રાજ્યભરમાં દર વર્ષે મહોર્રમના તહેવારની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે દર વર્ષે તાજીયામાં ધમાલ લેતા મુસ્લિમ બિરાદરોને ઈજા પહોંચી હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવે છે…
View More તાજિયામાં ધમાલ લેતા આધેડને છાતીમાં છરી ખુપી જતાં કરુણ મોતgujarat
રાજકોટ જિલ્લા પંચાયતમાં 9 જુલાઇએ સામાન્ય સભા, 8 સમિતિઓની થશે રચના
રાજકોટ જિલ્લા પંચાયતની ચૂંટણી પૂર્ણ થયાના એક મહિના બાદ હવે વહીવટી પ્રક્રિયાએ વેગ પકડ્યો છે. આગામી 9મી તારીખના રોજ જિલ્લા પંચાયતની સામાન્ય સભાનું આયોજન કરવામાં…
View More રાજકોટ જિલ્લા પંચાયતમાં 9 જુલાઇએ સામાન્ય સભા, 8 સમિતિઓની થશે રચનાકપડવંજમાં ગેરકાયદેસર ફટાકડા ફેકટરીમાં વિસ્ફોટ: 6 લોકો ગંભીર
10 કિ.મી. સુધી ધરતીકંપ જેવો અનુભવ થતા લોકોમાં ભય, ફેકટરીના શેડના ફૂરચા ઉડી ગયા ખેડા જિલ્લાના કપડવંજ પંથકમાં આજે ગેરકાયદેસર રીતે ધમધમતી ફટાકડાની એક ફેક્ટરીમાં…
View More કપડવંજમાં ગેરકાયદેસર ફટાકડા ફેકટરીમાં વિસ્ફોટ: 6 લોકો ગંભીરબોપલ પોલીસ મથકના મહિલા પીએસઆઇ વતી પાંચ લાખની લાંચ લેતા હેડ કોન્સ્ટેબલ ઝડપાયો
બોપલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક PSI અને હેડ કોન્સ્ટેબલ સામે લાંચ લેવાના ગંભીર આરોપો હેઠળ એન્ટી કરપ્શન બ્યુરો (ACB ) દ્વારા સફળ ટ્રેપ ગોઠવી…
View More બોપલ પોલીસ મથકના મહિલા પીએસઆઇ વતી પાંચ લાખની લાંચ લેતા હેડ કોન્સ્ટેબલ ઝડપાયોસૌરાષ્ટ્રમાં ગોરંભાયા ચિંતાના વાદળો, 83 જળાશયો તળિયાઝાટક થવાના આરે
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા પીવાના પાણીની અને ખેતી માટેની ચિંતાના વાદળો ઘેરાયા છે. ભીમ અગિયારસે મોટાભાગના ખેડૂતો વાવણી કરી નાખતા હોય છે. પરંતુ દુર…
View More સૌરાષ્ટ્રમાં ગોરંભાયા ચિંતાના વાદળો, 83 જળાશયો તળિયાઝાટક થવાના આરેશાસ્ત્રી મેદાનની દુર્દશા, બાંધકામ વેસ્ટના થરથી આગામી ચોમાસામાં તળાવ ભરાશે
રાજકોટની શાન સમા લાલબહાદુર શાસ્ત્રી મેદાનનો ફોટો છે. જેની હાલ દુર્દશા આપની સમક્ષ મુકીએ છીએ. એક સમયે રાજકોટની શાન અને મુખ્યમંત્રીથી લઇને પ્રધાનમંત્રીઓની સભાઓ તેમજ…
View More શાસ્ત્રી મેદાનની દુર્દશા, બાંધકામ વેસ્ટના થરથી આગામી ચોમાસામાં તળાવ ભરાશેસિવિલ હોસ્પિટલમાં દાતાઓના દાનથી મળેલા વાહનો ધૂળધાણી
નધરોળ તંત્ર માટે જાણીતી સૌરાષ્ટ્રની સૌથી મોટી પીડીપીયુ સિવિલ હોસ્પીટલમાં દરરોજ હજારો દર્દીઓ સારવાર માટે આવે છે પરંતુ દાતાઓ તથા સરકાર દ્વારા અપાતી સુવિધાનો પુરો…
View More સિવિલ હોસ્પિટલમાં દાતાઓના દાનથી મળેલા વાહનો ધૂળધાણીરેસકોર્સ પાર્કમાં ગૃહકલેશથી કંટાળી નેપાળી આધેડનો ઝેરી ટીકડા ખાઇ આપઘાત
શહેરમાં એરપોર્ટ રોડ પર રેસકોર્સ પાર્કમાં રહેતા આધેડે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. મૃતકે ઘરકંકાસના પ્રશ્ને આ પગલુ ભરી લીધાનું પોલીસનું અનુમાન છે.…
View More રેસકોર્સ પાર્કમાં ગૃહકલેશથી કંટાળી નેપાળી આધેડનો ઝેરી ટીકડા ખાઇ આપઘાતલીંબુડીવાડીમાં પીએસઆઇ પુત્રની ઓફિસમાંથી ચોરી કરનાર બેલડી પકડાઇ, આર્થિક ભીંસ દૂર કરવા હાથ માર્યો
લીંબુડીવાડીમાં પીએસઆઇના પુત્રની ઓફિસમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાઇ ગયો છે. કાલાવડ રોડ પર વિષ્ણુ વિહાર સોસાયટીમાં રહેતા ફાયનાન્સર અને જમીન-મકાન ધંધાર્થી શિવરાજસિંહ જનકસિંહ રાણાની ઓફિસનો…
View More લીંબુડીવાડીમાં પીએસઆઇ પુત્રની ઓફિસમાંથી ચોરી કરનાર બેલડી પકડાઇ, આર્થિક ભીંસ દૂર કરવા હાથ માર્યોપરસાણા ચોકમાં ક્ધસ્ટ્રક્શન સાઇટ પરથી 10.11 લાખની એલ્યુમિનિયમ પ્લેટોની ચોરી
રાજકોટ શહેરના ન્યૂ 150 ફૂટ રિંગ રોડ પર પરસાણા ચોક નજીક ચાલતા ‘સ્કાય લાઇન પ્રોજેક્ટ’ નામના બાંધકામની સાઇટ પરથી અજાણ્યા ચોર ઇસમો દ્વારા રૂૂ. 10,11,000…
View More પરસાણા ચોકમાં ક્ધસ્ટ્રક્શન સાઇટ પરથી 10.11 લાખની એલ્યુમિનિયમ પ્લેટોની ચોરી