મંગળા આરતી, ધજા પૂજન, નગરયાત્રા, મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન ગોહિલવાડના સુપ્રસિદ્ધ તીર્થસ્થળ બગદાણા ખાતે આજે પોષ વદ ચોથ, ને શુક્રવારના રોજ પૂ બજરંગદાસ બાપાની…
View More બગદાણામાં બજરંગદાસબાપાના દર્શને દોઢ લાખ ભાવિકો ઊમટયાંgujarat
શનિવારથી સામાન્ય સભામાં નવા નિયમો, રોજકામની નકલ જોવાની ફી પ્રતિ કલાક રૂા.100
રાજકોટ મહાનગરપાલિકાની ગત તા.18/07/2024ની સામાન્ય સભામાં મંજુર કરવામાં આવેલા ઠરાવો સુધારા-વધારા સાથે રાજય સરકાર દ્વારા ગેઝેટમાં પ્રસિધ્ધ કરી દેવામાં આવતા આગામી શનિવારે મળનાર જનરલ…
View More શનિવારથી સામાન્ય સભામાં નવા નિયમો, રોજકામની નકલ જોવાની ફી પ્રતિ કલાક રૂા.100ઢેબર રોડ પર ઉર્સમાં DJ વગાડતી રેલી નીકળતા ટ્રાફિકજામ, મંજૂરી લીધી ન હોવાથી બે સામે કાર્યવાહી
રાજકોટ શહેરમા ગઇકાલે સાંજે મુસ્લીમ પરીવારો દ્વારા ડીજે વગાડી ઉર્ષની ઉજવણીના ભાગરૂપે ઝુલુસ કાઢી દરગાહે પહોંચી નમાઝ અદા કરી હતી. ત્યારે આ ઝુલુસની રેલી માટે…
View More ઢેબર રોડ પર ઉર્સમાં DJ વગાડતી રેલી નીકળતા ટ્રાફિકજામ, મંજૂરી લીધી ન હોવાથી બે સામે કાર્યવાહીજેલમાં સસ્પેન્ડ TPO સાગઠિયાની ED દ્વારા બે દિવસથી પૂછપરછ
ઈડીના ડાયરેક્ટર પ્રમોદ કુમાર સહિતની ટીમે ગઈકાલે આખો દિવસ પૂછપરછ કર્યા બાદ આજે સવારથી પણ નિવેદન નોંધવાનું શરૂ ગેરલાભ લેનાર બિલ્ડરો સુધી રેલો પહોંચવાની શક્યતા,…
View More જેલમાં સસ્પેન્ડ TPO સાગઠિયાની ED દ્વારા બે દિવસથી પૂછપરછસૌરાષ્ટ્ર યુનિવર્સિટી નેશનલ હેન્ડબોલ ટૂર્નામેન્ટમાં પ્રથમ વખત ચેમ્પિયન બની
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈતિહાસમાં સૌપ્રથમવાર નેશનલ હેન્ડબોલ મેન ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમ ચેમ્પિયન બની છે.આ ટુર્નામેન્ટની કલોઝીંગ સેરેમની ક્રિકેટ ગ્રાઉન્ડ, સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે…
View More સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નેશનલ હેન્ડબોલ ટૂર્નામેન્ટમાં પ્રથમ વખત ચેમ્પિયન બનીરાજકોટમાં જન્માષ્ટમીનો લોકમેળો રદ થતા તંત્રને રૂા.બે કરોડનું નુકસાન
રાજકોટ ખાતે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે આયોજિત ધરોહર લોકમેળો આ વખતે વરસાદ અને રાઇડ્સ વિવાદ કારણે રદ કરવામાં આવ્યો હતો. તેમના કારણે તંત્રને કરોડોનું નુકસાન…
View More રાજકોટમાં જન્માષ્ટમીનો લોકમેળો રદ થતા તંત્રને રૂા.બે કરોડનું નુકસાનકોંગ્રેસ દ્વારા 10 જિલ્લાના મહિલા પ્રમુખોની નિમણૂક
રાજકોટ જિલ્લામાં દિપ્તીબેન સોલંકી રિપીટ, ભાવનગરમાં દર્શનાબેન, કચ્છમાં રાધાસિંહ ચૌધરીને જવાબદારી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ભાજપમાં જિલ્લા અને મહાનગર પ્રમુખોની નિમણુંકો અટકી છે. ત્યારે…
View More કોંગ્રેસ દ્વારા 10 જિલ્લાના મહિલા પ્રમુખોની નિમણૂકસૌરાષ્ટ્ર યુનિવર્સિટીની UG-PGના સેમેસ્ટર-1ના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 162 કેન્દ્રો પરથી બેચલર અને માસ્ટર ડિગ્રીના સેમેસ્ટર-1ના 69,234 વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂૂ થઈ છે, જેમાં 103 ઓબ્ઝર્વર ફરજ બજાવશે. બીએ સેમ. 1માં સૌથી…
View More સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની UG-PGના સેમેસ્ટર-1ના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂપાયલ ગોટી અને દિલીપ સંઘાણી વચ્ચે મુલાકાતથી નવી અટકળો
અમરેલીમાં લેટરકાંડમાં પાયલ ગોટીના સરઘસને લઈને ગુજરાતનું રાજકારણ પણ ગરમાયું છે. એક તરફ કોંગ્રેસના નેતાઓ દ્વારા આ મુદ્દે પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે આંદોલન કરવામાં…
View More પાયલ ગોટી અને દિલીપ સંઘાણી વચ્ચે મુલાકાતથી નવી અટકળોધારાસભ્ય વેકરિયા સામે બંગડી મનોરથ કાર્યક્રમ પહેલાં રાણપરિયાની અટકાયત
અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયાના ગામમાં સામાજિક કાર્યકર અરવિંદ રાણપરીયા દ્વારા બંગડી મનોરથ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, આ કાર્યક્રમ માટે તંત્રએ મંજૂરી ન…
View More ધારાસભ્ય વેકરિયા સામે બંગડી મનોરથ કાર્યક્રમ પહેલાં રાણપરિયાની અટકાયત