મેયરપદ સંભાળ્યાના દિવસે જ બોલાવેલી મીટિંગમાં પ્રોજેક્ટનો પ્રોગેસ રિપોર્ટ અને પ્રેઝન્ટેશન ત્રણ દિવસમાં તૈયાર કરવા મેયરે આદેશ કર્યા બાદ આજે સવારથી જ મીટિંગનો ધમધમાટ ચાલ્યો…
View More RMCમાં કરકસરનું પ્રથમ પગથિયું, હાલ જરૂર ન હોય તેવા પ્રોજેકટને બ્રેકgujarat
ગુજસીટોકના ગુનામાં ફરાર થોરાળાનો હિસ્ટ્રીશીટર શામજી મકા પકડાયો
રિમાન્ડ પર લેવા તજવીજ, આરોપી સામે 10થી વધુ ગુના ગુજસીટોકના ગુનામાં ફરાર થોરાળાનો હિસ્ટ્રીશીટર શામજી મકાને ક્રાઈમ બ્રાન્ચની ટીમે પકડી પાડી આરોપીને રિમાન્ડ પર લેવાં…
View More ગુજસીટોકના ગુનામાં ફરાર થોરાળાનો હિસ્ટ્રીશીટર શામજી મકા પકડાયોશાળાઓમાં બાળકોના ડ્રોપઆઉટ ઘટાડવા વાલીઓનું ફરજિયાત કાઉન્સેલિંગ કરાશે
રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે શાળા પ્રવેશોત્સવના માધ્યમથી 100 ટકા બાળકોનું નામાંકન કરાવવાનો લક્ષ્યાંક રાખી કામગીરી કરવામાં આવે છે. આ વર્ષે 6.41 લાખ બાળકોનો પુન:…
View More શાળાઓમાં બાળકોના ડ્રોપઆઉટ ઘટાડવા વાલીઓનું ફરજિયાત કાઉન્સેલિંગ કરાશેસરધાર ગામેથી 1.65 લાખનો દારૂ ભરેલી કાર સાથે કુખ્યાત બુટલેગર ઝડપાયો
દારૂ અને કાર મળી રૂા.4.65 લાખનો મુદ્દામાલ કબજે: જૂના માર્કેટ યાર્ડમાં દારૂ વેંચતો હોવાની કબૂલાત શહેરાની ભાગોળે ભાવનગર હાઇવે પર સરધાર ગામેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે…
View More સરધાર ગામેથી 1.65 લાખનો દારૂ ભરેલી કાર સાથે કુખ્યાત બુટલેગર ઝડપાયોનાના શંકાસ્પદ વ્યવહારો પર સમગ્ર ખાતું ફ્રીઝ કરવું ગેરકાયદેસર: HC
વધુ પડતા સાયબર ક્રાઈમ તપાસના જાળામાં ફસાયેલા બેંક ખાતા ધારકો માટે મોટી રાહતમાં, ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે નાના શંકાસ્પદ વ્યવહારો પર આખું બેંક…
View More નાના શંકાસ્પદ વ્યવહારો પર સમગ્ર ખાતું ફ્રીઝ કરવું ગેરકાયદેસર: HCશીતલ પાર્ક પાસે બાંધકામ સાઇટ પરથી કિંમતી વાયરની ચોરી કરનાર બે સગીર સહિત ત્રણ ઝડપાયા
આજીડેમ પોલીસની મોટી સફળતા: ગુન્હામાં વપરાયેલી ઓટો રિક્ષા અને મોટરસાઇકલ સહિત કુલ રૂપિયા 2.40 લાખનો મુદ્દામાલ જપ્ત રાજકોટના રણુજા મંદિરની સામે લાપાસરી ગામ તરફ જતા…
View More શીતલ પાર્ક પાસે બાંધકામ સાઇટ પરથી કિંમતી વાયરની ચોરી કરનાર બે સગીર સહિત ત્રણ ઝડપાયાથોરાળામાં ઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણી કરતા યુવક ઉપર છરી વડે હુમલો
સરદારનગરના યુવાને ટીંબડી ગામે ઝેરી દવા ગટગટાવી શહેરમાં નવા થોરાળા વિસ્તારમાં રહેતા યુવાને આંબેડકર જયંતિના દિવસે ડીજેના રૂૂપિયાની ચુકવણી માટે ઉછીના આપેલા રૂૂપિયા ચાર હજારની…
View More થોરાળામાં ઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણી કરતા યુવક ઉપર છરી વડે હુમલોમાલિયાસણ નજીક હાઈ-વે પર ટ્રકની પાછળ બોલેરો ઘુસી જતાં ચાલકનું મોત
રાજકોટ ચોટીલા હાઈ-વે પર માલીયાસણ નજીક ગત મોડીરાત્રે પુરપાટ ઝડપે આવતી બોલેરો ટ્રક પાછળ ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે બોલેરોનું…
View More માલિયાસણ નજીક હાઈ-વે પર ટ્રકની પાછળ બોલેરો ઘુસી જતાં ચાલકનું મોતરાજકોટમાં ખાનગી બસે સ્કૂટરને ઉલાળતા કે.ડી. પરવાડિયા હોસ્પિટલની ક્લાર્ક યુવતીનું મોત: માતા-પુત્રને ઇજા
ફઇના ઘરે ધાર્મિક પ્રસંગ પતાવી બહેન-ભાણેજ સાથે પરત ફરતી યુવતીને નડ્યો જીવલેણ અકસ્માત; બસ ચાલકની લોકોએ ધોલાઇ કરી નાખી જસદણના વિરનગરમાં રહેતી અને આટકોટમાં કે.ડી.પરવાડીયા…
View More રાજકોટમાં ખાનગી બસે સ્કૂટરને ઉલાળતા કે.ડી. પરવાડિયા હોસ્પિટલની ક્લાર્ક યુવતીનું મોત: માતા-પુત્રને ઇજાશાપરમાં શેરબજારમાં રોકાણના નાણાં પરત માંગતા યુવતીને માર મારી નિર્લજ્જ હુમલો કર્યો
શાપર વેરાવળ વિસ્તારમાં શેરબજારમાં રોકાણ કરેલા નાણાં પરત માંગવા જેવી સામાન્ય બાબતમાં એક 23 વર્ષની યુવતી પર જીવલેણ હુમલો અને છેડતીનો સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો…
View More શાપરમાં શેરબજારમાં રોકાણના નાણાં પરત માંગતા યુવતીને માર મારી નિર્લજ્જ હુમલો કર્યો