શહેરના 150 ફુટ રિંગ રોડ પર ઓમનગર સર્કલ પાસે ધરમનગરમાં ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી રૂા. 2 લાખના વિદેશી દારૂ ભરેલી કાર બિનવારસુ કબ્જે કરી હતી.…
View More ધરમનગરમાંથી બે લાખનો દારૂ – બીયર ભરેલી કાર બિનવારસી મળીgujarat
ભાવિ ભરથારે તુલસીવિવાહમાં જવાની ના પાડતા ફાંસો ખાઇ લેનાર મંગેતરનું મોત
જસદણના કનેસરા ગામની ઘટના : યુવતીએ સારવારમાં દમ તોડતા પરિવાર શોકમગ્ન જસદણના કનેસરામાં ભાવિ ભરથારે તુલસી વિવાહમાં ઠાકોરજીની જાનમાં જવાની ના પાડતા વાગ્દતાને માઠુ લાગી…
View More ભાવિ ભરથારે તુલસીવિવાહમાં જવાની ના પાડતા ફાંસો ખાઇ લેનાર મંગેતરનું મોતસુરતમાં બે નકલી ડોકટર-બૂટલેગરે હોસ્પિટલ શરૂ કરી દીધી
આમંત્રણ પત્રિકામાં પોલીસ અધિકારીનું નામ પણ છાપ્યું, ભાંડો ફૂટતા તંત્રએ માર્યુ સીલ ગુજરાતભરમાં નકલીની બોલબાલા ચાલી રહી છે. ત્યારે સુરતમાં પણ નકલી પોલીસની સાથે પાલિકાના…
View More સુરતમાં બે નકલી ડોકટર-બૂટલેગરે હોસ્પિટલ શરૂ કરી દીધીલોરેન્સ જેલમાંથી બહાર આવશે તે જ દિવસે ઠાર મારશું
રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતના વિવાદિત એલાનથી ભારે ચકચાર તાજેતરમાં મહારાષ્ટ્રના NCPના નેતા બાબા સિદ્દિકીની ગોળી મારીને લોરેન્સ ગેંગે હત્યા કરાવી હતી. બાબા સિદ્દીકીની…
View More લોરેન્સ જેલમાંથી બહાર આવશે તે જ દિવસે ઠાર મારશુંવૃદ્ધાશ્રમના લાભાર્થે આયોજિત વૈશ્ર્વિક રામકથાની શનિવારે ભવ્ય પોથીયાત્રા
મોરારિબાપુ માનસ સદ્ભાવના રામકથાનું કાઉન્ટડાઉન શરૂ : ડી.જે., બેન્ડવાજા, નાસિક ઢોલ, તરણેતરની રાસમંડળી સાથે પોથીયાત્રામાં સંતો-મહંતો ભક્તોને દર્શન આપશે વૃદ્ધ અને વૃક્ષ બંને છાયા આપે…
View More વૃદ્ધાશ્રમના લાભાર્થે આયોજિત વૈશ્ર્વિક રામકથાની શનિવારે ભવ્ય પોથીયાત્રાહદયરોગનો હુમલો વધુ પાંચ માનવ જિંદગી ભરખી ગયો
રાજકોટમાં નાની વયના લોકોમાં હાર્ટ એટેકથી મોત થવાના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ ચાર લોકોના હાર્ટ એટેકથી મોત નિપજ્યા છે. જેમાં વેપારી,…
View More હદયરોગનો હુમલો વધુ પાંચ માનવ જિંદગી ભરખી ગયોરાજકોટ જેલ અધિક્ષકે જૂનાગઢ ઓપન જેલ અને જિલ્લા જેલની મુલાકાત લીધી
જેલના કેદીઓ સાથે કર્યો સંવાદરાજકોટ મધ્યસ્થ જેલના અધિક્ષક રાઘવ જૈનએ જૂનાગઢ ઓપન જેલ તેમજ જૂનાગઢ જિલ્લા જેલની મુલાકાત લીધી હતી. તેઓએ મુલાકાત દરમિયાન જુનાગઢ જિલ્લા…
View More રાજકોટ જેલ અધિક્ષકે જૂનાગઢ ઓપન જેલ અને જિલ્લા જેલની મુલાકાત લીધીઆર્થિક ગુના નિવારણ સેલમાં 11 પોલીસ કર્મચારીઓને પાસ્ટિંગ
રાજકોટ શહેરમાં કાર્યરત થયેલ આર્થિક ગુના નિવારણ સેલ ને વધુ મજબૂત બનાવવા માટે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા એ અલગ અલગ પોલીસ મથકમાં ફરજ બજાવતા…
View More આર્થિક ગુના નિવારણ સેલમાં 11 પોલીસ કર્મચારીઓને પાસ્ટિંગ500ના દરની 51 લાખની જાલીનોટો સાથે ભાવનગરનો યુવાન મુંબઈમાં ઝડપાયો
મીરા-ભાઈંદર વસઈ-વિરાર પોલીસના સેન્ટ્રલ ક્રાઇમ યુનિટની ટીમે મીરા રોડના પ્લેઝન્ટ પાર્ક વિસ્તારમાંથી 19 વર્ષના મૂળ ભાવનગરના રહેવાસી આર્યન મનસુખભાઈ જાબુચા નામના યુવકની 500 રૂૂપિયાની નકલી…
View More 500ના દરની 51 લાખની જાલીનોટો સાથે ભાવનગરનો યુવાન મુંબઈમાં ઝડપાયોમનપા દ્વારા સિટી બ્યુટીફિકેશન અંતર્ગત કરાઇ વિવિધ કામગીરી
રોડની સઘન સાફ-સફાઇ, ફૂટપાથ ડીવાઇડર રિપિેરંગ, વોલ પેઇન્ટિંગ, થર્મોપ્લાસ્ટ પદ્દા-ઝીબ્રા ક્રોસીંગ કરાયા ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી સીટી બ્યુટીફીકેશન ઝુંબેશ અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા…
View More મનપા દ્વારા સિટી બ્યુટીફિકેશન અંતર્ગત કરાઇ વિવિધ કામગીરી