કેબિન મુકવા મામલે માથાકૂટ થઇ હતી, પોલીસે ત્રણ શખ્સોને ગણતરીની કલાકોમાં ઝડપી કાયદાનું ભાન કરાવ્યું અમરેલીમાં દિવસેને દિવસે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળતી જણાય છે.મારામારી,લૂંટ,ચોરી અને…
View More સાવરકુંડલામાં ભાજપના નેતા સહિત ત્રણ વેપારી પર હુમલાથી ભારે રોષgujarat
જૂનાગઢમાં મહાપાલિકા અને ટ્રાફિક પોલીસની ડ્રાઇવ
દિવસેને દિવસે જૂનાગઢમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની રહી છે. ત્યારે આજે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂૂ કરવામાં આવી હતી. મહાનગરપાલિકા દબાણ…
View More જૂનાગઢમાં મહાપાલિકા અને ટ્રાફિક પોલીસની ડ્રાઇવસુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપ સંગઠનના 22 મંડળ બનાવશે
ભાજપ દ્વારા નવા સંગઠન ની રચનાની કામગીરી જોરશોરમાં ચાલી રહી છે ત્યારે 15 ડીસેમ્બર પેહલા તાલુકા શેહર ના સંગઠન ની રચના કરવાની છે ત્યારે નવા…
View More સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપ સંગઠનના 22 મંડળ બનાવશેજસદણ સેવા સદનમાં સર્વર ડાઉન રહેતા અરજદારોને ધકકા
જસદણ તાલુકા સેવા સદન ખાતે છેલ્લા પાંચ સાત દિવસથી સર્વર ડાઉન થતા જસદણ તેમજ આજુબાજુના પંથકમાંથી આવતા અરજદારોને ધરમના ધક્કા થાય છે અને ભારે મુશ્કેલીમાં…
View More જસદણ સેવા સદનમાં સર્વર ડાઉન રહેતા અરજદારોને ધકકાભાવનગરના મહુવામાંથી 22 કરોડની કિંમતનો વ્હેલ માછલીની ‘ઊલ્ટી’નો જથ્થો મળ્યો
જેની કિંમત વિશ્વના બજારમાં કરોડો રૂૂપિયાની ગણાતી એવી સ્પર્મ વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) સાથે ભાવનગર જિલ્લાના મહુવા ખાતે રહેતા બે શખ્સો ઝડપાઇ જવા પામ્યા છે.…
View More ભાવનગરના મહુવામાંથી 22 કરોડની કિંમતનો વ્હેલ માછલીની ‘ઊલ્ટી’નો જથ્થો મળ્યોફાંસી ચડો કે સંન્યાસ છોડો, જલદી નિર્ણય કરો, પત્ર સાચો જ છે
ગિરનાર ભવનાથ મંદિરની ગાદીનો વિવાદ ચરમસીમાએ છતાં સાધુ-સંતોનું ભેદી મૌન પૈસા આપ્યાનો પત્ર સરકારી રેકર્ડમાંથી જ મળ્યાનો મહેશગીરીબાપુનો દાવો ગીરીશ કોટેચા કોઇ શંકરાચાર્ય છે? તેના…
View More ફાંસી ચડો કે સંન્યાસ છોડો, જલદી નિર્ણય કરો, પત્ર સાચો જ છે3.5ના બાકી વીજબિલ પેટે 2.34 કરોડ બિલ ભરતી ગોંડલ પાલિકા
ગોંડલ નગર પાલિકાએ 15માં નાણા પંચ પાસ થતા સૌ પ્રથમ પીજીવીસીએલનું 2, 34, 99, 960/- રૂૂપિયા નું વીજ બીલ ભર્યું છે. પીજીવીસીએલ ને આશરે સાડા…
View More 3.5ના બાકી વીજબિલ પેટે 2.34 કરોડ બિલ ભરતી ગોંડલ પાલિકારાજ્ય સરકાર ખુદ જાહેર હરરાજીમાં ભાગ લઈ ખેડૂતોની મહામૂલી ઉપજનું વળતર ચૂકવે
અત્યારે સમગ્ર સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં મગફળીની વિપુલ પ્રમાણમાં આવક થાતી હોય તેવા સમયે રાજય સરકારે ટેકાના ભાવે માર્કેટિંગ યાર્ડ માથી મગફળીની ખરીદી કરવી જોઇએ તોજ…
View More રાજ્ય સરકાર ખુદ જાહેર હરરાજીમાં ભાગ લઈ ખેડૂતોની મહામૂલી ઉપજનું વળતર ચૂકવેમોરબી-અમદાવાદ-મહેસાણામાં ITનું મેગા ઓપરેશન
35 સ્થળે 150થી વધુ અધિકારીઓનો કાફલો ત્રાટકયો, રાધે-ટ્રોગન- ધરતી ગ્રૂપ, ચાવડા ઇન્ફ્રાસ્ટ્રકચર, સોહમ કોલ અને તિર્થક પેપર મિલ સહિતના ભાગીદારોને ત્યાં તપાસ ગુજરાતમાં ઉતર ગુજરાત,…
View More મોરબી-અમદાવાદ-મહેસાણામાં ITનું મેગા ઓપરેશનસેલવાસના દુધનીમાં ગમખ્વાર અક્સમાત: પથ્થરો સાથે ભટકાતાં કાર ફંગોળાઈ, 4નાં મોત
રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. સેલવાસના દુધની ગામ મેઘા મેઢાની હદમાં ગમખ્વાર…
View More સેલવાસના દુધનીમાં ગમખ્વાર અક્સમાત: પથ્થરો સાથે ભટકાતાં કાર ફંગોળાઈ, 4નાં મોત