જંગલેશ્ર્વરમાં યુવાન ઉપર મહિલા સહિત બેનો હુમલો શહેરમાં બાબરીયા કોલોની વિસ્તારમાં આવેલા આહિર ચોકમાં રહેતો યુવાન રાત્રીના આહિર ચોકમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના…
View More આહીર ચોકમાં રાહદારી યુવાનને મિત્રોએ દારૂના નશામાં માર માર્યોgujarat
વિંછિયાના અજમેર ગામે 76 કિલો ગાંજો ઉગાડનાર ખેડુતની ધરપકડ
રાજકોટ ગ્રામ્ય એસઓજીએ દરોડો પાડી કપાસ વચ્ચે વાવેલો ગાંજો શોધી કાઢ્યો વિછીયાના અજમેર ગામની સીમમાં ગ્રામ્ય એસઓજીએ દરોડો પાડી 15 વીઘા જમીનમાં કપાસ અને તુવેરની…
View More વિંછિયાના અજમેર ગામે 76 કિલો ગાંજો ઉગાડનાર ખેડુતની ધરપકડજીવરાજ પાર્ક પાસે મામા-ભાણેજ પર હુમલો, બચાવવા જતા મામીને પથ્થર વાગતા દાંત તૂટી ગયો
શહેરના જીવરાજ પાર્ક પાસે આવેલી લક્ષ્મણ ટાઉનશીપના ગેટ પાસે ભાણેજ પર 3 શખ્સોએ હુમલો કરતા તેમને બચાવવા વચ્ચે પડેલા મામા-મામીને ઇજા પહોંચી હતી અને ઘવાયેલા…
View More જીવરાજ પાર્ક પાસે મામા-ભાણેજ પર હુમલો, બચાવવા જતા મામીને પથ્થર વાગતા દાંત તૂટી ગયોવતનમાં રહેતી પત્ની સાથે ફોનમાં ચડભડ થતા યુવાને લીકવીડ પીધું
શહેરના ભકિતનગર સ્ટેશન પ્લોટ વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય યુવાને ફોનમાં વતનમાં રહેતી પત્ની સાથે ચડભડ થતા લાગી આવવાથી લીકવીડ પી લેતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે.જાણવા…
View More વતનમાં રહેતી પત્ની સાથે ફોનમાં ચડભડ થતા યુવાને લીકવીડ પીધુંATMમાં મનપાના સિનિયર કલાર્ક સાથે કળા કરનાર ગઠિયો ઝબ્બે, વધુ ત્રણ ગુનાની કબુલાત
રાજકોટમાં એ.ટી.એમ.માં મદદ કરવાના બહાને ગઠીયાએ રાજકોટ મહાપાલીકાના સીનીયર કલાર્ક ધર્મેન્દ્રસિંહ નારસિંહ ઝાલા(ઉ.વ.56, રહે, સત્યમ શિવમ સુંદરમ સોસાયટી, જામનગર રોડ)નું એ.ટી.એમ. કાર્ડ લઈ અન્ય કાર્ડ…
View More ATMમાં મનપાના સિનિયર કલાર્ક સાથે કળા કરનાર ગઠિયો ઝબ્બે, વધુ ત્રણ ગુનાની કબુલાતમોરબીની નીચી માંડલમાં શ્રમિક યુવાન કેનાલ કાંઠે ભડભડ સળગ્યો
મોરબીના નીચી માંડલ ગામે ધોળા દિવસે કેનાલ કાઠે શ્રમિક યુવાન ભડભડ સળ્ગયો હતો. નગ્ન હાલતમાં કણસતા યુવકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. શ્રમિક યુવાન જાતે…
View More મોરબીની નીચી માંડલમાં શ્રમિક યુવાન કેનાલ કાંઠે ભડભડ સળગ્યોછારાગેંગે 20 કિલો સોનાની ચોરીનો પ્લાન બનાવ્યો તો
ટોળકીના એક સાગરીતનો મુંબઈ કોર્ટમાંથી કબજો લેવાશે રાજકોટ, અમદાવાદ અને મુંબઈ જેવા મેટ્રોસિટીમાં ચોરી કરતી ગેંગની રિમાન્ડમાં વધુ ગુનાના ભેદ ઉકેલાશે રાજકોટમાં ડેકી તોડીને ચોરી…
View More છારાગેંગે 20 કિલો સોનાની ચોરીનો પ્લાન બનાવ્યો તોસોમનાથમાં ત્રણ દિવસની ચિંતન શિબિરનો પ્રારંભ
યાત્રાધામ સોમનાથમાં આજથી રાજય સરકારના મુખ્યમંત્રી સહીતના પ્રધાનો અને સચીવો સહીતના 200થી વધુ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ત્રણ દિવસની ચિંતન શિબિરનો પ્રારંભ થયો છે.રાજ્યમાં રોજગારીની તકો-ગ્રામ્ય…
View More સોમનાથમાં ત્રણ દિવસની ચિંતન શિબિરનો પ્રારંભઅંકલેેશ્ર્વરમાં એક્ટિવા પર આવેલી બે મહિલાઓએ બલેનો ગાડી સળગાવી
અંકલેશ્વરમાં એક લેડી ડોન પલ્લવી પાટીલનો ત્રાસ હોવાનું સામે આવ્યું છે. ભરૂૂચ અંકલેશ્વર લેડી ડોન પલ્લવી પાટીલ કરતુત સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. નોંધનીય છે…
View More અંકલેેશ્ર્વરમાં એક્ટિવા પર આવેલી બે મહિલાઓએ બલેનો ગાડી સળગાવીઅંબાજીના અર્બુદા સેનાના સ્નેહમિલન કાર્યક્રમમાં ‘બટેંગે તો કટેંગે સૂત્ર’ ગુંજયું
બનાસકાંઠામાં આવેલા શક્તિપીઠ અંબાજી ખાતે અર્બુદા સેનાનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બટેંગે તો કટેંગેનું સૂત્ર ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. વાવ પેટાચૂંટણીનાં અપક્ષ ઉમેદવાર માવજી…
View More અંબાજીના અર્બુદા સેનાના સ્નેહમિલન કાર્યક્રમમાં ‘બટેંગે તો કટેંગે સૂત્ર’ ગુંજયું