બે વખત સમાધાન થયું છતાં પાડોશી દંપતીએ ધોકા વડે માર માર્યો રાજકોટ શહેરમાં તાલુકા પોલીસ મથક વિસ્તારમાં આવેલી ન્યુ રાજદીપ સોસાયટીમાં ઘર નજીક કચરો નાખવા…
View More ન્યુ રાજદીપ સોસાયટીમાં ઘર પાસે કચરો નાખવા મામલે માતા-પુત્ર પર પાડોશીનો હુમલોgujarat
વગર કારણે રૂપિયા ન માગો અમે પણ ગરીબ છીએ, કહેતા રિક્ષાચાલકનો પગ ભાંગી નાખ્યો
શહેરના મોરબી રોડ પર રીક્ષા ચાલક પાસેથી વગર કારણે પૈસા માંગતા બે ભાઇ સહીત 3 શખ્સોએ માથાકુટ કરી રીક્ષા ચાલકને પાઇપ વડે માર મારી પગ…
View More વગર કારણે રૂપિયા ન માગો અમે પણ ગરીબ છીએ, કહેતા રિક્ષાચાલકનો પગ ભાંગી નાખ્યોસસ્પેન્સ થ્રિલર જેવા છાત્રાના દુષ્કર્મ-હત્યા કેસનો ભેદ ખુલ્યો
ભારે ખળભળાટ મચાવનાર વલસાડના કેસમાં 300 પોલીસના કાફલાએ 11 દિવસમાં 1000થી વધુ સીસીટીવી કેમેરા તપાસ્યા અને પાંચ રાજયોના 7000થી વધુ શંકાસ્પદોની પૂછપરછ કરી ભેદ ઉકેલ્યો,…
View More સસ્પેન્સ થ્રિલર જેવા છાત્રાના દુષ્કર્મ-હત્યા કેસનો ભેદ ખુલ્યોમનહર પ્લોટમાં મનપાના નિવૃત્ત કર્મચારીના મકાનમાંથી ત્રાંબા-પિત્તળના વાસણોની ચોરી
શહેરના મનહર પ્લોટમાં આવેલા મનપાના નિવૃત શોપ ઇન્સ્પેકટરના મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા અને ઘરમાં રહેલા જુનવાણી ત્રાંબા અને પિતળના વાસણો રૂ. 70 હજારની ચોરી કરી…
View More મનહર પ્લોટમાં મનપાના નિવૃત્ત કર્મચારીના મકાનમાંથી ત્રાંબા-પિત્તળના વાસણોની ચોરીનામચીન શખ્સે ફરી લખણો ઝળકાવ્યા, યુવતીના પરિવારને આપી ધમકી
શહેરના ગ્રિનલેન્ડ ચોકડી પાસે આવેલી શિવનગર સોસાયટીની યુવતીએ નામચીન શખ્સ મહેશ વકાતરના ભાઇ સાથે થયેલી સગાઇ તોડી નાખતા ઉશ્કેરાયા મહેશ વકાતર અને તેમના પરીવારજનોએ યુવતીના…
View More નામચીન શખ્સે ફરી લખણો ઝળકાવ્યા, યુવતીના પરિવારને આપી ધમકીજિલ્લા ગાર્ડન પાસે કપડાં લેવાના પૈસા માગી બે શખ્સોની મિત્રને ધમકી
શહેરના જીલ્લા ગાર્ડન પાસે આવેલી ફર્નીચરની દુકાનમાં બેઠેલા યુવાન પાસે કપડા લેવાના પૈસા માંગી બે મિત્રોએ જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસમાં ફરીયાદ નોંધવામાં આવી…
View More જિલ્લા ગાર્ડન પાસે કપડાં લેવાના પૈસા માગી બે શખ્સોની મિત્રને ધમકીનિવૃત્ત બેંક કર્મચારી સાથે 56 લાખની ઠગાઇના ગુનામાં એક આરોપી જામીન મુકત
ડિજિટલ એરેસ્ટ કરી નાણા ટ્રાન્સફર કરાવ્યાના બનાવમાં સાત આરોપીની ધરપકડ થઇ’તી શહેરના ભક્તિનગર વિસ્તારમાં આવેલી હસન વાડીમાં રહેતા બેંકના નિવૃત્ત કર્મચારી સાથે રૂૂ.56 લાખની ઓનલાઈન…
View More નિવૃત્ત બેંક કર્મચારી સાથે 56 લાખની ઠગાઇના ગુનામાં એક આરોપી જામીન મુકતદોઢ લાખ ભાડાની લાલચમાં 23 લાખનો દારૂ ભરી રાજકોટ આવેલ બે શખ્સો ઝડપાયા
રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુવાડવા પરથી દારૂૂ ભરેલો ટ્રક પસાર થવાનો હોવાની બાતમીને આધારે એલસીબી- ઝોન-1ના પી.એસ.આઈ વી.બી.બોરીસાગર અને ટીમે કીષ્ના વોટરપાર્ક નજીકથી વોચ ગોઠવી હતી…
View More દોઢ લાખ ભાડાની લાલચમાં 23 લાખનો દારૂ ભરી રાજકોટ આવેલ બે શખ્સો ઝડપાયાસુરતમાં વિકૃત કોલેજિયન યુવાને બે ટીચર સામે પેન્ટ ઉતારી છેડતી કરી
સુરતમાં કોલેજિય યુવકે વિકૃતિની હદ વટાવી હતી. જહાંગીરપુરાના ટ્યુશન ક્લાસીસની શિક્ષિકાઓનો પીછો કરી યુવકે છેડતી કરી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. છેલ્લા 3 મહિનાથી…
View More સુરતમાં વિકૃત કોલેજિયન યુવાને બે ટીચર સામે પેન્ટ ઉતારી છેડતી કરીદરરોજ 50 હજારથી વધુ શ્રાવકો લ્યે છે શુદ્ધ અને સાત્વિક ભોજનનો પ્રસાદ
રાજકોટમાં વૈશ્વિક રામકથા માનસ સદભાવના શરૂૂ થઈ ચૂકી છે જે 1 ડિસેમ્બર સુધી ચાલશે. વૈશ્વિક રામકથા દરમિયાન નવ દિવસ ભોજન પ્રસાદમાં શુદ્ધ અને સાત્વિક ભોજન…
View More દરરોજ 50 હજારથી વધુ શ્રાવકો લ્યે છે શુદ્ધ અને સાત્વિક ભોજનનો પ્રસાદ