યુવતીના અગાઉ લગ્ન થઈને છૂટાછેડા થઈ ગયા હોવા છતાં હકીકત છુપાવી યુવતીના પિતાએ છેતરપિંડી કરી બીજા લગ્ન કરાવ્યાની પોલીસ ફરિયાદ વેપારી યુવાને પોતાની પત્નીના અગાઉ…
View More સીદસરમાં તાલાળા ગીરના વેપારી યુવાન સાથે લગ્નના નામે છેતરપિંડીgujarat
વાવ વિધાનસભાની આવતીકાલે પેટાચૂંટણી
ગુજરાતમાં રાજકારણના હાઇવોલ્ટેજ ડ્રામા જેવી ધારાસભાની વાવ બેઠકની આવતીકાલ તા.13ના રોજ પેટા ચૂંટણી યોજાનાર છે. તે પૂર્વે વહિવટીતંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. આજે…
View More વાવ વિધાનસભાની આવતીકાલે પેટાચૂંટણીપરિક્રમામાં પહેલી ઘોડીએ બે લાખથી વધુ ભાવિકો પહોંચ્યા
પ્રદક્ષિણા વહેલી શરૂ થતાં હજારો શ્રદ્ધાળુઓ પરિક્રમા પૂર્ણ કરવા તરફ : જંગલમાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ સંતો-મહંતોએ ધૂણીઓ ધખાવી, અલખનિરંજનના નાદથી ભાવિકો તરબોળ;…
View More પરિક્રમામાં પહેલી ઘોડીએ બે લાખથી વધુ ભાવિકો પહોંચ્યાતીર્થફળી જમાતમાં કંકાસ અંધશ્રદ્ધા ફેલાવવાનો પ્રયાસ, ફરિયાદ નોંધાઈ
ત્રણ વ્યક્તિ સામે આક્ષેપ કરી આવેદન પાઠવ્યું જામનગર શહેરમાં આવેલી તીર્થફળી જમાતમાં આંતરિક કંકાસ વધી રહ્યો છે. જમાતના ત્રણ સભ્યો સરફરાજ રઉફભાઈ રાંગણા, સાહનવાજ સરફરાજ…
View More તીર્થફળી જમાતમાં કંકાસ અંધશ્રદ્ધા ફેલાવવાનો પ્રયાસ, ફરિયાદ નોંધાઈથાનગઢ ટ્રિપલ મર્ડરના મુખ્ય બે આરોપીને ઝડપી જાહેરમાં સરભરા
પત્નીના પ્રેમી અને માતા-પિતાની હત્યા કરતા પોલીસની કાર્યવાહી થાનગઢ નજીકનાં સારસાણા ની સીમમાં પ્રેમ પ્રકરણમાં ગત બુધવારનાં રોજ ત્રણ શખ્સો અને તેના સાગરીતો એ મળી…
View More થાનગઢ ટ્રિપલ મર્ડરના મુખ્ય બે આરોપીને ઝડપી જાહેરમાં સરભરાભૂલી પડેલી તેલંગણાની મહિલાનું પરિવાર સાથે કરાવ્યું મિલન
181 અભયમ ટીમની સરાહનીય કામગીરી એક જાગૃત નાગરિક દ્વારા રાત્રી દરમિયાન 181 અભયમ હેલ્પલાઇન પર ફોન કરી જણાવવામાં આવ્યું હતું કે કોઈ અન્ય રાજ્યના મહિલા…
View More ભૂલી પડેલી તેલંગણાની મહિલાનું પરિવાર સાથે કરાવ્યું મિલનમહાપાલિકામાં આગામી ટર્મમાં માહિલા મેયરનું રાજ
જામનગર મહાનગરપાલિકાનું મેયરના હોદ્દા માટે રોટેશન જાહેર થયું ગુજરાત રાજ્યની આઠ મહાનગરપાલિકાઓમાં મેયરના હોદ્દા માટે રોટેશન જહેર થયું છે. જેમાં જામનગર મહાનગર પાલિકામાં આગામી ટર્મમાં…
View More મહાપાલિકામાં આગામી ટર્મમાં માહિલા મેયરનું રાજકાલાવડ પંથકમાં શિયાળુ પાક વાવેતર ટાણે જ ખાતરની અછત!
કૃષિમંત્રી રાઘવજી પટેલ એન પૂર્વ કૃષિમંત્રી ફળદુના વિસ્તારમાં જ ભારે હેરાનગતિના ખેડૂતોના સૂત્રોચ્ચાર જામનગર જિલ્લા સહિત જામનગર ગ્રામ્ય , કાલાવડ તાલુકા સહિત ના ખેડૂતો એ…
View More કાલાવડ પંથકમાં શિયાળુ પાક વાવેતર ટાણે જ ખાતરની અછત!શહેરભરમાં દેવદિવાળીની ઉત્સાહભેર ધામધૂમથી ઉજવણી
શહેરભરમાં દેવદિવાળીની ઉત્સાહભેર ધામધૂમથી ઉજવણી દેવ દિવાળીનું પર્વ આજે જામનગરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યું છે. આ પર્વ દરમિયાન તુલસી વિવાહની વિધિ કરવામાં આવતી હોવાથી શેરડીનું…
View More શહેરભરમાં દેવદિવાળીની ઉત્સાહભેર ધામધૂમથી ઉજવણીગોંડલ બન્યું ગોકુળનગરી, આજે ધામધૂમથી ઠાકોરજી વિવાહનો અલૌકિક અવસર
અમારા પરિવારનો નહીં પણ સમગ્ર ગોંડલની જનતાનો રૂડો અવસર: જ્યોતિરાદિત્યસિંહ જાડેજા: ગુજરાતના મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ ઠાકોરજીની જાનમાં જોડાશે ગોંડલ ખાતે ધારાસભ્ય ગીતાબા તથા પૂર્વ ધારાસભ્ય…
View More ગોંડલ બન્યું ગોકુળનગરી, આજે ધામધૂમથી ઠાકોરજી વિવાહનો અલૌકિક અવસર