સાવરકુંડલા તાલુકામાં છેલ્લા કેટલાક કલાકોથી પડેલા ધોધમાર વરસાદને પગલે અંદાજે બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ઉપરાંત ઉપરવાસમાં થયેલા સારા વરસાદના કારણે તાલુકાના અનેક વિસ્તારોમાં…
View More સા.કુંડલા તાલુકામાં મેઘરાજાની બેટિંગ, બે ઇંચ વરસાદથી શેત્રુંજી નદીમાં ઘોડાપૂરgujarat
રાજકોટ-અમદાવાદ હાઈવે, એકસપ્રેસ વે સહિત 1300 રસ્તા બંધ
મુંબઈ સાથેના રોડ અને રેલ વ્યવહારને અસર : હવાઈ માર્ગે પણ ભારે વિલંબ; અમદાવાદ આજુબાજુ ગ્રામ્ય વિસ્તારને ધમરોળતા રાજકોટ અને વિરમગામ સાથે વાહન વ્યવહાર ઠપ્પ…
View More રાજકોટ-અમદાવાદ હાઈવે, એકસપ્રેસ વે સહિત 1300 રસ્તા બંધરાજ્યમાં સિઝનનો 45.84% વરસાદ, સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 73.67%
ગુજરાત રાજ્યમાં ચાલુ ચોમાસાની સિઝન દરમિયાન સારો એવો વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે જળસંગ્રહની સ્થિતિમાં પણ સતત સુધારો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ…
View More રાજ્યમાં સિઝનનો 45.84% વરસાદ, સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 73.67%લાપાસરીના યુવાન સહિત વધુ બેના હૃદયરોગના હુમલાથી મૃત્યુ
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં યુવાન સહિત વધુ બેના હાર્ટએટેકથી મોત નીપજ્યા હતા. લાપાસરી ગામે રહેતા યુવાન અને મોરબી…
View More લાપાસરીના યુવાન સહિત વધુ બેના હૃદયરોગના હુમલાથી મૃત્યુબાવળા પાસે રાજકોટ-અમદાવાદ હાઇવે બંધ
અમદાવાદ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે બાવળામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું…
View More બાવળા પાસે રાજકોટ-અમદાવાદ હાઇવે બંધઅમદાવાદને સતત બીજા દિવસે ધમરોળતા મેઘરાજા
અમદાવાદ શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ રૌદ્ર સ્વરૂૂપ ધારણ કર્યું છે. અવિરત વરસાદથી અમદાવાર શહેર સ્થંભી ગયું હતું. રસ્તાઓ જાણે નદીઓ બની…
View More અમદાવાદને સતત બીજા દિવસે ધમરોળતા મેઘરાજાસિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાના કેસ જાહેર કરવામાં ‘ફેંકાફેંકી’
સમગ્ર ગુજરાતમાં જ્યારે જીવલેણ અને ગંભીર એવા ‘ચાંદીપુરા વાયરસ’ના કેસો સતત વધી રહ્યા છે અને રાજ્ય સરકાર પણ આ સ્થિતિને લઈને અત્યંત ગંભીર બની છે,…
View More સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાના કેસ જાહેર કરવામાં ‘ફેંકાફેંકી’જામકંડોરણામાં 8 ઇંચ વરસાદ: ડાયવર્ઝન ધોવાતા વાહનવ્યવહાર ઠપ્પ
જામકંડોરણા તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા સાર્વત્રિક ભારે વરસાદ નોંધાયો છે. સરકારી આંકડા મુજબ 24 કલાકમાં કુલ 198 મિલીમીટર (8 ઇંચ)…
View More જામકંડોરણામાં 8 ઇંચ વરસાદ: ડાયવર્ઝન ધોવાતા વાહનવ્યવહાર ઠપ્પરાજકોટમાં રાતથી બપોર સુધીમાં 3॥ ઇંચ વરસાદ, સિઝનનો 9 ઈંચ
રાજકોટ શહેરમાં અંતે ગઈકાલ રાતથી મેઘરાજાએ બીજા રાઉન્ડની શરૂઆત કરી હતી અને આજે બપોરે ત્રણ વાગ્યા સુધી છુટોછવાયો વરસાદ ચાલુ રહેતાં સૌથી વધુ વેસ્ટ ઝોનમાં…
View More રાજકોટમાં રાતથી બપોર સુધીમાં 3॥ ઇંચ વરસાદ, સિઝનનો 9 ઈંચસાગર સોસાયટીમાં આધેડનો ગૃહકલેશથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત
શહેરમાં ભગવતીપરા વિસ્તારમાં આવેલ સુખ સાગર સોસાયટીમાં રહેતા દિનેશભાઈ વશરામભાઈ સોલંકી નામના 51 વર્ષના આધેડ પોતાના ઘરે હતા ત્યારે પંખામાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત…
View More સાગર સોસાયટીમાં આધેડનો ગૃહકલેશથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત