ADG શમશેરસિંહને ગુજરાત બોલાવાયા, DGP બનાવાશે?

ગુજરાતના પૂર્વ ડીજીપી વિકાસ સહાય નિવૃત્ત થતા ડો કે.એલ.એન. રાવને વઘારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. ત્યારે હાલ BSF ના ADG શમશેરસિંહને ગુજરાત બોલાવવાના આદેશ આપી…

View More ADG શમશેરસિંહને ગુજરાત બોલાવાયા, DGP બનાવાશે?

રાજ્યના ઈન્ચાર્જ DGP તરીકે ડો.રાવની નિમણૂક

  ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત કરવામાં આવી છે. આજે વિકાસ સહાયનો એક્સટેન્શન સાથેનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ પૂર્ણ થયો…

View More રાજ્યના ઈન્ચાર્જ DGP તરીકે ડો.રાવની નિમણૂક

ડિપાર્ટમેન્ટ બહારની વ્યક્તિ પોલીસને કહી જાય તે સહન કરવાની જરૂર નથી: DGP

પોલીસ કર્મચારી ભૂલ કરે તો કાર્યવાહીનો અધિકાર વિભાગનો છે: જીજ્ઞેશ મેવાણીનું નામ લીધા વગર સૂચક વિધાનો   ગુજરાતમાં પોલીસ અને કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી વચ્ચે…

View More ડિપાર્ટમેન્ટ બહારની વ્યક્તિ પોલીસને કહી જાય તે સહન કરવાની જરૂર નથી: DGP

DGP સહિત વધુ 7 IPS ચાલુ વર્ષે થશે નિવૃત્ત

  રાજ્યના ડીજીપી વિકાસ સહાય સહિત રાજ્યમાં ચાલુ વર્ષ વધુ સાત આઈપીએસ અધિકારીઓ નિવૃત્ત થવાના છે. જો કે, આ સાતમાંથી કેન્દ્ર સરકાર સ્પેશ્યલ કેસમાં કોઈને…

View More DGP સહિત વધુ 7 IPS ચાલુ વર્ષે થશે નિવૃત્ત

અમરેલી લેટરકાંડ પ્રકરણમાં DGPને બે વીકમાં રિપોર્ટ કરવા હ્યુમનરાઈટ કમિશનનો આદેશ

અમરેલીના કથિત લેટરકાંડમાં પોલીસદમન સામે નેશનલ હ્યુમન 2ાઈટસ કમિશનમાં ફરીયાદ નોંધાતા રાજ્યના ડીજીપીને બે અઠવાડિયામાં રિપોર્ટ કરવા આદેશ કર્યો છે. તેમજ જરૂૂરી માહિતી અને રિપોર્ટ…

View More અમરેલી લેટરકાંડ પ્રકરણમાં DGPને બે વીકમાં રિપોર્ટ કરવા હ્યુમનરાઈટ કમિશનનો આદેશ

DGP, CID ક્રાઇમને સિવિલ કેસમાં જ કેમ વધુ રસ? હાઇકોર્ટે ફરી પોલીસને ઝાટકી

વડોદરાના CIDક્રાઇમ પોલીસ સ્ટેશન 21 સપ્ટેમ્બર, 2024ના રોજ ગાયત્રી ડેવલોપર્સ સહિત કુલ 10 વ્યક્તિઓ સામે વડોદરામાં જ રહેતા 72 વર્ષના જમીન દલાલે ઈંઙઈની કલમ 406,…

View More DGP, CID ક્રાઇમને સિવિલ કેસમાં જ કેમ વધુ રસ? હાઇકોર્ટે ફરી પોલીસને ઝાટકી