કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવશે. તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન પશ્ચિમ રેલવેના વિવિધ મહત્વપૂર્ણ કાર્યોના લોકાર્પણ અને…
View More રવિવારે અમિત શાહ ગુજરાતમાં LNG ટ્રેનને આપશે લીલીઝંડીgujarat
રૂા.2.79 કરોડના સાધન સહાય કૌભાંડમાં પંચમહાલ DPEOની સંડોવણી સામે આવી
પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગમાં સાધન સહાયની ખરીદી સાથે જોડાયેલા 2.79 કરોડના કૌભાંડના મામલે નવો વળાંક આવ્યો છે. તપાસ દરમિયાન પુરાવા અને સાહેદોના નિવેદનોના…
View More રૂા.2.79 કરોડના સાધન સહાય કૌભાંડમાં પંચમહાલ DPEOની સંડોવણી સામે આવીભ્રષ્ટાચાર રોકવા વિજિલન્સ તંત્ર દ્વારા 3 મહિના સુધી અનેક કાર્યક્રમો યોજાશે
માત્ર એક અઠવાડિયાની જાગૃતિ કવાયતથી આગળ વધીને ગુજરાત સરકારે ભ્રષ્ટાચારના માર્ગ ખોલી શકે તેવી પ્રણાલીગત ખામીઓ ઓળખીને બંધ કરવા વિજિલન્સ તંત્રને ત્રણ મહિના સુધી એલર્ટ…
View More ભ્રષ્ટાચાર રોકવા વિજિલન્સ તંત્ર દ્વારા 3 મહિના સુધી અનેક કાર્યક્રમો યોજાશેહીરાના કારખાનામાં મજૂરી દરનો સર્વે કરાવવા માંગ
દેશ અને દુનિયાને હીરાની અનોખી ચમક આપનારા સુરત સહિત સમગ્ર ગુજરાતના લાખો રત્નકલાકારો હાલ કારમી મોંઘવારી સામે અસ્તિત્વની લડાઈ લડી રહ્યા છે. લાંબી વૈશ્વિક મંદી…
View More હીરાના કારખાનામાં મજૂરી દરનો સર્વે કરાવવા માંગપોલીસ ભરતીમાં ટ્રાન્સજેન્ડર માટે અલગ કેટેગરી ઉભી કરવા હાઇકોર્ટમાં અરજી
ગુજરાત હાઈકોર્ટે ગુરુવારે ગૃહ વિભાગ અને ડીજીપીને નોટિસ પાઠવી છે. એક ટ્રાન્સજેન્ડર વ્યક્તિએ ચાલુ પોલીસ ભરતીમાં ક્લાસ-3ની જગ્યા માટે ત્રીજી જાતિની અલગ શ્રેણી બનાવીને નોકરી…
View More પોલીસ ભરતીમાં ટ્રાન્સજેન્ડર માટે અલગ કેટેગરી ઉભી કરવા હાઇકોર્ટમાં અરજીમહાકૌભાંડી અલ્પેશ દોંગાની ઓફિસે ક્રાઇમ બ્રાંચના દરોડા
શહેરના નાના મવા રોડ પર સંભવ કોમ્પલેક્ષમાં વર્ષ 2017માં શ્રી મની પ્લસ શરાફી સહકારી મંડળી ખોલી પુર્વયોજીત કાવત્રુ રચી રોકાણ પર વળતરની અલગ અલગ સ્કીમ…
View More મહાકૌભાંડી અલ્પેશ દોંગાની ઓફિસે ક્રાઇમ બ્રાંચના દરોડાકૂટેવે જીવ લીધો : રજપૂતપરામાં ગેરેજ સંચાલકે વધુ પડતો દારૂ પી લેતા મોત
શહેરમા કોઠારીયા રોડ પર હુડકો કબર્ટરમાં રહેતા આધેડ રજપૂતપરામાં પોતાના ગેરેજમાં હતા ત્યારે વધુ પડતો દારૂૂ પી લેતા મોત નીપજયુ હતું. આધેડના મોતથી પરિવારમાં શોકની…
View More કૂટેવે જીવ લીધો : રજપૂતપરામાં ગેરેજ સંચાલકે વધુ પડતો દારૂ પી લેતા મોતગૃહ કલેશનો કરૂણ અંજામ: પરિણીતાએ 9મા માળેથી લગાવી મોતની છલાંગ
શહેરના 150 ફૂટ રીંગ રોડ પર વર્ધમાનનગરમાં પિતાના ઘરે રહેતી પરણીતાએ ઘર કંકાસથી કંટાળીને વર્ધમાન ગ્રીન એપાર્ટમેન્ટના 9 માં માળેથી ઝંપલાવી આપઘાત કરી લેતા સ્થળ…
View More ગૃહ કલેશનો કરૂણ અંજામ: પરિણીતાએ 9મા માળેથી લગાવી મોતની છલાંગધંધુકા કોર્ટના જજ અને બેલીફ સામેની લાંચની ફરિયાદ રદ કરતી હાઇકોર્ટ
The Gujarat High Court ધંધુકાના તત્કાલીન પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ જતિન શાહ અને કોર્ટ બેલિફ દિપકકુમાર રાવલ સામે 2014માં નોંધાયેલી લાંચની એફઆઈઆર રદ્દ કરી છે.…
View More ધંધુકા કોર્ટના જજ અને બેલીફ સામેની લાંચની ફરિયાદ રદ કરતી હાઇકોર્ટપિતાની હયાતીમાં પૌત્ર દાદાની મિલ્કતમાં હિસ્સો ન માંગી શકે: HC
ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે પિતાના મૃત્યુ પછી પુત્રોને મળેલી મિલકત તેમની પોતાની મિલકત બને છે. પિતા જીવતા હોય ત્યારે પૌત્ર તેમાં વહેંચણી માંગી…
View More પિતાની હયાતીમાં પૌત્ર દાદાની મિલ્કતમાં હિસ્સો ન માંગી શકે: HC