જામનગરના બેડીનાકા પાસે આવેલી કડીયા સમાજની જગ્યા સ્થિત દુકાન અંગે સમાજના પ્રમુખ સહિતના હોદ્દેદારો દ્વારા ગેરબંધારણીય પ્રવૃત્તિ કરવામાં આવતી હોવાની રજૂઆત એક આસામીએ ચેરિટી…
View More બેડીગેઇટ વિસ્તારની કડિયા સમાજની દુકાનો અંગે સામસામી ફરિયાદgujarat
ત્રણ મકાનમાં લાખોની ચોરી કરનાર તસ્કર ઝડપાયો, એક ફરાર
ઉતરપ્રદેશના શખ્સ પાસેથી ચોરાઉ મુદ્ામાલ રિકવર કરતી એલસીબી: સીસીટીવીએ ચોરીનો ભેદ ઉકેલ્યો જામનગર શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં ત્રણ મકાનોમાં થયેલી લાખો રૂૂપિયાની માલમત્તા ની ચોરીનો…
View More ત્રણ મકાનમાં લાખોની ચોરી કરનાર તસ્કર ઝડપાયો, એક ફરારભૂગર્ભ ગટરના ચાલતા કામમાં હિટાચી ચાલકે બે મહિલાને ચગદી: એકનું મોત
અન્યના બે પગ કપાયા, લોકોના ટોળાં એકઠા થતાં ચાલક સહિતના ફરાર, નેતા-પોલીસ દોડી આવ્યા જામનગરમાં ઢીંચડા રોડ પર ભૂગર્ભ ગટરના ચાલી રહેલા કામકાજ દરમિયાન સાંજના…
View More ભૂગર્ભ ગટરના ચાલતા કામમાં હિટાચી ચાલકે બે મહિલાને ચગદી: એકનું મોતવિદ્યા સનલાઈટ ગ્રૂપને ત્યાંથી 700 કરોડના બેનામી વ્યવહારો મળ્યા
અમદાવાદ, નડિયાદ અને આણંદમાં સર્ચ ઓપરેશનમાં 6 કરોડના દાગીના અને રૂા.1.5 કરોડની રોકડ કબજે બિલ વિનાનો 200 કરોડનો વેપારનો પર્દાફાશ, 16 બેંક લોકરો સીલ કરાયા…
View More વિદ્યા સનલાઈટ ગ્રૂપને ત્યાંથી 700 કરોડના બેનામી વ્યવહારો મળ્યાસાવરકુંડલાના મોટા જિંજુડા ગામે મધમાખીનો વૃદ્ધ ઉપર હુમલો
સાવરકુંડલા તાલુકાના મોટા જિંજુડા ગામમાં એક વૃદ્ધ પોતાના ખેતરે ચણા માં પાણી વાળવા હતા તે દરમિયાન અસાનાક 300જેટલી મોટી ઝેરી મધમાખી એ કલ્યાણભાઈ મનજીભાઈ…
View More સાવરકુંડલાના મોટા જિંજુડા ગામે મધમાખીનો વૃદ્ધ ઉપર હુમલોભાવનગરના ઘાંઘળી ગામે સ્પોન્જ આયર્નનો ખોટો લેબ રિપોર્ટ તૈયાર કરી કંપની સાથે ઠગાઇ
કર્મચારી સામે વિશ્ર્વાસઘાત-છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ ભાવનગર જિલ્લાના ઘાંઘળી ગામમાં આવેલ કે.બી.ઇસ્પાત કંપનીમાં કામ કરતા મેનેજર અને લેબ ઇન્ચાર્જે તેના મળતિયા અને કર્ણાટકની કંપની સાથે સાંઠગાંઠ…
View More ભાવનગરના ઘાંઘળી ગામે સ્પોન્જ આયર્નનો ખોટો લેબ રિપોર્ટ તૈયાર કરી કંપની સાથે ઠગાઇહળવદમાં ઝૂંપડાંના ડિમોલિશન સમયે શ્રમિક પરિવારો બુલડોઝર નીચે સૂઇ ગયા
હળવદ શહેરમાં સામતસર તળાવમાં આશરે 100 વધુ કાચા ઝુંપડાઓમાં શ્રમિક પરિવારો વચ્ચે છે અને આ વર્ષોથી શ્રમિક પરિવારો જીરુના કાંધાના વ્યવસાય સાથે જોડાયેલા છે આમ…
View More હળવદમાં ઝૂંપડાંના ડિમોલિશન સમયે શ્રમિક પરિવારો બુલડોઝર નીચે સૂઇ ગયાહળવદમાં ખાતર કૌભાંડ કરનારાઓને પોલીસનું રક્ષણ? ધરપકડ કેમ નહીં
હળવદ શહેરમાં મોરબી ચોકડી પાસે અક્ષર એગ્રી એન્જિનિયરિંગ વર્કસ નામના ગોડાઉનમાં સબસીડીવાળું પુરિયા ખાતરની બેગ બદલાવી કારખાનામાં વેચાણ કરવાનું કૌભાંડ ઝડપાયું હતું અને કૌભાંડ બાબતે…
View More હળવદમાં ખાતર કૌભાંડ કરનારાઓને પોલીસનું રક્ષણ? ધરપકડ કેમ નહીંભાવનગરના ભૂતેશ્વરમાં દંપતી ઉપર પાડોશી પરિવારનો હુમલો
ભાવનગર નજીક આવેલ ભૂતેશ્વર ગામમાં દંપતી ઉપર તેના કુટુંબીઓએ લાકડી, ધારીયુ સહિતના હથિયાર વડે હુમલો કરતા દંપતી સહિત ત્રણ વ્યક્તિને ઇજા પહોંચી હતી, આ…
View More ભાવનગરના ભૂતેશ્વરમાં દંપતી ઉપર પાડોશી પરિવારનો હુમલોભાવનગરના કતપર લાઇટ હાઉસ, મણાર અને ખરેડમાં જુગાર રમતા 13 ઝડપાયા
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કતપર, ખરેડ અને અલંગ તાબેના મણાર ગામમાં પોલીસે દરોડો પાડી જુગાર રમતા 13 શખ્સને રૂૂ.32 હજાર રોકડા સાથે ઝડપી લઇ…
View More ભાવનગરના કતપર લાઇટ હાઉસ, મણાર અને ખરેડમાં જુગાર રમતા 13 ઝડપાયા