ગાઈડલાઈનમાં બાંધછોડ કરવાનો કલેકટરનો સ્પષ્ટ ઈન્કાર, ફોર્મ ભરવાની મુદત પણ નહીં લંબાવાય કડક નિયમોના કારણે રાઈડ્સ સંચાલકો પીછેહઠ કરવાના મુડમાં, તો સૌરાષ્ટ્રના તમામ લોકમેળાઓને થશે…
View More રાજકોટના લોકમેળા ઉપર ઘેરાતા અનિશ્ર્ચિતતાના વાદળોgujarat
કલા સંગાથે ત્રણ પેઢી સમાજને ચીંધે છે નવી રાહ
અમીબેન મણવર પોતાના સાસુ અને પુત્રવધૂ સાથે મળીને બનાવે છે એક થી એક ચડિયાતી હેન્ડમેડ કસ્ટમાઇઝ વસ્તુઓ દીકરાના લગ્ન વખતે ઘરની સજાવટ,ભેટની અને લગ્નની વસ્તુઓ…
View More કલા સંગાથે ત્રણ પેઢી સમાજને ચીંધે છે નવી રાહગાંધીનગર નજીક કેનાલમાં કાર ખાબકતાં 5 ડૂબ્યા, 3ના મૃતદેહ મળ્યા
ગાંધીનગરના નભોઇ ગામમાં એક મોટી દુર્ઘટના બની છે. નભોઇ ગામ પાસે નર્મદા કેનાલમાં કાર ખાબકતા કારમાં સવાર તમામ લોકો ડૂબ્યા હોવાથી આશંકા છે. આ…
View More ગાંધીનગર નજીક કેનાલમાં કાર ખાબકતાં 5 ડૂબ્યા, 3ના મૃતદેહ મળ્યાશહેરમાં બૂટલેગરો ઉપર PCBના દરોડા, 7.81 લાખના દારૂ સાથે ત્રણની ધરપકડ
કૈલાશ ઈન્ડસ્ટ્રીઝ, 150 ફૂટ રિંગ રોડ અને રામધણ આશ્રમ પાસે દરોડા રાજકોટમાં તહેવારો પૂર્વે બુલેગરો સક્રિય થતા આવા બુટલેગર ઉપર પીસીબીએ વોચ રાખી દરોડા પડ્યા…
View More શહેરમાં બૂટલેગરો ઉપર PCBના દરોડા, 7.81 લાખના દારૂ સાથે ત્રણની ધરપકડમવડીમાં મકાન, દીવાલ સહિત 14 બાંધકામોનું ડિમોલિશન
મનપાના પ્લોટમાં થયેલા દબાણો દૂર કરી રૂા. 31.67 કરોડની 4564 ચો.મી. જમીન ખુલ્લી કરાવાઈ મનપાના ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા આજરોજ સાર્વજનીક પ્લોટ પરના ગેરકાયદેસર…
View More મવડીમાં મકાન, દીવાલ સહિત 14 બાંધકામોનું ડિમોલિશનમાદક પદાર્થ પકડવામાં SOGની હેટ્રીક, MD ડ્રગ્સ સાથે પેડલરની ધરપકડ
રાજકોટમાં યુવાનોને ડ્રગ્સના રવાડે ચડતા અટકાવવા એસઓજી સકીય બની છે અને માદક પદાર્થનું દૂષણ ડામવા એસઓજીની ટીમે ત્રણ દિવસમાં ત્રણ દરોડાની હેટ્રિક મારી છે…
View More માદક પદાર્થ પકડવામાં SOGની હેટ્રીક, MD ડ્રગ્સ સાથે પેડલરની ધરપકડવોર્ડ ન.-11માં 400 એમએમની લાઈનમાં ભંગાણ
એક કલાકમાં રીપેરિંગ પૂર્ણ, વિતરણ વ્યવસ્થા ન ખોરવતા હાશકારો વોર્ડ નંબર 11 માં મોટા મહુવા વિસ્તારમાં ઉડાન સ્કૂલ પાસે 400 એમ.એમ મેન લાઇન લીકેજ થવાની…
View More વોર્ડ ન.-11માં 400 એમએમની લાઈનમાં ભંગાણઓનલાઇન સુનાવણી માટે પણ વકીલોનો ઔપચારિક પોશાક ફરજિયાત: હાઇકોર્ટ
પરિપત્ર જાહેર કરી કડક પાલનની સૂચના આપવા નિર્દેશ ઓનલાઇન સુનાવણીને પણ કોર્ટરૂમમાં હાજરી સમાન જ હોય તમામ વકીલોએ નિર્ધારીત પોશાક પહેરવો ફરજિયાત હોવાનો નિર્દેશ હાઇકોર્ટના…
View More ઓનલાઇન સુનાવણી માટે પણ વકીલોનો ઔપચારિક પોશાક ફરજિયાત: હાઇકોર્ટરહેણાંક સોસાયટીમાં કોમર્શિયલ પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી
મુખ્યમંત્રીની અધિકારીઓને સૂચના, સ્વાગત કાર્યક્રમમાં 3349 રજૂઆતોમાંથી 1757નું નિવારણ સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રાજ્ય કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં, રાજકોટ અને અમદાવાદ મહાનગરપાલિકા,…
View More રહેણાંક સોસાયટીમાં કોમર્શિયલ પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહીGETCOના ચીફ એન્જિનિયર તરીકે સૌરાષ્ટ્રના એસ. જી. કાંજીયાની નિમણૂક
સૌરાષ્ટ્રના અધિકારી એસ. જી. કાંજીયા ના શિરે તારીખ 30.06.2025 થી જેટકો ની ટોપ પોસ્ટ મુખ્ય ઇજનેર” નો સરતાજ અપાયો છે. આ અધિકારી હાલ વિશેષ…
View More GETCOના ચીફ એન્જિનિયર તરીકે સૌરાષ્ટ્રના એસ. જી. કાંજીયાની નિમણૂક