ગવાડી (Gavadi) અને ઉબાર (Ubar) સ્ટેશનો વચ્ચે આવેલા રેલવે પુલ નંબર 203 પર પાણીનું સ્તર ભયજનક સપાટી સુધી પહોંચી જવાના કારણે આ સેક્શનમાં રેલ વ્યવહાર…
View More પાણી સ્તર વધવાને કારણે પશ્ર્ચિમ રેલવેના રાજકોટ ડિવીઝનની કેટલીક ટ્રેનો રદ અને આંશિક રીતે રદgujarat
મોરબીના જેતપરમાં વીજલાઇન વળતરના વિરોધમાં ખેડૂતોના પ્રતિક ઉપવાસ આંદોલને જોર પકડયું
મોરબી નજીક જેતપર સ્થિત ’ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી’ ખાતે વીજલાઈન વળતરના નવા ઠરાવના વિરોધમાં ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. જેમાં આજે અદાણી કંપની અને સરકારની…
View More મોરબીના જેતપરમાં વીજલાઇન વળતરના વિરોધમાં ખેડૂતોના પ્રતિક ઉપવાસ આંદોલને જોર પકડયુંગીરગઢડા-ઉમેદપરા માર્ગે ખાડામાં મગર દેખાતા દહેશત
ગીરગઢડા-ઉમેદપરા માર્ગ પર વરસાદી પાણી ભરાયેલા ખાડામાં મગર દેખાતા સ્થાનિકો અને વાહનચાલકોમાં દહેશત ફેલાઈ હતી. માર્ગ પરથી પસાર થઈ રહેલા એક રાહદારીએ મગરના દૃશ્યો પોતાના…
View More ગીરગઢડા-ઉમેદપરા માર્ગે ખાડામાં મગર દેખાતા દહેશતભાવનગર પોલીસ બેડામાં ફેરફાર, 3 PI અને 4 PSIની આંતરિક બદલી
લીવ રિઝર્વમાં રહેલા અધિકારીઓને ફિલ્ડમાં મૂકાયા ભાવનગર જિલ્લા પોલીસ તંત્રમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવાના હેતુસર પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા જિલ્લાના પોલીસ…
View More ભાવનગર પોલીસ બેડામાં ફેરફાર, 3 PI અને 4 PSIની આંતરિક બદલીકાલાવડની રણુજા ચોકડી ખાતે તંત્રની લાલ આંખ, 19 દબાણો પર ફરશે બુલડોઝર
કાલાવડ પંથકમાં ટ્રાફિક અને વાહનવ્યવહાર માટે સૌથી વધુ નડતરરૂૂપ બનેલા રણુજા ચોકડી વિસ્તારમાં આખરે નગરપાલિકાના તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. લાંબા સમયથી રસ્તા પર…
View More કાલાવડની રણુજા ચોકડી ખાતે તંત્રની લાલ આંખ, 19 દબાણો પર ફરશે બુલડોઝરજિલ્લા જેલમાં પાકા કામના કેદીએ કાચના ટુકડા ખાધા
રાજકોટ જિલ્લા જેલમાં પાકાના કેદીએ કાચના ટુકડા ખાઇ આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે પોલીસે હોસ્પિટલે દોડી જઇ…
View More જિલ્લા જેલમાં પાકા કામના કેદીએ કાચના ટુકડા ખાધાસગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનારને 20 વર્ષની જેલ
ધોરાજી પંથકમાં પ્લાસ્ટીકના કારખાનામાં કામ કરતાં પરિવારની 15 વર્ષની પુત્રીને શ્રમિકે ધાક ધમકી આપી દુષ્કર્મ આચર્યુ હતું. દુષ્કર્મનો ભોગ બનનાર સગીરાને ગર્ભ રહી જતાં ઘટના…
View More સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનારને 20 વર્ષની જેલશાપરમાં પ્રેમલગ્ન કર્યા બાદ ધમકી મળતા પ્રેમી પંખીડાએ કર્યો આપઘાતનો પ્રયાસ
શાપરમાં પ્રેમલગ્ન કરનાર યુવતીને તેના પિતાએ ઝઘડો કરી ધમકી આપતાં યુવતીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પત્નીને સારવાર અર્થે લાવનાર પતિએ પણ ધમકીથી…
View More શાપરમાં પ્રેમલગ્ન કર્યા બાદ ધમકી મળતા પ્રેમી પંખીડાએ કર્યો આપઘાતનો પ્રયાસશહેર પોલીસ બેડામાં બદલીનો ઘાણવો, 3 વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવતા 49 પોલીસની બદલી
રાજકોટ જિલ્લા પોલીસ બેડામાં મોટા પાયે ફેરફાર બાદ શહેર પોલીસમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા આજે એક…
View More શહેર પોલીસ બેડામાં બદલીનો ઘાણવો, 3 વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવતા 49 પોલીસની બદલીમેળામાં લોકગીતો, સંગીત અને ડાયરા સહિતના સ્ટેજ પ્રોગ્રામની રમઝટ બોલશે
સૌરાષ્ટ્રની સંસ્કૃતિ અને લોકઉત્સવનું પ્રતિક સમાન રાજકોટના ઐતિહાસિક રેસકોર્સ મેદાન ખાતે યોજાનાર સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાની તૈયારીઓ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે શરૂૂ કરી દેવામાં આવી…
View More મેળામાં લોકગીતો, સંગીત અને ડાયરા સહિતના સ્ટેજ પ્રોગ્રામની રમઝટ બોલશે