\રાજકોટ શહેરના મવડી વિસ્તારના બાપા સીતારામ ચોક પાસે રોડની બિસ્માર સ્થિતિને લઈને આજે કોંગ્રેસ પક્ષ દ્વારા અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. રોડ પર પડેલા…
View More બાપા સીતારામ ચોકમાં રસ્તા પર પડેલા ખાડાની પૂજા કરી વિરોધgujarat
વડોદરામાં રથયાત્રા બંદોબસ્તમાં પોલીસ જવાનનું હાર્ટએટેકથી મોત
વડોદરામાં રથયાત્રામાં ફરજ બજાવતા એક પોલીસ જવાનનું મોત નીપજ્યુ હતું. આ જવાનનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે.રથયાત્રાના બંદોબસ્ત વખતે પોલીસ જવાનને…
View More વડોદરામાં રથયાત્રા બંદોબસ્તમાં પોલીસ જવાનનું હાર્ટએટેકથી મોતવોર્ડનં.11માં તોતીંગ સ્પીડબ્રેકર તણાયું!
ગુરુવારે પડેલા માત્ર બે ઇંચ વરસાદમાં સ્પીડબ્રેકર રોડની બાજુમાં ધકેલાઇ ગયું રાજકોટ શહેરમાં બે દિવસ પડેલા ભારે વરસાદના કારણે રસ્તાઓ ઉપર ભારે પાણી વહેવા લાગ્યા…
View More વોર્ડનં.11માં તોતીંગ સ્પીડબ્રેકર તણાયું!2029માં અમદાવાદમાં યોજાશે વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ
વિશ્ર્વભરના પોલીસ, ફાયર અને ડિઝાસ્ટર સર્વિસના હજારો કર્મચારીઓ 50થી વધુ રમતોમાં ભાગ લેશે, ગૃહમંત્રી અમિત શાહની જાહેરાત ગૃહમંત્રી અમિત શાહે મોટી જાહેરાત કરતા જણાવ્યું છે…
View More 2029માં અમદાવાદમાં યોજાશે વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સગાંધી સોસાયટીમાં મકાનમાં જુગાર રમતા 6 શખ્સો ઝબ્બે
15650ની રોકડ કબજે કરતી પોલીસ નાના મવા રોડ પર આવેલી ગાંધી સોસાયટીમાં મકાનમાં ચાલતી જુગાર કલબ ઉપર પોલીસે દરોડો પાડી પતાટીચતા 6 શખ્સોને રૂા.15650ની રોકડ…
View More ગાંધી સોસાયટીમાં મકાનમાં જુગાર રમતા 6 શખ્સો ઝબ્બેદ્વારકામાં વરસાદી માહોલના કારણે જગત મંદિર પર ધ્વજારોહણ અડધી કાઠીએ
યાત્રાધામ દ્વારકામાં વરસાદી માહોલના કારણે જગતમંદિર પર અડધી કાઠીએ ધ્વજારોહણ કરવામાં આવ્યુ હતું. યાત્રાધામ દવારકામાં વરસાદી માહોલના કારણે દ્વારકાધીશ જગત મદિરના શિખર પરના ધ્વજદંડ પર…
View More દ્વારકામાં વરસાદી માહોલના કારણે જગત મંદિર પર ધ્વજારોહણ અડધી કાઠીએશહેરના તમામ આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેતા નાયબ મ્યુનિ. કમિશનર
રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હસ્તક રાજકોટ શહેર ખાતે કુલ-31 શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે. રાજકોટ શહેરમાં આરોગ્યની તમામ સેવાઓ સુચારૂૂ રીતે ચલાવવા ઉપરાંત શહેરના…
View More શહેરના તમામ આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેતા નાયબ મ્યુનિ. કમિશનરચેક રિટર્ન કેસમાં બે-બે વર્ષની સજા અને 2.88 કરોડના દંડના હુકમને કાયમી રાખતી ઉપલી કોર્ટ
1.44 કરોડના ચેક પરત ફરવાના ગુનામાં ટ્રાયલ કોર્ટના હુકમ સામે આરોપીએ અપીલ દાખલ કરી’તી સૌરાષ્ટ્રના ચર્ચાસ્પદ રૂૂ 1.44 કરોડ ચેક રીર્ટન કેસમાં આરોપી નીખીલ પુજારાને…
View More ચેક રિટર્ન કેસમાં બે-બે વર્ષની સજા અને 2.88 કરોડના દંડના હુકમને કાયમી રાખતી ઉપલી કોર્ટભગવતીપરાનો શખ્સ રૂ.1.68 લાખના ગાંજા સાથે ઝડપાયો,સપ્લાયરની શોધખોળ
અગાઉ અનેક વખત પકડાયેલ પેડલર છૂટક ગાંજો વેચતો હોવાનું રટણ કરતા રીમાન્ડ ઉપર પૂછપરછ રાજકોટમાં રથયાત્રાના બંદોબસ્ત વચ્ચે એસઓજીની ટીમે ભગવતીપરા માંથી રૂૂ.1.68 લાખના 16…
View More ભગવતીપરાનો શખ્સ રૂ.1.68 લાખના ગાંજા સાથે ઝડપાયો,સપ્લાયરની શોધખોળલવ ગાર્ડનમાં બેસવા ગયેલા યુવાનનું 47 હજારની રોકડનું પર્સ ચોરનાર રિક્ષાચાલક ઝડપાયો
રેસકોર્સ લવ ગાર્ડનમાં બેસવા ગયેલા યુવાનનું 47 હજારની રોકડ ભરેલું પાકીટ કોઈ તસ્કર ચોરી જતા પ્ર. નગર પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઘટના મામલે…
View More લવ ગાર્ડનમાં બેસવા ગયેલા યુવાનનું 47 હજારની રોકડનું પર્સ ચોરનાર રિક્ષાચાલક ઝડપાયો