માંગરોળ પંથકમાં માર્ગ અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે, ત્યારે વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. માંગરોળ-પોરબંદર-સોમનાથ હાઈવે પર બેદરકારીપૂર્વક વાહન ચલાવવાના કારણે વધુ…
View More માંગરોળમાં મકતુપુરમાં બોલેરોચાલકની બેદરકારી: રિવર્ષ લેતાં આધેડનું કચડાઈ જતાં મોતgujarat
સાવરકુંડલા અને ગાધકડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાઈ જતા મહુવા સુરત એક્સપ્રેસ ટ્રેન કેન્સલ કરવામા આવી
સાવરકુંડલા અને લીલીયા પંથકમાં ભારે વરસાદના કારણે પાણીનું પુર અને વરસાદી પાણીથી સાવરકુંડલા અને લીલીયા રેલવે સ્ટેશન વચ્ચે સાવરકુંડલા તાલુકાના જીરા રોડ અને ભેંસવડી ગામ…
View More સાવરકુંડલા અને ગાધકડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાઈ જતા મહુવા સુરત એક્સપ્રેસ ટ્રેન કેન્સલ કરવામા આવીજેતપુરમાં માતાના પ્રેમીને પુત્રએ સરાજાહેર રહેંસી નાખ્યો
મોબાઇલમાં હત્યાનો વીડિયો જોઇ ખુન્નસે ભરાયેલા શખ્સે માતાના પ્રેમીને દોઢ મિનિટમાં છરીના છ ઘા ઝીંકયા જેતપુર શહેરના કણકીયા પ્લોટ ખાતે 35 વર્ષીય કમલેશ વાઘેલા નામના…
View More જેતપુરમાં માતાના પ્રેમીને પુત્રએ સરાજાહેર રહેંસી નાખ્યોભાવનગરમાંથી કફ સીરપના જથ્થા સાથે શખ્સ ઝડપાયો
ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં કફ સીરપની બોટલોનું ગેરકાયદેસર વેચાણ કરતા એક શખ્સને નીલમબાગ પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ,…
View More ભાવનગરમાંથી કફ સીરપના જથ્થા સાથે શખ્સ ઝડપાયોવેરાવળના ઇણાજ-ઉંબા રોડ પર ખાડાઓનું સામ્રાજય, તાકીદે સમારકામ કરવા માંગ
તાલુકા કોંગ્રેસ પ્રમુખ હિરેન બામરોટિયાની કાર્યપાલક ઇજનેરને ઉગ્ર રજૂઆત વેરાવળ તાલુકાના ઇણાજ થી ઉંબા સહિતના ગ્રામ્ય વિસ્તારોને જોડતો મુખ્ય માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં છે. આ…
View More વેરાવળના ઇણાજ-ઉંબા રોડ પર ખાડાઓનું સામ્રાજય, તાકીદે સમારકામ કરવા માંગજામકંડોરણાના ધોળીધાર ગામે ટ્રિપલ અકસ્માત, એક વ્યક્તિને ગંભીર ઈજા
ટ્રક, પિકઅપ વાહન અને મોટર સાઇકલ વચ્ચે જોરદાર ટક્કર : છેલ્લા પાંચ દિવસમાં છઠ્ઠો અકસ્માત થતાં તંત્રની ઘોર બેદરકારી સામે રોષ જામકંડોરણા તાલુકાના ધોળીધાર ગામે…
View More જામકંડોરણાના ધોળીધાર ગામે ટ્રિપલ અકસ્માત, એક વ્યક્તિને ગંભીર ઈજાસલાયામાં છૂટા પૈસા પાંચ, દસ, અને 20 રૂપિયાની નોટોની ભારે અછત, બેંકો પાસે પણ ખલાસ
સલાયામાં હમણાં છેલ્લા ઘણા સમયથી રૂૂપિયા પાંચ,દસ અને વીસની નોટ તેમજ સિક્કાઓની ભારે અછત જોવા મળી રહી છે. બેંકો પાસે પણ નાનું ચલણ નથી એવું…
View More સલાયામાં છૂટા પૈસા પાંચ, દસ, અને 20 રૂપિયાની નોટોની ભારે અછત, બેંકો પાસે પણ ખલાસ1 નંબર પ્લેટવાળી 11 બસ અને 1 કાર, ટેકસચોરીનું મહાકૌભાંડ
પાવન ટ્રાવેલ્સની રૂા.1.55 કરોડની બસો અને એક કાર કબજે, ત્રણ માલિકો સામે ગુનો નોંધાયો સ્ક્રેપ થયેલ એન્જિન અને ચેસિસના નંબરના આધારે ટ્રાવેલ્સની બસોમાં બોગસ નંબર…
View More 1 નંબર પ્લેટવાળી 11 બસ અને 1 કાર, ટેકસચોરીનું મહાકૌભાંડ85 વર્ષના રેકોર્ડબ્રેક વરસાદથી સૂરત ડૂબ્યું: 3400થી વધુ લોકોનું રેસ્કયુ, 11નાં મોત
પાંચ ખાડીના પાણી ઘૂસતા કામરેજ, પલસાણા, વરાછા, ઉધના, સણિયા અને પુણાગામ સહિતના અનેક વિસ્તારોમાં ઘર-દુકાન-રસ્તા ડૂબ્યા: શાળા-કોલેજ-ટેક્ષટાઈલ માર્કેટ બંધ બચાવ કામગીરી માટે 6800 સભ્યોની ટીમ…
View More 85 વર્ષના રેકોર્ડબ્રેક વરસાદથી સૂરત ડૂબ્યું: 3400થી વધુ લોકોનું રેસ્કયુ, 11નાં મોતહોર્મુઝમાં ગુજરાત આવી રહેલા જહાજ પર ડ્રોન હુમલો: એન્જિન રૂમમાં આગ, 4 ભારતીયો સહિત 29 ક્રૂ સુરક્ષિત
અગાઉ બે જહાજોને નિશાન બનાવાયા હતા, ઇરાન પર શંકા પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવની સ્થિતિ સર્જાઈ છે. હોર્મુઝ સ્ટ્રેટમાં ગઇકાલે બે મોટા ટેન્કરોને નિશાન બનાવીને…
View More હોર્મુઝમાં ગુજરાત આવી રહેલા જહાજ પર ડ્રોન હુમલો: એન્જિન રૂમમાં આગ, 4 ભારતીયો સહિત 29 ક્રૂ સુરક્ષિત