બિલ્ડરોએ બાંધકામ સાઇટો બંધ રાખી કલેકટરને આપેલું આવેદનપત્ર, હજારો કોન્ટ્રાકટરો-કડિયા કારીગરો પણ જોડાયા સૂચિત જંત્રી દરો નકકી કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિ માટે કયો આધાર લેવાયો ?…
View More જંત્રીની જફા સામે સરકારને રેલો આવે તેવી બિલ્ડરોની રેલીgujarat
30 દી’માં પ્લાન-કમ્પ્લીશન મળી જાય તેવો સિંગલ સર્ક્યુલર બહાર પાડો
અગ્નિકાંડ પછી 10થી 12 પરિપત્રો બહાર પાડ્યા તે રદ કરવા છઇઅની મુખ્યમંત્રી સમક્ષ પોકાર નોટિંગ માટે ગયેલી ફાઈલ કોઈ અધિકારી દબાવી રાખે નહીં તે માટે…
View More 30 દી’માં પ્લાન-કમ્પ્લીશન મળી જાય તેવો સિંગલ સર્ક્યુલર બહાર પાડોપુરવઠા વિભાગ દ્વારા દાળ-ચણાના જથ્થામાં 50% કાપથી ગ્રાહકો હેરાન
સસ્તા અનાજના દુકાનદારો દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીને રજૂઆત રાજકોટ શહેરા અને જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી પુરવઠા વિભાગ દ્વારા દાળ અને ચણાના જથ્થામાં 50% કાપ મુકવામાં…
View More પુરવઠા વિભાગ દ્વારા દાળ-ચણાના જથ્થામાં 50% કાપથી ગ્રાહકો હેરાનવકફ બોર્ડના CEO વતી રૂા. બે કરોડની લાંચ માગી, ડે. કલેક્ટર સહિત પાંચ સામે ગુનો
વકફ બોર્ડના તત્કાલીન CEO એમ. એચ. ખુમાર વતી તેમના મળતિયાએ રૂૂ. 2 કરોડથી વધુની લાંચ માગવાનો કિસ્સો બહાર આવતા એસીબીએ રાજપીપળાના નાયબ કલેક્ટર વિજય ચૌહાણ…
View More વકફ બોર્ડના CEO વતી રૂા. બે કરોડની લાંચ માગી, ડે. કલેક્ટર સહિત પાંચ સામે ગુનોભાજપ સંગઠનની ચૂંટણી પ્રક્રિયા અચાનક સ્થગિત
વોર્ડ અને તાલુકા પ્રમુખપદ માટે 40 વર્ષની વયમર્યાદાએ ભડકો કર્યો ? કારકિર્દી બનાવવી કે રાજકારણ કરવું ? રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ભાજપના મંડલ પ્રમુખોની પસંદગી…
View More ભાજપ સંગઠનની ચૂંટણી પ્રક્રિયા અચાનક સ્થગિતકલ્યાણપુર પંથકમાં થયેલી મોટી રકમની ઘરફોડ ચોરીનો આરોપી ઝડપાયો: મુદામાલ કબજે
ધોરાજીના ફરેણીની સીમમાંથી 3.43 લાખનો વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ,બૂટલેગર ફરાર
ધોરાજી તાલુકાના ફરેણી ગામની સીમમાંથી ગ્રામ્ય એલસીબીની ટીમ દરોડો પાડી રૂૂ.3,43,680ની કીમતની વિદેશી દારૂૂની બોટલો નંગ 588 બોટલ દારૂૂ ભરેલી કાર પકડી પાડી કુલ રૂૂ.7,43,680નો…
View More ધોરાજીના ફરેણીની સીમમાંથી 3.43 લાખનો વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ,બૂટલેગર ફરારગાંધીનગર નજીક અર્ટિગા કાર ટ્રક પાછળ ઘુસી જતાં બે યુવાનોનાં મોત
ગાંધીનગરના લીંબડીયા પાસે મધરાત્રે એક ગમખ્વાર અકસ્માતમાં બે આશાસ્પદ યુવકો મોતને ભેટયા હતા. રાજસ્થાનમાં લગ્ન પ્રસંગમાં જઇને પરત અમદાવાદ આવતા હતા ત્યારે બંનેને લીંબડીયા પાસે…
View More ગાંધીનગર નજીક અર્ટિગા કાર ટ્રક પાછળ ઘુસી જતાં બે યુવાનોનાં મોતબાબરામાં એમ્બ્યુલન્સ અડફેટે બાઈક સવાર દંપતી ખંડિત: પતિનું મોત
બાબરા તાલુકાના કરીયાણા ગામે રહેતું દંપતી બાબરા ગામે દવા લેવા માટે આવ્યું હતું અને દવા લઈને પરત ફરી રહ્યું હતું ત્યારે એમ્બ્યુલન્સના ચાલકે બાઈકને ઠોકરે…
View More બાબરામાં એમ્બ્યુલન્સ અડફેટે બાઈક સવાર દંપતી ખંડિત: પતિનું મોતલગ્નમાં લાડુના બદલે કાજુ કતરી બનાવતા રસોયાને લાફો મારી મોતને ઘાટ ઉતાર્યો!
બનાસકાંઠાના ધાનેરામાં એક રસોઈયાનું રહસ્યમયરીતે મોત થયું છે. લગ્ન પ્રસંગમાં લાડુના બદલે રસોઈયાએ કાજુ કતરી બનાવી નાખી હતી. જેના કારણે મીઠાઈનો ઓર્ડર આપનાર ભાવેશ મહેશ્વરી…
View More લગ્નમાં લાડુના બદલે કાજુ કતરી બનાવતા રસોયાને લાફો મારી મોતને ઘાટ ઉતાર્યો!