ગોંડલ રોડ પર વિજય પ્લોટમાં રહેતો 11 વર્ષનો બાળક પોતાના ઘર પાસે બેઠો હતો ત્યારે અચાનક ઢળી પડતા તેમના પિતાએ તેમને સીપીઆર આપ્યા હતા. ત્યારબાદ…
View More વિજય પ્લોટમાં 11 વર્ષના બાળકને હાર્ટએટેક આવ્યો, પિતાએ CPR આપ્યા પરંતુ જીવ ન બચ્યોgujarat
રાજકોટના પોલીસમેન પર વઢવાણમાં ટપોરીનો હુમલો
રાજકોટના પોલીસમેન પર વઢવાણમાં બે શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ નોંધાઇ છે.સુરેન્દ્રનગર વઢવાણ 80 ફૂટ રોડ અવધપાર્ક-2 અવધેશ્વર મંદિર પાછળ રહેતા 29 વર્ષના ક્રિપાલસિંહ ભગવાનસિંહ સિંધવ…
View More રાજકોટના પોલીસમેન પર વઢવાણમાં ટપોરીનો હુમલોસરકારી ભરતીની વધુ એક પરીક્ષા શંકાના ઘેરામાં
અમદાવાદ મનપામાં જુનિયર ક્લાર્કની ભરતી માટે આજે અમદાવાદના અલગ અલગ સેન્ટર પર પરીક્ષ લેવામાં આવી હતી. જેમાં સરખેજમાં આવેલી કુવૈસ પ્રાથમિક-માધ્યમિક શાળાના કેન્દ્ર પર પરીક્ષાર્થીઓને…
View More સરકારી ભરતીની વધુ એક પરીક્ષા શંકાના ઘેરામાંપ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ બેફામ, વધુ 127 વેપારીઓ મનપાના હાથે ચડ્યા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ2021 અન્વયે તારીખ 22/11/2024 થી 24/11/2024 એમ કુલ 3 દિવસમાં ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર…
View More પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ બેફામ, વધુ 127 વેપારીઓ મનપાના હાથે ચડ્યારાજકોટના શુકલ પીપળિયા ગામે ખનીજ ચોરો ઉપર કોંગ્રેસના મહિલા અગ્રણીની રેડ
રાજકોટ તાલુકાના કુવાડવા નજીક આવેલ શુકલ પીપળિયા ગામે કોંગ્રેસના મહિલા અગ્રણી મીનાબા વાળાએ જનતા રેડ કરી ખનીજ ચોરી રંગે હાથ ઝડપી લઈ સરકારી તંત્રની મિલિભગતની…
View More રાજકોટના શુકલ પીપળિયા ગામે ખનીજ ચોરો ઉપર કોંગ્રેસના મહિલા અગ્રણીની રેડલાઇટ હાઉસમાં લાઇન બોય સહિતની ત્રિપુટીનો આતંક: સોડા બોટલના ઘા કરી ભય ફેલાવ્યો
શહરેના રૈયા વિસ્તારમાં આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેકટ એવા લાઇટ હાઉસમાં લાઇન બોય સહિતની ત્રિપુટીએ ગત મોડી રાત્રે આતંક મચાવી ફલેટ ઉપર સોડા બોટલા…
View More લાઇટ હાઉસમાં લાઇન બોય સહિતની ત્રિપુટીનો આતંક: સોડા બોટલના ઘા કરી ભય ફેલાવ્યોબે બળિયા બાથે વળગિયા, લોકોએ માંડ છૂટ્ટા પાડ્યા!
હાલના સમયમાં રાતો રાત યુવાનોમાં જાણે ડોન બનવાની હોડ જામી હોય તેમ સરાજાહેર મારામારી અને હથીયારો લઇ ફિલ્મી ડાયલોગ મારતા વિડીયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થઇ…
View More બે બળિયા બાથે વળગિયા, લોકોએ માંડ છૂટ્ટા પાડ્યા!વિરાણી હાઇસ્કૂલની જમીનના વિવાદમાં ફેંસલો કે મુદત: આવતીકાલે સુનાવણી
શહેરની વિરાણી હાઈસ્કૂલની જમીનના શરત ભંગના મામલે આવતીકાલે બપોરના સીટી પ્રાંત-1 અધિકારી ચાંદની પરમાર દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 1951માં જિલ્લા…
View More વિરાણી હાઇસ્કૂલની જમીનના વિવાદમાં ફેંસલો કે મુદત: આવતીકાલે સુનાવણીસાગર સોસાયટીમાં પરિણીતાએ ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું
શહેરના કોઠારીયા રોડ પર આવેલી સાગર સોસાયટીમાં પરિણીતાએ અગમ્ય કારણસર ઝેરી દવા પી આપઘાત કરી લેતા બે વર્ષના પુત્રએ માતાની છત્રછાયા ગુમાવી દેતા પરિવારમાં શોકની…
View More સાગર સોસાયટીમાં પરિણીતાએ ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધુંગોંડલ પાસે કારમાં ચોરખાનું બનાવી છૂપાવેલી 363 બોટલ દારૂ ઝડપાયા
ગોંડલ પાસેથી પોલીસે જૂનાગઢના 3 શખ્સોને કારમાં ચોરખાનું બનાવી દારૂની 365 બોટલ છુપાવીને હેરાફેરી કરતા રંગેહાથ ઝડપી લઈ બે લાખનો મુદદ્દામાલ કબ્જે કર્યો છે. ગોંડલ…
View More ગોંડલ પાસે કારમાં ચોરખાનું બનાવી છૂપાવેલી 363 બોટલ દારૂ ઝડપાયા