જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાંથી પસાર થતી ઓઝત નદીના પટમાં પથ્થર ખાણ (ક્વોરી) માટે લીઝ મંજૂર કરવાના રાજ્ય સરકારના નિર્ણય સામે વંથલી નગરપાલિકાએ કાનૂની જંગ છેડ્યો…
View More સિંચાઇ વિભાગની મનાઇ છતા ઓઝતના પટમાં લીઝ મંજૂરgujarat high court
કામ બાબતે સૂચના આપવી કે દબાણ કરવું એ આત્મહત્યાનું દૂષ્પેરણ ન ગણી શકાય
ગુજરાત હાઈકોર્ટે સ્વીકાર્યું છે કે તબીબી અભ્યાસ અથવા રેસિડેન્સી પ્રોગ્રામ દરમિયાન અપાતી રુટિન સૂચનાઓ, શૈક્ષણિક ટકોર કે વોર્ડ ડ્યુટીની ફાળવણીને ગુનાહિત માનસિકતા કે આત્મહત્યા માટેનું…
View More કામ બાબતે સૂચના આપવી કે દબાણ કરવું એ આત્મહત્યાનું દૂષ્પેરણ ન ગણી શકાયભરતી ગેરરીતિ કેસમાં સસ્પેન્ડ થયેલા બે પ્રોફેસરને ફરઝ પર લેવા હાઇકોર્ટનો આદેશ
ગુજરાત હાઇકોર્ટ દ્વારા શૈક્ષણિક જગત સાથે જોડાયેલા એક મહત્વપૂર્ણ કેસમાં કડક વલણ દાખવતા ગુજરાત યુનિવર્સિટીને મોટો આદેશ આપવામાં આવ્યો છે. અદાલતે વર્ષ 2023 માં ભરતી…
View More ભરતી ગેરરીતિ કેસમાં સસ્પેન્ડ થયેલા બે પ્રોફેસરને ફરઝ પર લેવા હાઇકોર્ટનો આદેશસોસાયટીમાં પ્રી-પ્રાઇમરી સ્કૂલ ચલાવી શકાય નહીં : કોર્ટનો મહત્વનો ચૂકાદો
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી અંકુર સોસાયટીમાં રહેણાંક મિલકતમાંથી ગેરકાયદેસર રીતે ચાલતી પ્રી-પ્રાઇમરી સ્કૂલ સામે બોર્ડ ઓફ નોમિનીઝ કોર્ટે લાલ આંખ કરીને તેના સંચાલન પર મનાઈહુકમ…
View More સોસાયટીમાં પ્રી-પ્રાઇમરી સ્કૂલ ચલાવી શકાય નહીં : કોર્ટનો મહત્વનો ચૂકાદોગુજરાત હાઇકોર્ટના ચિફ જસ્ટિસ તરીકે માનસ રંજન પાઠકની ભલામણ
દિલ્હી, તેલંગણા-ઉત્તરાખંડના ચીફ જસ્ટિસની પણ કોલેજિયમની ભલામણ સુપ્રીમ કોર્ટના કોલેજિયમે સોમવારે હાઇકોર્ટના ચાર જજની વિવિધ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત કરવા ભલામણ કરી છે. 26…
View More ગુજરાત હાઇકોર્ટના ચિફ જસ્ટિસ તરીકે માનસ રંજન પાઠકની ભલામણTET ભરતી વિવાદ: રાજ્ય સરકારની અપીલ ગુજરાત હાઇકોર્ટે ફગાવી
ગુજરાત હાઇકોર્ટે શિક્ષક યોગ્યતા કસોટી (TET)ના વિવાદમાં રાજ્ય સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને ફગાવી દઈને પ્રાથમિક શિક્ષકોની ભરતી પ્રક્રિયાને આગળ ધપાવવા માટેનો…
View More TET ભરતી વિવાદ: રાજ્ય સરકારની અપીલ ગુજરાત હાઇકોર્ટે ફગાવીસોમનાથ મંદિર નજીક નોનવેજ પ્રતિબંધને હાઇકોર્ટમાં પડકાર
સોમનાથ મંદિરની આસપાસ નોનવેજ ખોરાકના વેચાણ અને સંગ્રહ પર રાજ્ય સરકારે મૂકેલા કાયમી પ્રતિબંધને છ નોન વેજિટેરિયન રેસ્ટોરન્ટ માલિકોએ ગુજરાત હાઇકોર્ટમાં પડકાર્યો છે. આ રેસ્ટોરન્ટ્સ…
View More સોમનાથ મંદિર નજીક નોનવેજ પ્રતિબંધને હાઇકોર્ટમાં પડકારચ્યુઇંગ ગમ મીઠાઇ નથી, 12.5% વેટ લાગુ પડે : હાઇકોર્ટ
ચ્યુઇંગ ગમ મીઠા સ્વાદ માટે ખાઈ શકાય છે, પરંતુ તે ખાદ્ય પદાર્થ ન હોવાથી તેને મીઠાઈ કે સ્વીટમીટ તરીકે ગણી શકાય નહીં અને તેના પર…
View More ચ્યુઇંગ ગમ મીઠાઇ નથી, 12.5% વેટ લાગુ પડે : હાઇકોર્ટદારૂબંધી હેઠળ વાહન જપ્તી પર હાઇકોર્ટનો સ્ટે
ફોજદારી ટ્રાયલ હજુ ચાલુ હોય ત્યારે દારૂ લઈ જવા વપરાયેલું વાહન પોલીસ જપ્ત કરી શકે ખરી? આ પ્રશ્ન ગુજરાત હાઇકોર્ટે તપાસ હેઠળ લીધો છે અને…
View More દારૂબંધી હેઠળ વાહન જપ્તી પર હાઇકોર્ટનો સ્ટેડેબ્ટ રીકવરી ટ્રિબ્યુનલના પ્રીસાઇડિંગ ઓફિસરને હાઇકોર્ટની ક્ધટેમ્પ્ટ નોટિસ
ગુજરાત હાઇકોર્ટે ડેબ્ટ રિકવરી ટ્રિબ્યુનલ (ડીઆરટી)-1, અમદાવાદના પ્રિસાઇડિંગ ઓફિસર અનિલ ગુપ્તાને અવમાનનાની નોટિસ જારી કરી છે. ન્યાયિક આદેશનું પાલન ન કરવા અને એક વેપારીની સિક્યોરિટાઇઝેશન…
View More ડેબ્ટ રીકવરી ટ્રિબ્યુનલના પ્રીસાઇડિંગ ઓફિસરને હાઇકોર્ટની ક્ધટેમ્પ્ટ નોટિસ