કાંગશિયાળીમાં રૂ.4.84 લાખની ચોરીમાં ચડ્ડી બનિયાન ગેંગનો સાગરીત ઝડપાયો

  રાજકોટ નજીક કાંગશીયાળી ગામની સીમમાં આવેલ નીરવાના બંગ્લોઝમાં બે મકાનમાં રૂૂ.484 લાખની ચોરીમાં કરનાર ચડ્ડીબનિયાન ધારી ગેંગના ફરાર શખ્સને શાપર (વેરાવળ) પોલીસે ધરપકડ કરી…

View More કાંગશિયાળીમાં રૂ.4.84 લાખની ચોરીમાં ચડ્ડી બનિયાન ગેંગનો સાગરીત ઝડપાયો

નોનવેજનો ધંધાર્થીને એમ.ડી.ડ્રગ્સ જામનગરના સપ્લાયરે આપ્યાનું ખુલ્યું

રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર કુવાડવા પાસેથી એસઓજીએ બાતમીના આધારે નોનવેજના ધંધાર્થીને 9.89 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી લીધો હતો. એસઓજીએ એમડી ડ્રગ્સ અને કાર અને રોકડ…

View More નોનવેજનો ધંધાર્થીને એમ.ડી.ડ્રગ્સ જામનગરના સપ્લાયરે આપ્યાનું ખુલ્યું

રૂપિયા ખોવાઈ જતા શ્રમિક પરિણીતાએ જાત જલાવી જીવ દીધો

શહેરમાં માલધારી ફાટક પાસે એટલાસ ઈન્ડસ્ટ્રીઝ એરિયામાં ઓઝારા ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતી પરણીતાના રૂા. પાંચ હજાર ખોવાઈ ગયા હતાં. રૂપિયા ખોવાઈ જતાં શ્રમિક પરણીતાએ જાત જલાવી…

View More રૂપિયા ખોવાઈ જતા શ્રમિક પરિણીતાએ જાત જલાવી જીવ દીધો

રાજકોટ સિવિલમાં 1 વર્ષમાં 10 લાખથી વધુ વિક્રમજનક ઓ.પી.ડી.

  1600 બેડની હોસ્પિટલમાં 50 હજારથી વધુ સર્જરી, 1.22 લાખ લોકોને ઈન્ડોર સારવાર, 769 ડોક્ટરો, 1500નો સહાયક સ્ટાફ સગર્ભા, જન્મજાત બાળકથી લઈ વયોવૃદ્ધ તમામ જરૂૂરિયાતમંદ…

View More રાજકોટ સિવિલમાં 1 વર્ષમાં 10 લાખથી વધુ વિક્રમજનક ઓ.પી.ડી.

સ્મૃતિમંદિરના દ્વિતીય પાટોત્સવમાં ગુરુહરિ પ્રસન્નતા વૈદિક મહાયાગ યોજાયો

  સંસ્કૃત બ્રાહ્મણો દ્વારા 85 યજ્ઞકુંડોમાં 680 યજમાનોની 1 લાખથી વધુ આહુતિઓ અર્પણ કરી ભારત તથા વિશ્ર્વ શાંતિ માટે પ્રાર્થના કરી   વિશ્વવંદનીય પ્રમુખસ્વામી મહારાજ…

View More સ્મૃતિમંદિરના દ્વિતીય પાટોત્સવમાં ગુરુહરિ પ્રસન્નતા વૈદિક મહાયાગ યોજાયો

રણછોડદાસ મહારાજ સ્થાપિત ચિકિત્સાલયના નિર્દેશકને પદ્મશ્રી એવોર્ડથી કરાયા સન્માનિત

ચિત્રકુટમાં આવેલ એશીયાની સૌથી મોટી હોસ્પિટલના ટ્રસ્ટી ડો. બી.કે. જૈનને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ સન્માનિત કરાયા કરાયા છે. અંધત્વ નિર્મૂળન ક્ષેત્રે 50 વર્ષોની અવિરત…

View More રણછોડદાસ મહારાજ સ્થાપિત ચિકિત્સાલયના નિર્દેશકને પદ્મશ્રી એવોર્ડથી કરાયા સન્માનિત

ખંભાત બાદ ધોળકામાંથી 50 કરોડનું ટ્રામાડોલ ઝડપાયું

107 કરોડના ડ્રગ્સ મામલે બે કેમિકલ એન્જિનિયર સહિત 6 શખ્સોની રિમાન્ડ ઉપર પૂછપરછમાં થયો ખુલાસો કેમિકલ ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવવા વપરાતું રો-મટિરિયલ ધોળકાના ગોડાઉનમાં છુપાવ્યું હતું…

View More ખંભાત બાદ ધોળકામાંથી 50 કરોડનું ટ્રામાડોલ ઝડપાયું

કોના બાપની દિવાળી, કોર્પોરેશને રૂા. 1.79 કરોડના ખર્ચે છપાવ્યા કેલેન્ડર

  રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોર્પોરેશનના અધિકારીઓના મોબાઈલ નંબર અને વિભાગીય સહિતની માહિતી સાથે દર વર્ષે ડાયરીઓ છપાવવામાં આવે છે પરંતુ આ વખતે સુરાતન ચડ્યું હોય…

View More કોના બાપની દિવાળી, કોર્પોરેશને રૂા. 1.79 કરોડના ખર્ચે છપાવ્યા કેલેન્ડર

પીઝા ક્ધટ્રીમાંથી વાસી ગાર્લિક બ્રેડના જથ્થાનો નાશ

ફૂડ વિભાગે ખાદ્યચીજના 14 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ હાથ ધરી લાઇસન્સ અંગે નોટિસ ફટકારી મનપાના ફૂડ વિભાગ દ્વારા આજે યુનિવર્સિટી રોડ ઉપર પીઝા કંટ્રીમાં તપાસ હાથ…

View More પીઝા ક્ધટ્રીમાંથી વાસી ગાર્લિક બ્રેડના જથ્થાનો નાશ

પ્રેમલગ્ન બાદ પત્ની સૂતો મૂકી ભાગી જતાં પતિએ ઝેરી દવા પીધી

  મેંદરડા પંથકમાં રહેતા યુવકને પ્રેમ લગ્નબાદ પત્ની સુતો મુકીને ભાગી જતાં રાજકોટ રહેતા ભાઈએ યુવકને આશ્ર્વાસન આપવા માટે રાજકોટ બોલાવ્યો હતો. મેંદરડાથી રાજકોટ આવતો…

View More પ્રેમલગ્ન બાદ પત્ની સૂતો મૂકી ભાગી જતાં પતિએ ઝેરી દવા પીધી