જામનગરનો બ્રાસ ઉદ્યોગ મંદીના અજગર ભરડામાં: હજારો કારીગરો બેરોજગાર

એક સમયે વિશ્વભરમાં તેનું નામ રોશન કરનાર જામનગરનો બ્રાસ ઉદ્યોગ આજે મંદીના ભરડામાં સપડાયો છે. વધતી સ્પર્ધા અને માંગમાં ઘટાડાને કારણે હજારો કારખાનાઓ બંધ થવાની…

View More જામનગરનો બ્રાસ ઉદ્યોગ મંદીના અજગર ભરડામાં: હજારો કારીગરો બેરોજગાર

શહેરમાં ડેન્ગ્યુના કેસ વધતાં આરોગ્ય તંત્ર એલર્ટ

જામનગર શહેરમાં ડેન્ગ્યુના કેસોમાં વધારો થતાં આરોગ્ય વિભાગ એલર્ટ થઈ ગયું છે. મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા શહેરમાં દૈનિક ધોરણે હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કામગીરી વધુ…

View More શહેરમાં ડેન્ગ્યુના કેસ વધતાં આરોગ્ય તંત્ર એલર્ટ

ઠેબા ચોકડી અને સમર્પણ સર્કલ પર બનશે ફલાય ઓવરબ્રિજ

જામનગર શહેરમાં વધતા જતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાએ એક મહત્વનો નિર્ણય લીધો છે. શહેરના મુખ્ય પ્રવેશદ્વાર ગણાતા ઠેબા ચોકડી અને સમર્પણ સર્કલ પર ફ્લાયઓવરબ્રિજ બનાવવા…

View More ઠેબા ચોકડી અને સમર્પણ સર્કલ પર બનશે ફલાય ઓવરબ્રિજ

સાત લાખના 21 લાખ આપ્યા છતાં વ્યાજખોરોની વધુ માંગણી સાથે ધમકી

જામનગરના બ્રાસપાર્ટના એક વેપારી કેટલાક વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાયા છે. જેણે સાત લાખ રૂૂપિયા વ્યાજે લીધા બાદ તેનું રાક્ષસી 21 લાખ જેટલું વ્યાજ ચૂકવી દીધું હોવા…

View More સાત લાખના 21 લાખ આપ્યા છતાં વ્યાજખોરોની વધુ માંગણી સાથે ધમકી

નાના વડાળા ગામ ખેડૂતનું હૃદયરોગના હુમલાથી મોત

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાના વડાળા ગામના ખેડૂતને એકાએક હૃદય રોગનો હુમલો આવી જતાં મૃત્યુ થયું છે.આ બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના નાના…

View More નાના વડાળા ગામ ખેડૂતનું હૃદયરોગના હુમલાથી મોત

મોટી ખાવડી નજીક અજ્ઞાત યુવાનનો મૃતદેહ સાંપડ્યો

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોટી ખાવડી ગામમાં મેલડી માતાજીના મંદિર પાસે એક માટીના ઢગલા ઉપરથી 30 થી 35 વર્ષની વયના આજ્ઞાત પુરુષનો મૃતદેહ સાંપડ્યો છે.…

View More મોટી ખાવડી નજીક અજ્ઞાત યુવાનનો મૃતદેહ સાંપડ્યો

નવા વર્ષમાં શહેર સ્માર્ટ અવતારમાં જોવા મળશે: મ્યુ.કમિશનર

જામનગર મહાનગ રપાલિકાના કમિશનર દ્વારા શહેરને સ્વચ્છ અને બ્યુટીફૂલ સ્માર્ટ સીટી બનાવવા માટે આક્રમક કાર્યવાહી શરૂૂ કરવામાં આવી છે. તેઓ ગઈકાલે લાંબા અરસા બાદ શહેરની…

View More નવા વર્ષમાં શહેર સ્માર્ટ અવતારમાં જોવા મળશે: મ્યુ.કમિશનર

જૂનાગઢમાં ‘ભલાઇ’ ટ્રસ્ટની લોકો સાથે ‘ઠગાઇ’: ચારની ધરપકડ

જૂનાગઢના કેશોદમાં વ્હાલી દીકરીના વધામણાના નામે છેતરપિંડી કરાઈ હોવાની સુરતની ગૠઘ સામે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે કેશોદ પોલીસે સુરત ભલાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટના ચાર સભ્યો વિરુદ્ધ…

View More જૂનાગઢમાં ‘ભલાઇ’ ટ્રસ્ટની લોકો સાથે ‘ઠગાઇ’: ચારની ધરપકડ

મહેશગીરીને કમંડળ કુંડ છોડીને કેમ ભાગવું પડ્યું?

ગિરનાર પર્વત પર અંબાજી મંદિરના મહંત તનસુખગિરિજી બ્રહ્મલીન થયા પછી અંબાજી મંદિરની ગાદીને લઈને થયેલો વિવાદ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. ત્યારે ગિરનાર સાધુ મંડળના વિવાદમાં કિન્નર…

View More મહેશગીરીને કમંડળ કુંડ છોડીને કેમ ભાગવું પડ્યું?

કોર્ટના સાક્ષીને હટી જવા અને કેસમાં નિષ્ક્રિય થવાની ધમકી આપતા પાંચિયાવદરના શખ્સ વિરૂધ્ધ ફરિયાદ

ગોંડલમાં બનેલી ઘટના : દંપતી વચ્ચે ચાલતી તકરારમાં પુત્રીની કસ્ટડી માટે ચાલતા કેસમાં અવરોધ ઉભો કરી દખલગીરી કરનાર વિરૂધ્ધ ફરિયાદ ગોંડલ ફેમિલી કોર્ટે મા ચાલી…

View More કોર્ટના સાક્ષીને હટી જવા અને કેસમાં નિષ્ક્રિય થવાની ધમકી આપતા પાંચિયાવદરના શખ્સ વિરૂધ્ધ ફરિયાદ