ડેટિંગ એપ પર પરિચય થયા બાદ ફોરેક્ષ ટ્રેડિંગ કરી પૈસા કમાવવા ગયેલા રવિભાઈ જગદિશભાઈ વીરપરીયા (ઉ.વ. 36)એ રૂૂા.13.30 લાખ ગુમાવ્યા હતા. સાયબર ક્રાઈમ પોલીસે જે…
View More ડેટીંગ એપ પર પરિચય બાદ ફોરેક્ષ ટ્રેડિંગ કરવા જતા રૂપિયા 13 લાખ ગુમાવવાનો વારો આવ્યોgujarat
કોંગ્રેસના પાટીદાર નેતાએ ખડગેનો સમય માગ્યો
ગુજરાત કોંગ્રેસની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરવા રૂબરૂ મળવા જશે ગુજરાત કોંગ્રેસના પ્રમુખપદેથી શક્તિસિંહ ગોહિલે રાજીનામુ આપ્યા બાદ હવે પ્રદેશપ્રમુખપદ માટે કોંગ્રેસના નેતાઓ વચ્ચે રેસ…
View More કોંગ્રેસના પાટીદાર નેતાએ ખડગેનો સમય માગ્યોદેશની પ્રથમ ત્રિભુવન સહકારી યુનિવર્સિટીમાં એક વર્ષમાં છ નવા કોર્સ શરૂ કરવામાં આવશે
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ફરી એક વખત ગુજરાતની મુલાકાતે છે. આણંદમાં અમિત શાહના હસ્તે રાષ્ટ્રીય સ્તરની ત્રિભોવન યુનિવર્સિટીનું ભૂમિપૂજન અને શિલાન્યાસ થયો…
View More દેશની પ્રથમ ત્રિભુવન સહકારી યુનિવર્સિટીમાં એક વર્ષમાં છ નવા કોર્સ શરૂ કરવામાં આવશેહાઇકોર્ટમાં બે શનિવારે ચાલશે દાયકા જૂના કેસો
20 ન્યાયાધીશો જૂની ક્રિમિનલ અપીલો સાંભળશે, આજથી જ અમલ જૂના પડતર કેસોના નિકાલ માટે ગુજરાત હાઇકોર્ટે નવતર અભિગમ અપનાવ્યો છે. જેમાં રજીસ્ટ્રીના કામકાજના શનિવારના દિવસોએ…
View More હાઇકોર્ટમાં બે શનિવારે ચાલશે દાયકા જૂના કેસોમહિકાની ખાનગી સ્કૂલમાં શિક્ષકે છાત્રને ફૂટપટ્ટીથી માર્યો
હોમવર્ક કરીને ન જતાં શિક્ષકે હથેળીમાં ફૂટ ફટકારી: વિદ્યાર્થી સારવારમાં શહેરની ભાગોળે ભાવનગર હાઈ-વે પર આવેલા મહિકા ગામે આવેલી ખાનગી સ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થીને ફુટપટ્ટીથી માર…
View More મહિકાની ખાનગી સ્કૂલમાં શિક્ષકે છાત્રને ફૂટપટ્ટીથી માર્યોસાત દિવસ સુધી ઉત્તર-દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ અમદાવાદ દ્વારા આજથી 7 દિવસ સુધી ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં ભારેથી અતી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત વિજળી અને…
View More સાત દિવસ સુધી ઉત્તર-દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીસૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગંદકી બાબતે રજિસ્ટ્રારને કચરા ટોપલી આપતા વિદ્યાર્થીઓ
સફાઇના અભાવે છાત્રોના આરોગ્ય પર જોખમ, કચેરીમાં હલ્લાબોલ કરી યોગ્ય કરવા માગણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમા ઠેર ઠેર કચરાનાં ઢગલા જોવા મળે છે ખુબજ ગંદકી વાળુ…
View More સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગંદકી બાબતે રજિસ્ટ્રારને કચરા ટોપલી આપતા વિદ્યાર્થીઓસિક્સલેનનું કામ ચાલુ હોવાથી લોકોને હેરાનગતિ, બિસ્માર હાઇવે બાબતે માંડવિયાનો ઉડતો જવાબ
રાજકોટ-જેતપુર નેશનલ હાઇવેમાં ખાડાઓના સામ્રાજયથી પ્રજા હેરાન-પરેશાન રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે પરના ખાડાઓના સામ્રાજ્ય અને કલાકો સુધી લાગતા જામથી લોકો પરેશાન છે. આ બિસ્માર હાઈવે મામલે…
View More સિક્સલેનનું કામ ચાલુ હોવાથી લોકોને હેરાનગતિ, બિસ્માર હાઇવે બાબતે માંડવિયાનો ઉડતો જવાબDEOએ પરીપત્ર નહીં કરતા ખાનગી શાળાઓમાં નો બેગ ડે અંગે અવઢવ
રાજકોટની મોટા ભાગની પ્રાઇવેટ સ્કૂલોમાં વિદ્યાર્થીઓને ભારી ભરખમ દફતર સાથે જવું પડયું: સ્થાનિક તંત્રએ સૂચના નહીં આપતા અમલવારી અંગે સંચાલકો અવઢવમાં મુકાયાનો રાગ …
View More DEOએ પરીપત્ર નહીં કરતા ખાનગી શાળાઓમાં નો બેગ ડે અંગે અવઢવજેતપુરના વાવડી રેલવે સ્ટેશન પાસેથી 2.52 લાખનો દારૂ ભરેલી કાર ઝડપાઈ
જેતપુરના વાવડી ગામના રેલવે સ્ટેશન પાસે ગ્રામ્ય એલસીબીએ બાતમીના આધારે દરોડો પાડીને 2.52 લાખની કિંમતની 202 બોટલ દારૂ ભરેલી કાર પકડી પાડી હતી. આ દરોડામાં…
View More જેતપુરના વાવડી રેલવે સ્ટેશન પાસેથી 2.52 લાખનો દારૂ ભરેલી કાર ઝડપાઈ