રામકથા સ્થળે કથાશ્રવણઅર્થે ભાવિકોની સુવિધાઅર્થે શહેરની સીનર્જી હોસ્પિટલ ધ્વારા અદ્યતન મેડીકલ સાધનોથી સજજ ઈમરજન્સી સારવાર કેન્દ્ર પણ કાર્યરત કરવામાં આવ્યું છે.આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નિષ્ણાંત…
View More રામકથા સ્થળે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા 20થી વધુ દર્દીઓને અપાઇ સારવારgujarat
શોર્ય કાકરેચાએ સદ્ભાવના વૃદ્ધાશ્રમને લાભાર્થે 100થી વધુ સેવાકીય વીડિયો બનાવ્યા
સદ્ભાવના વૃધ્ધાશ્રમના વડીલોના લાભાર્થે આશરે 100 થી વધુ વીડીયો બનાવીને વડીલોની સેવામાં કાર્યરત એવા બાળક શોર્ય કાંકરેચા દર રવીવારે ગરીબ બાળકોને માનવ ધર્મ આશ્રમ દ્વારા…
View More શોર્ય કાકરેચાએ સદ્ભાવના વૃદ્ધાશ્રમને લાભાર્થે 100થી વધુ સેવાકીય વીડિયો બનાવ્યાપ્રત્યેક વૃક્ષ બોધિ વૃક્ષ છે માટે વૃક્ષો વાવો તેને કયારેય કાપો નહીં: મોરારિબાપુ
ભજન, ભોજનના અનોખા સંગમમાં 50 હજારથી વધુ શ્રાવકોએ ભોજન પ્રસાદનો લહાવો લીધો દાતાઓએ વડીલો અને વૃક્ષો માટે દાનની સરવાણી વહાવી: સંતો-મહંતો વિશેષ ઉપસ્થિતિ માનસ સદ્ભાવના…
View More પ્રત્યેક વૃક્ષ બોધિ વૃક્ષ છે માટે વૃક્ષો વાવો તેને કયારેય કાપો નહીં: મોરારિબાપુDGP, CID ક્રાઇમને સિવિલ કેસમાં જ કેમ વધુ રસ? હાઇકોર્ટે ફરી પોલીસને ઝાટકી
વડોદરાના CIDક્રાઇમ પોલીસ સ્ટેશન 21 સપ્ટેમ્બર, 2024ના રોજ ગાયત્રી ડેવલોપર્સ સહિત કુલ 10 વ્યક્તિઓ સામે વડોદરામાં જ રહેતા 72 વર્ષના જમીન દલાલે ઈંઙઈની કલમ 406,…
View More DGP, CID ક્રાઇમને સિવિલ કેસમાં જ કેમ વધુ રસ? હાઇકોર્ટે ફરી પોલીસને ઝાટકીરાજકોટમાં વધુ 5 લોકો હાર્ટએટેક સામે જિંદગીનો જંગ હાર્યા
રાજકોટ સહીત રાજયભરમાં હૃદય રોગના હુમલાના કારણે અનેક માનવ જીંદગી કાળના ખપ્પરમાં હોમાય રહી છે. ત્યારે વધુ પાંચ લોકોના હૃદય રોગના હુમલાથી મોત નિપજયા હોવાનુ…
View More રાજકોટમાં વધુ 5 લોકો હાર્ટએટેક સામે જિંદગીનો જંગ હાર્યામોરબી સિટી મામલતદાર કચેરીમાં તલાટી 4 હજારની લાંચ લેતા ઝડપાયો
ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની વાતો વચ્ચે હજુ પણ સરકારી બાબુઓ છાની છુપી રીતે લક્ષ્મીજીના આશીર્વાદ વગર કામ ન કરતા હોય તે વાસ્તવિકતા સામે આવી છે.તેવામાં આજે…
View More મોરબી સિટી મામલતદાર કચેરીમાં તલાટી 4 હજારની લાંચ લેતા ઝડપાયોખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ફરાર કાર્તિક પટેલ, સંજય પટોલિયા-રાજેશ્રી કોઠારીને ક્લીનચિટ
અમદાવાદના ખ્યાતિકાંડમાં એક પછી એક નવા ખુલાસા થઈ રહ્યા છે, ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મહત્ત્વની તપાસ અને ટેક્નિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ખેડાના કપડવંજમાં એક…
View More ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ફરાર કાર્તિક પટેલ, સંજય પટોલિયા-રાજેશ્રી કોઠારીને ક્લીનચિટસ્માર્ટ મીટર અંગે માહિતી આપવા PGVCL ડિવિઝન વાઇઝ હેલ્પલાઇન શરૂ કરશે
રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયાના સૂચનથી તંત્ર દ્વારા જાહેરાત: ગ્રાહકોને માર્ગદર્શન અપાશે રાજકોટ શહેરમાં જી.ઈ.બીના ગ્રાહકોના મનમાં એક માન્યતા એવી હતી કે સ્માર્ટ મીટર મૂકવાથી બિલ…
View More સ્માર્ટ મીટર અંગે માહિતી આપવા PGVCL ડિવિઝન વાઇઝ હેલ્પલાઇન શરૂ કરશેઅભી બોલા અભી ફોક?: બોક્સ ક્રિકેટ માટે ફરી ટેન્ડર કર્યુ
શહેરીજનોનોે વિરોધ થયા બાદ પદાધિકારીઓએ ક્યારેય આ પ્રોજેક્ટ નહીં બનાવવાની જાહેરાત કરી અને અધિકારીઓએ ટેન્ડર બહાર પાડ્યું રમત-ગમતને પ્રોત્સાહિત કરવા માટે મહાનગરપાલિકા દ્વારા અનેકવિધ આયોજનો…
View More અભી બોલા અભી ફોક?: બોક્સ ક્રિકેટ માટે ફરી ટેન્ડર કર્યુમુસ્તાકઅલી ટ્રોફીમાં ગુજરાતી ક્રિકેટરે 28 બોલમાં સદી ફટકારી
મહેસાણાનો ઉર્વીલ પટેલ IPL-2025માં અનસોલ્ડ રહ્યો હતો ઉર્વીલ પટેલ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (SMAT) માં તેની બેટિંગથી ધમાલ મચાવી છે. 27 નવેમ્બરે ગુજરાત અને ત્રિપુરા…
View More મુસ્તાકઅલી ટ્રોફીમાં ગુજરાતી ક્રિકેટરે 28 બોલમાં સદી ફટકારી