ના.મામલતદારની પ્રવરતા યાદી, જિલ્લાના ફેરબદલી સહિતના પ્રશ્ર્નોનું નિરાકરણ નહીં આવતા આક્રોશ: કાળી પટ્ટી, માસ સીએલની ચિમકી સરકારના વિવિધ વિભાગના કર્મચારીઓ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યા…
View More પડતર પ્રશ્ર્નો અંગે મહેસુલ કર્મીઓનું સરકારને 10 દિ’નું અલ્ટીમેટમgujarat
સાધુ સમાજના સમાધી સ્થાનમાં બે કૂતરાને સમાધિ અપાતા ભારે રોષ
રૈયા ગામમાં આવેલ સમાધીસ્થાનનો ઘરની પેઢી જેમ વહીવટ, ટ્રસ્ટી મંડળ રદ કરવા મ્યુ. કમિ., મેયરને આવેદન પાઠવતો સમસ્ત સાધુ અને રાવળદેવ સમાજ સમસ્ત સાધુ સમાજ…
View More સાધુ સમાજના સમાધી સ્થાનમાં બે કૂતરાને સમાધિ અપાતા ભારે રોષતેરા તુજકો અર્પણ; ક્રાઈમ બ્રાંચે ખોવાયેલ-ગુમ થયેલ રૂ.19.55 લાખના 104 મોબાઇલ શોધી કાઢ્યા
શહેર પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અરજદારના ખોવાયેલ ગુમ થયેલ મોબાઇલ ફોન તેમનો મુદ્દામાલ સમયસર પરત મળી જાય તે માટે કાર્યવાહી કરવા…
View More તેરા તુજકો અર્પણ; ક્રાઈમ બ્રાંચે ખોવાયેલ-ગુમ થયેલ રૂ.19.55 લાખના 104 મોબાઇલ શોધી કાઢ્યારેલનગરના કુખ્યાત શખ્સના મકાન, ઓફિસ અને તબેલા ઉપર બુલડોઝરો પહોંચ્યા
રાજકોટમા અસામાજીક તત્વો અને ગુનેગારો સામે પોલીસે કાર્યવાહી કરી રહી છે આવા કુખ્યાત અને લીસ્ટેડ ગુનેગારોનાં ગેરકાયદેસર બાંધકામ પર પોલીસ બુલડોઝર ફેરવી રહી છે…
View More રેલનગરના કુખ્યાત શખ્સના મકાન, ઓફિસ અને તબેલા ઉપર બુલડોઝરો પહોંચ્યામેટોડા જીઆઈડીસી પાસે સરાજાહેર બે પિતરાઈ ભાઇની હત્યાનો પ્રયાસ, ત્રણ શખ્સો ઝડપાયા
રાજકોટ નજીક મેટોડા જીઆઈડીસીની ખાનગી કંપનીમાં કાર ડ્રાઇવર તરીકે નોકરી કરતા કાલાવડ તાલુકાના શિશાંગ ગામે રહેતાં યુવાન અને તેના પિતરાઈ ભાઈ ઉપર તેના ગામના જ…
View More મેટોડા જીઆઈડીસી પાસે સરાજાહેર બે પિતરાઈ ભાઇની હત્યાનો પ્રયાસ, ત્રણ શખ્સો ઝડપાયાઅસામાજિક તત્વોએ દબાવેલી કરોડોની જમીન ખુલ્લી કરાવાઇ
શાપર (વેરાવળ) માં પોલીસનું બુલડોઝર ફર્યુ, 15 ગુનેગારોનુ સામ્રાજય ધ્વસ્ત અમુકે ઝૂંપડા તો અમુકે પાકા બંગલા ખડકી દીધા’તા રાજકોટ જીલ્લામાં અસામાજીક તત્વો અને ગુનેગારો સામે…
View More અસામાજિક તત્વોએ દબાવેલી કરોડોની જમીન ખુલ્લી કરાવાઇઘંટેશ્ર્વરમાંથી લાપતા થયેલી સગીરા અને પ્રેમી જામનગર રોડ પર હોટેલ પર જમવા આવ્યાને પકડાયા
રાજકોટ શહેરનાં જામનગર રોડ પર આવેલા ઘંટેશ્ર્વર રપ વારીયા કવાર્ટરમા રહેતી શ્રમીક પરીવારની સગીરાને તેનાજ વિસ્તારમા રહેતો યુવાન ભગાડી ગયો હોવાની ફરીયાદ ગાંધીગ્રામ પોલીસ મથકમા…
View More ઘંટેશ્ર્વરમાંથી લાપતા થયેલી સગીરા અને પ્રેમી જામનગર રોડ પર હોટેલ પર જમવા આવ્યાને પકડાયાકોટડાસાંગાણીમાં પિતાએ કામ બાબતે ઠપકો આપતા પુત્રીએ વખ ઘોળ્યું
મા ખેત મજૂરી અર્થે આવેલા સમીક પરિવારની સગીરાને પિતાએ કામ બાબતે ઠપકો આપ્યો હતો પિતાના ઠપકા થી માઠું લાગી આવતા પુત્રી એ ઝેરી દવા પી…
View More કોટડાસાંગાણીમાં પિતાએ કામ બાબતે ઠપકો આપતા પુત્રીએ વખ ઘોળ્યુંરાજકોટના 13 સહિત 182 પીએસઆઈની બદલી
અગાઉ રાજકોટ ગ્રામ્યમાં ફરજ બજાવી ચૂકેલા ગીર સોમનાથના PSI એ.બી. જાડેજા ફરી રાજકોટ ગ્રામ્યમાં રાજકોટ શહેર એસ.ઓ.જી. PSI માજીરાણા સહિત નવની બદલી : રાજકોટમાં નવ…
View More રાજકોટના 13 સહિત 182 પીએસઆઈની બદલીમહારાષ્ટ્રની ચૂંટણીમાં ભાજપે છેતરપિંડી કરી: ખડગે
ઇવીએમમાં શાસક પક્ષને ફાયદો થાય એવી તરકીબો ઘડયાનો આરોપ, હરિયાણામાં પણ મતદાર યાદીમાં ગરબડ સંસદમાં લોકોના મુદ્દા પર ચર્ચા કરવાના બદલે ધ્રુવીકરણનો એજન્ડા, મોદી આખા…
View More મહારાષ્ટ્રની ચૂંટણીમાં ભાજપે છેતરપિંડી કરી: ખડગે