રાજકોટના રાજમાર્ગ કાલાવડ રોડ ઉપર વરસતા વરસાદમાં એક યુવાન તદન નગ્ન અવસ્થામાં સ્કૂટર રાઇડ પર નીકળી પડતા લોકોને જોણુ થયું હતું. આ મહાશયના પરાક્રમનો કોઇએ…
View More વરસતા વરસાદમાં સ્કૂટર ઉપર યુવાનની ન્યૂડ સવારી!gujarat
હડાળાના પાટિયા પાસેથી રિક્ષાચાલક એક લાખના ગાંજા સાથે પકડાયો
કુવાડવા રોડ પર ડી માર્ટવાળી શેરીમાંથી અગાઉ ભગતવપીરામાં રહેતાં અને હાલ મોરબી રોડ હડાળાના પાટીયે રહેતાં રિક્ષાચાલકને રૂૂા. 1 લાખના ગાંજા સાથે પકડી લઇ વિશેષ…
View More હડાળાના પાટિયા પાસેથી રિક્ષાચાલક એક લાખના ગાંજા સાથે પકડાયોસ્ક્રેપ જાહેર થયેલ વાહનોની ઇ-ઓક્શન પ્રક્રિયામાં ભાગ લેવા નોંધણી કરવા અપીલ
સરકારી વાહનોના વેચાણમાં પારદર્શિતા, સ્પર્ધાત્મકતા અને સુવ્યવસ્થિત પ્રક્રિયાને પ્રોત્સાહન આપવાના હેતુથી, સ્ક્રેપ જાહેર થયેલા સરકારી વાહનોનું વેચાણ સંપૂર્ણપણે E-Auction પ્રક્રિયા દ્વારા કરવા અંગે બંદરો અને…
View More સ્ક્રેપ જાહેર થયેલ વાહનોની ઇ-ઓક્શન પ્રક્રિયામાં ભાગ લેવા નોંધણી કરવા અપીલબલ્ક વેસ્ટ જનરેટ કરતા એકમોનું રજિસ્ટ્રેશન ફરજિયાત
રહેણાંક-કોમર્સિયલ સંકુલો, સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, મોલ્સ, હોટલો તથા ઉદ્યોગોને તાત્કાલિક નોંધણીની અપીલ ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા અધિસૂચિતSolid Waste…
View More બલ્ક વેસ્ટ જનરેટ કરતા એકમોનું રજિસ્ટ્રેશન ફરજિયાતરાજકોટના ત્રણેય ઝોનમાંથી 12.3 કિ.ગ્રા. પ્લાસ્ટિક જપ્ત, 79,600નો દંડ વસૂલ
148 આસામીઓ સામે કાર્યવાહી કરતી મનપાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરને પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છ બનાવવા માટે તથા…
View More રાજકોટના ત્રણેય ઝોનમાંથી 12.3 કિ.ગ્રા. પ્લાસ્ટિક જપ્ત, 79,600નો દંડ વસૂલસાણંદમાં સેમિક્ધડકટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરતા પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શનિવારના રોજ ગુજરાતની મુલાકાતે છે. સાંજે 4:30 વાગ્યે તેઓ અમદાવાદ આવીને સીધા સાણંદ ખાતે વડાપ્રધાન મોદી CG સેમી આઉટસોર્સ્ડ સેમિક્ધડક્ટર એસેમ્બલી…
View More સાણંદમાં સેમિક્ધડકટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરતા પીએમ મોદીજૂનાગઢ-સોમનાથ-અમરેલી સહિત પાંચ જિલ્લાના 108 રસ્તા બંધ
ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદ અને જળબંબાકાર સ્થિતિને પગલે રાજ્યમાં કુલ 108 માર્ગો બંધ…
View More જૂનાગઢ-સોમનાથ-અમરેલી સહિત પાંચ જિલ્લાના 108 રસ્તા બંધમનહર પ્લોટમાં સ્કૂટરની ડેકી તોડી પાંચ મોબાઈલની તફડંચી,ત્રિપુટી ઝડપાઈ
પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલ્યો,ઝડપાયેલા ત્રણેય રીઢા ગુનેગાર રાજકોટ શહેરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂૂપે એક મહત્વની સફળતા મેળવવામાં આવી છે.…
View More મનહર પ્લોટમાં સ્કૂટરની ડેકી તોડી પાંચ મોબાઈલની તફડંચી,ત્રિપુટી ઝડપાઈભગવતીપરામાંથી પિસ્તોલ અને કાર્ટીસ સાથે રીઢો ગુનેગાર ઝડપાયો
શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ગેરકાયદેસર હથિયારો વિરૂૂદ્ધ ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત એક મોટી સફળતા મળી છે. એસ.ઓ.જી.ની ટીમે ભગવતીપરા વિસ્તારમાંથી એક રીઢા…
View More ભગવતીપરામાંથી પિસ્તોલ અને કાર્ટીસ સાથે રીઢો ગુનેગાર ઝડપાયોપીસીબીના પ્રથમ પીઆઇ તરીકે ચાર્જ સંભાળતા ગોંડલિયા
શહેર પોલીસ વિભાગમાં વહીવટી અને કામગીરીની દ્રષ્ટિએ એક મહત્વપૂર્ણ બદલાવ કરવામાં આવ્યો છે. પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાના સીધા નિરીક્ષણ હેઠળ કામ કરતી સ્પેશિયલ શાખા…
View More પીસીબીના પ્રથમ પીઆઇ તરીકે ચાર્જ સંભાળતા ગોંડલિયા