પ્રબુધ્ધ નાગરિકો સાથે મીટિંગ-ભોજન અને ચાર વોર્ડના કાર્યાલયોની મુલાકાત પણ લેશે જૂના જોગીઓને જવાબદારી સોંપાઈ, ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં ગરમાવો રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે હવે…
View More કાલે રાજકોટમાં નાયબ મુખ્યમંત્રીનો રોડ શોgujarat
મતદાન મથકોની લક્ષ્મણરેખા દોરાઇ, 100 મીટરમાં પ્રચારની મનાઇ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ ને આટોપી લેવામાં આવી છે. ત્યારે મતદાન મથકોની બહાર 100 મીટરના વિસ્તારમાં માર્કિંગ કરવાની કામગીરી…
View More મતદાન મથકોની લક્ષ્મણરેખા દોરાઇ, 100 મીટરમાં પ્રચારની મનાઇસુરત બાદ પંચમહાલમાં ‘આપ’ની 50 લાખ રૂપિયાની હેરાફેરી ઝડપાઇ
વોર્ડ નં.11ના ઉમેદવાર સામે ફરિયાદ દાખલ આમ આદમી પાર્ટીના ફંડિંગ અને હવાલા કૌભાંડમાં પોલીસ અને ઈન્કમટેક્સ વિભાગ તલસ્પર્શી તપાસ કરી રહ્યો છે.દિલ્હીથી સુરત ફંડિંગ કરવા…
View More સુરત બાદ પંચમહાલમાં ‘આપ’ની 50 લાખ રૂપિયાની હેરાફેરી ઝડપાઇઅમરેલી 41.1 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર
વર્ષ 2026-27માં અલ- નીનોની મેગા અસર સર્જાશે : 140 વર્ષ બાદ સર્જાઈ શક્તિશાળી પેટર્ન છેલ્લા ઘણા દિવસોથી હવામાનમાં ઉત્તર ચડાવ જોવા મળી રહ્યા છે ત્યારે…
View More અમરેલી 41.1 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેરનકલી પોલીસ બની અપહરણ અને લૂંટ કરનાર કુખ્યાત શખ્સ 10 વર્ષે પકડાયો
સ્થાનિક સ્વરાજની ચૂંટ પૂર્વે શહેરના અલગ અલગ પોલીસ મથકમાં નોંધાયેલ અલગ અલગ ગુનામાં નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ચલાવવામાં આવી રહેલી ખાસ ઝુંબેશ અંતર્ગત પેરોલ ફર્લો…
View More નકલી પોલીસ બની અપહરણ અને લૂંટ કરનાર કુખ્યાત શખ્સ 10 વર્ષે પકડાયોપ્રચારના અંતિમ તબક્કામાં નેતાઓ રેબઝેબ, મતદારોનું અકળ મૌન
ભાજપનું કાર્પેટ બોમ્બાર્ડિંગ શરૂ, મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રી- કેન્દ્રીય અને સ્થાનિક નેતાઓ મેદાને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે દરેક રાજકીય…
View More પ્રચારના અંતિમ તબક્કામાં નેતાઓ રેબઝેબ, મતદારોનું અકળ મૌનમોચી બજારમાં ચાની હોટલ ચલાવતા યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત
શહેરના મોચીબજાર વિસ્તારમાં ચાની હોટલ ધરાવતાં અને ગ્રીનલેન્ડ ચોકડી પાસે શિવનગરમાં રહેતાં યુવાને અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.…
View More મોચી બજારમાં ચાની હોટલ ચલાવતા યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાતલાખાજીરાજ ઉદ્યોગનગરમાં પત્ની રિસામણે ચાલી જતા યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાત
રાજકોટના થોરાળા વિસ્તારમાં લાખાજીરાજ ઉદ્યોગ નગરમાં રહેતા 28 વર્ષીય રવિ લાલજીભાઈ વાઘેલા નામના કોળી યુવાને પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. મૃતક રવિ…
View More લાખાજીરાજ ઉદ્યોગનગરમાં પત્ની રિસામણે ચાલી જતા યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાતમોરબીથી કેટરર્સનો સામાન ભરી રાજકોટ આવતો ટ્રક છતર પાસે પલટી જતાં સાત યુવકને ઈજા
મોરબીથી કેટરર્સનું કામ કરી સામાન ભરી રાજકોટ આવતા ટ્રકના ચાલકને છતર ગામ પાસે જોકુ આવી જતાં ટ્રક ખેતરમાં ઉતરી ગયો હતો. જે ટ્રક પલ્ટી જતાં…
View More મોરબીથી કેટરર્સનો સામાન ભરી રાજકોટ આવતો ટ્રક છતર પાસે પલટી જતાં સાત યુવકને ઈજાબેકાબૂ ટ્ર્રકે 3 કાર અને સ્કૂટરને અડફેટે લીધા, ઉશ્કેરાયેલા લોકોનો ચક્કાજામ
રાજકોટ શહેરની ભાગોળે કાલાવડ પર આવેલ 80 ફુટ રોડ નજીક બેકાબુ બનેલા ટ્રકના ચાલકે અનેક વાહનોને ઠોકરે લીધા હતા.ત્યારબાદ સ્થાનીક લોકો રસ્તા પર ઉતરી આવ્યા…
View More બેકાબૂ ટ્ર્રકે 3 કાર અને સ્કૂટરને અડફેટે લીધા, ઉશ્કેરાયેલા લોકોનો ચક્કાજામ