વોર્ડ નં. 3માં સાધુવાસ્વાણી કુંજરોડ પર આવેલ મનપાના વિશાળ પ્લોટ ઉપર શહેરની પ્રથમ આધુનિક શાકમાર્કેેટ અને ફૂડઝોન બનશે શહેરનો વ્યાપ વધતાની સાથે ઈસ્ટઝોન અને વેસ્ટઝોનમાં…
View More રેલનગરમાં બનશે 4.45 કરોડના ખર્ચે શાકમાર્કેટ, ફૂડઝોનgujarat
SC, SEBC વિદ્યાર્થીઓને અપાતા છત્રપતિ શાહુજી મહારાજ ઇનામની રકમમાં વધારો
રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં અનુસૂચિત જાતિ (SC) અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC)ના…
View More SC, SEBC વિદ્યાર્થીઓને અપાતા છત્રપતિ શાહુજી મહારાજ ઇનામની રકમમાં વધારોસ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે યુપીના ઉપમુખ્યમંત્રી કેશવપ્રસાદ
ઉત્તર પ્રદેશના ઉપ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યએ પોતાના જન્મદિવસે પત્ની અને મંત્રીમંડળના સહયોગીઓની સાથે નર્મદા જિલ્લામાં આવેલી વિશ્વની સૌથી વિરાટકાય પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી એકતાનગરની…
View More સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે યુપીના ઉપમુખ્યમંત્રી કેશવપ્રસાદઘરે સોલાર લગાવનારા 2.91 લાખ ગ્રાહકોને 65.58 કરોડ ચૂકવાશે
આખા વર્ષની બીલ જમા રકમ ચૂકતે કરાશે; આ વર્ષ સોલાર ગ્રાહકોમાં 60.97 ટકાનો વધારો સોલાર યુગમાં હવે દરેક ગ્રાહક વીજળી ઉત્પદ કરીને આર્થિક પગભર પણ…
View More ઘરે સોલાર લગાવનારા 2.91 લાખ ગ્રાહકોને 65.58 કરોડ ચૂકવાશેકચ્છ બોર્ડર નજીક પાકિસ્તાની ડ્રોન તોડી પડાયું
ભારતની એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ થતાં ડ્રોન તૂટી પડ્યા બાદ હાઈટેન્શન લાઈનમાં અથડાયું કચ્છમાં ભારત-પાકિસ્તાન સરહદ નજીક પાકિસ્તાની ડ્રોન હાઈટેન્સન લાઈન સાથે અથડાતાં ભારે વિસ્ફોટ…
View More કચ્છ બોર્ડર નજીક પાકિસ્તાની ડ્રોન તોડી પડાયુંશેરબજારમાં નફાની લાલચે રૂા.11.47 લાખની છેતરપિંડી મામલે જામનગરના શખ્સની ધરપડક
રાજકોટ સાઈબર ક્રાઈમમાં આઠ માસ પૂર્વે નોંધાયેલી ફરિયાદમાં આરોપી ઝડપાયો શહેરના અંબિકા ટાઉનશિપ મેઇન રોડ પરના કૃપાની એપાર્ટમેન્ટમાં રહેતા દીપક જયંતીલાલ પરસાણિયા (ઉ.વ.42) સાથે થયેલી…
View More શેરબજારમાં નફાની લાલચે રૂા.11.47 લાખની છેતરપિંડી મામલે જામનગરના શખ્સની ધરપડકમાલવિયા ચોકમાં દુકાનદારને મિત્રોએ મશ્કરીમાં માર માર્યો
શહેરમાં વિરાણી ચોકમાં રહેતો યુવાન માલવીયા ચોકમાં પોતાની પાન ફાકીની દુકાને હતો ત્યારે મિત્રોએ મશ્કરીમાં માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો…
View More માલવિયા ચોકમાં દુકાનદારને મિત્રોએ મશ્કરીમાં માર માર્યોરાજકોટ જેલમાં કેદીએ દિવાલ કૂદી ભાગવાનો પ્રયાસ કરતા ઘવાયો
રાજકોટની સેન્ટ્રલ જેલમાં ગઈકાલે જામનગરના હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતા પાકા કામના કેદીએ દિવાલ કુદી ભાગવાનો પ્રયાસ કરતાં દોડધામ મચી ગઇ હતી. આ ઘટનામાં…
View More રાજકોટ જેલમાં કેદીએ દિવાલ કૂદી ભાગવાનો પ્રયાસ કરતા ઘવાયોશેરબજારમાં રોકાણનાં નામે સુરતના શખ્સે 1.5 કરોડનું ફૂલેકુ ફેરવ્યું
રાજકોટ શહેરના લોકો પાસે શેરબજારમાં રોકાણ કરાવી અને વધુ વળતરની લાલચ આપી રૂા.1 કરોડનું ફુલેકુ ફેરવ્યાની અરજી તાલુકા પોલીસ મથકમાં કરવામાં આવી છે. આ અરજીમાં…
View More શેરબજારમાં રોકાણનાં નામે સુરતના શખ્સે 1.5 કરોડનું ફૂલેકુ ફેરવ્યુંકચ્છ સરહદે શંકાસ્પદ વિસ્ફોટ: ડ્રોન હાઈ ટેન્શન લાઈન સાથે અથડાતા ધડાકો, સુરક્ષા એજન્સીઓ સતર્ક
કચ્છમાં ભારત-પાકિસ્તાન સરહદ પાસે:શંકાસ્પદ ઊડતી વસ્તુ હાઇ ટેન્શન પાવરલાઇન સાથે અથડાતાં ધડાકો, સવારે 6 વાગ્યા પહેલાં ખાવડા પાસે ધ્રોબાણા ગામની ઘટના ઓપરેશન સિંદુર બાદ…
View More કચ્છ સરહદે શંકાસ્પદ વિસ્ફોટ: ડ્રોન હાઈ ટેન્શન લાઈન સાથે અથડાતા ધડાકો, સુરક્ષા એજન્સીઓ સતર્ક