારી સાથે ઓનલાઇન સાયબર ફ્રોડની ઘટના સામે આવી છે. તેમણે પોતાની કાર લોનનો હપ્તો…

View More મોરબીમાં પોલીસ કર્મચારી જ બન્યા સાયબર ફ્રોડનો ભોગ : ખાતામાંથી 94 હજાર ઉપડી ગયા

ભાવનગરમાં સોશિયલ મીેડિયા ઇન્ફલુએન્સર યુવતીના ફલેટ અને ગાડી ઉપર પથ્થરમારો

ભાવનગરના મહિલા કોલેજ રોડ પર આવેલ એક ફ્લેટમાં રહેતી યુવતી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર હોય જે વીડિયો, કોમેડી બ્લોગ બનાવતા હોય તેમજ પેઈડ પ્રમોશન કરતા હોય…

View More ભાવનગરમાં સોશિયલ મીેડિયા ઇન્ફલુએન્સર યુવતીના ફલેટ અને ગાડી ઉપર પથ્થરમારો

જામનગરમાં તમામ નળ જોડાણ ડીઆઇ પાઇપલાઇનમાં ફેરવાશે

જામનગરમાં ડામર અને સીસી રોડના કામ સમયે નળ જોડાણ બદલવાનો ખર્ચ હવે નળ જોડાણ ધારકએ ચૂકવવો નહીં પડે તેનો સમાવેશ ટેન્ડર સમયે જ કરી દેવાશે…

View More જામનગરમાં તમામ નળ જોડાણ ડીઆઇ પાઇપલાઇનમાં ફેરવાશે

ઉંડ-1નું પાણી છોડવાની માંગ સાથે ખેડૂતોની ધારાસભ્ય સમક્ષ રજૂઆત

ઉંડ-1 સિંચાઈ યોજનાની ડાબા કાંઠાની કેનાલના ફલ્લા સેક્શન હેઠળ આવતા ગામોમાં તાત્કાલિક સિંચાઈનું પાણી છોડવાની માંગ સાથે ખેડૂતો મેદાને આવ્યા છે. ફલ્લા સેક્શન હેઠળ આવતા…

View More ઉંડ-1નું પાણી છોડવાની માંગ સાથે ખેડૂતોની ધારાસભ્ય સમક્ષ રજૂઆત

જામજોધપુરના ધોરીયા નેસમાં 23.40 લાખનો દારૂ ઝડપાયો

જામજોધપુર તાલુકાના ધોરીયા નેસ સીમ વિસ્તારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂૂના જંગી જથ્થા સાથે કુલ રૂૂ.44.40 લાખનો મુદ્દામાલ જામજોધપુર પોલીસે કબજે કરી ગણનાપાત્ર પ્રોહિબિશન કેસ શોધી…

View More જામજોધપુરના ધોરીયા નેસમાં 23.40 લાખનો દારૂ ઝડપાયો

હળવદના માનગઢ ગામે જમીનમાંથી ગરમ વરાળ-ધૂમાડા નિકળતા કુતુહલ

થોડા સમય પહેલા મોરબી તાલુકાના વીરપરડા ગામ પાસે કુવામાં રહેલું પાણી દરિયાના મોજાની જેમ હાલકડોલક થતું હતું ત્યારબાદ હવે હળવદ તાલુકાના માનગઢ ગામે રહેણાંક વિસ્તારમાં…

View More હળવદના માનગઢ ગામે જમીનમાંથી ગરમ વરાળ-ધૂમાડા નિકળતા કુતુહલ

પોરબંદરમાં પત્નીએ પૂર્વ પતિ સાથે મળી પતિને મારમારી પેશાબ પીવડાવ્યો

પોરબંદર જિલ્લાના માધવપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારો અને માનવતા લજવાવે તેવો કિસ્સો સામે આવ્યો છે. માધવપુર ગામના મચ્છીયારાવાડ વિસ્તારમાં રહેતા એક યુવક પર…

View More પોરબંદરમાં પત્નીએ પૂર્વ પતિ સાથે મળી પતિને મારમારી પેશાબ પીવડાવ્યો

કુવાડવા પાસે મિત્રની રિક્ષા બંધ પડતા મદદે જતા યુવકને રસ્તામાં જ કાળ ખેંચી ગયો

વાહન અકસ્માતના વધુ એક બનાવમાં એક પરિવારના યુવાન દિકરાનું મૃત્યુ થયું છે. પરમ દિવસે કાગદડીના પાટીયે ચા પીવા જવા નીકળેલા વાછકપરના યુવાનનું ટ્રકની ઠોકરે મૃત્યુ…

View More કુવાડવા પાસે મિત્રની રિક્ષા બંધ પડતા મદદે જતા યુવકને રસ્તામાં જ કાળ ખેંચી ગયો

29 લાખના 2.05 કરોડ ચૂકવ્યા છતાં વધુ 50 લાખ માંગતા વેપારીએ ફિનાઇલ પીધું

મોરબી જીલ્લામાં પોલીસ લોક દરબાર કરીને વ્યાજખોરોના ત્રાસથી નાગરિકોને મુક્ત કરવાની ગમે તેટલી વાતો કરે વ્યાજખોરોને ડામવામાં પોલીસ નિષ્ફળ રહી હોય તેવા અનેક કિસ્સાઓ પ્રકાશમાં…

View More 29 લાખના 2.05 કરોડ ચૂકવ્યા છતાં વધુ 50 લાખ માંગતા વેપારીએ ફિનાઇલ પીધું

રાજકોટ આવતી બે ફલાઇટ વડોદરા ડાયવર્ટ કરાઇ

રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદ અને ખરાબ હવામાનના કારણે હવાઈ વાહન વ્યવહાર પર ગંભીર અસર પડી છે. રાજકોટના હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર…

View More રાજકોટ આવતી બે ફલાઇટ વડોદરા ડાયવર્ટ કરાઇ