મુંબઈમાં અચાનક બદલાયેલા હવામાન અને ભારે તોફાની પવન ફૂંકાવાને કારણે હવાઈ સેવાઓ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી. મુંબઈ એરપોર્ટ પર ઉતરાણ જોખમી બનતાં એર ટ્રાફિક કંટ્રોલ…
View More સુરત એરપોર્ટ પર બે કલાકમાં નવ ફલાઇટ લેન્ડિંગનો રેકોર્ડgujarat
108 જળાશયોમાં 50 ટકાથી ઓછું પાણી, ભૂગર્ભ જળનો પણ ચિંતાજનક રિપોર્ટ
ગુજરાતમાંથી ચોમાસાએ લગભગ વિદાય લઇ લીધી છે ત્યારે પાણીની સ્થિતિ વધુ ચિંતાજનક બની છે. રાજયના કુલ 206 જળાશયોમાંથી 108 ડેમમાં 50 ટકાથી ઓછુ જળસ્તર છે.…
View More 108 જળાશયોમાં 50 ટકાથી ઓછું પાણી, ભૂગર્ભ જળનો પણ ચિંતાજનક રિપોર્ટસ્વચ્છતા માટે રાજકોટ બનશે મોડેલ સિટી, દેશના 50 શહેરોમાં સમાવેશ
રાજકોટ શહેર માટે ગૌરવની બાબત છે કે ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાંથી સ્વચ્છતા ક્ષેત્રે વધુ સારી કામગીરી તથા વિકાસની સંભાવના ધરાવતા પસંદગીના 50 શહેરોની PRAGATI-50…
View More સ્વચ્છતા માટે રાજકોટ બનશે મોડેલ સિટી, દેશના 50 શહેરોમાં સમાવેશગાંધી જયંતિએ રાજકોટ જિલ્લામાં મેગા સફાઈ અભિયાનનું આયોજન
2 ઓક્ટોબરે જિલ્લાભરની સરકારી કચેરીઓ અને ગ્રામ પંચાયતોમાં સફાઈ ઝુંબેશ યોજાશે ગાંધી જયંતીના પાવન અવસર નિમિત્તે આગામી 2 ઓક્ટોબરના રોજ રાજકોટ જિલ્લામાં મેઘા સફાઈ અભિયાનનું…
View More ગાંધી જયંતિએ રાજકોટ જિલ્લામાં મેગા સફાઈ અભિયાનનું આયોજનગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન તુષાર ધોળકિયાને બે વર્ષનું એક્ટેન્શન
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન તુષાર ધોળકિયાની મુદત 2 વર્ષ લંબાવવામાં આવી. વર્ગ-3ની ભરતીઓ કરતી સંસ્થાના વડા તરીકે તેઓ 2028 સુધી સેવા આપશે. ગુજરાત…
View More ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન તુષાર ધોળકિયાને બે વર્ષનું એક્ટેન્શનશિક્ષણ સમિતિની ચૂંટણીમાં ભાજપના 11 કોંગ્રેસના 1 ‘નવા’ ઉમેદવારો જાહેર
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી જેવો જ ગરમાવો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને ચુંટણીને લઇને જામ્યો છે. આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો. ઉમેદવારોની પસંદગીને લઇને ભાજપમાં છેલ્લી…
View More શિક્ષણ સમિતિની ચૂંટણીમાં ભાજપના 11 કોંગ્રેસના 1 ‘નવા’ ઉમેદવારો જાહેરમધદરિયે 3000 કરોડના ડ્રગ્સ સાથે બોટમાં 5 પાકિસ્તાની ઝડપાયા
ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) અને ભારતીય તટરક્ષક દળ (ICG) એ અરબ સાગરમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ તસ્કર સિન્ડિકેટ સામે અત્યાર સુધીનું સૌથી મોટું સફળ ઓપરેશન પાર…
View More મધદરિયે 3000 કરોડના ડ્રગ્સ સાથે બોટમાં 5 પાકિસ્તાની ઝડપાયામારવાડી યુનિ.માં બે વિદ્યાર્થીના આપઘાત મામલે ABVP-NSUIનો ઉગ્ર વિરોધ
રાજકોટની મારવાડી યુનિવર્સિટી કેમ્પસમાં ટુંકા ગાળામાં બે વિદ્યાર્થીઓના આપઘાતની અત્યંત ગંભીર અને દુ:ખદ ઘટનાઓ સામે આવી છે. જેમાં 19 સપ્ટેમ્બરે યુનિવર્સિટીની હોસ્ટેલમાં એક વિદ્યાર્થીનીના…
View More મારવાડી યુનિ.માં બે વિદ્યાર્થીના આપઘાત મામલે ABVP-NSUIનો ઉગ્ર વિરોધઅશાંતધારો નથી છતાય કેમ પરવાનગીનો આગ્રહ ? રાજ્ય સરકારને હાઇકોર્ટની નોટિસ
અમદાવાદના દરિયાપુર-કાજીપુર વિસ્તારના કેસમાં તા.16મી સુધીમાં જવાબ આપવા આદેશ ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે. અરજીમાં આક્ષેપ છે કે મિલકત નોટિફાઈડ ડિસ્ટર્બ્ડ એરિયામાં કે…
View More અશાંતધારો નથી છતાય કેમ પરવાનગીનો આગ્રહ ? રાજ્ય સરકારને હાઇકોર્ટની નોટિસમોદીજી ‘હમ-દો હમારે-દો’નો કાયદો બનાવો : ટાઇગર રાજાસિંહ
રાજકોટના રેસકોર્સ મેદાનમાં જયા કિશોરીની ત્રણ દિવસીય સનાતન યુવા કથાનું આયોજન કરાયું છે, જેમાં કથાના બીજા દિવસે મૂળ તેલંગાણાના વતની અને પ્રખર હિન્દુ વક્તા ટાઇગર…
View More મોદીજી ‘હમ-દો હમારે-દો’નો કાયદો બનાવો : ટાઇગર રાજાસિંહ