રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી એનાલોગ પનીર ચીઝ બટર ના વેચાણ સંદર્ભેની નવી માર્ગદર્શિકાના અનુસંધાને જામનગર મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા આજે શહેરમાં સઘન…
View More જામનગરમાં ‘એનાલોગ’ પનીર પકડવા વ્યાપક દરોડા, બે પેઢીમાં કરાયો નાશgujarat
કેશોદમાં કારે બે વાહનને ટક્કર મારી, પાંચ ઘવાયા
જૂનાગઢ જિલ્લાના કેશોદ બાયપાસ રોડ પર એક અત્યંત ગંભીર અને ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. કેશોદના માંગરોળ રોડ પર આવેલા ઓવરબ્રિજ નજીક સર્વિસ રોડ…
View More કેશોદમાં કારે બે વાહનને ટક્કર મારી, પાંચ ઘવાયાજામનગર સિવિલમાંથી દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં મોકલવાનું કૌભાંડ
જામનગર ની સરકારી જી.જી.હોસ્પિટલ માંથી દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં મોકલવામાં આવતો હોવાની રજૂઆત પીએમજેએવાય વિભાગના અધિકારીઓ એ ઇન્ચાર્જ તબીબી અધિક્ષક ને કરી હતી. આ રજૂઆત ના…
View More જામનગર સિવિલમાંથી દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં મોકલવાનું કૌભાંડઉપલેટા નગરપાલિકામાં ભ્રષ્ટાચાર મામલે વિપક્ષનો હોબાળો
ઉપલેટા નગરપાલિકામાં ચાલુ વર્ષ 2026 ના ચોમાસામાં થયેલા રોડ-રસ્તાના કામોમાં આચરાયેલા લાખો રૂૂપિયાના ભ્રષ્ટાચાર મામલે તંત્ર ભારે ભીંસમાં મુકાયું છે. સત્તાધારી પક્ષ અને એજન્સીની મિલીભગતથી…
View More ઉપલેટા નગરપાલિકામાં ભ્રષ્ટાચાર મામલે વિપક્ષનો હોબાળોઉપલેટામાં સ્ટાફની અછતનો પ્રશ્ર્ન ઉઠાવનાર આરોગ્ય અધિકારીને સજાના રૂપે ઘરે બેસાડ્યા
જિલ્લાનું અને તાલુકાનું અધિકારીઓ વચ્ચે સંકલન જળવાઈ રહે તે માટે અવારનવાર તાલુકાના જિલ્લાના અધિકારીઓ વચ્ચે દશમયજ્ઞ કોન્ફરન્સ દ્વારા ચર્ચા વિચારણા થતી હોય છે અને મીટીંગો…
View More ઉપલેટામાં સ્ટાફની અછતનો પ્રશ્ર્ન ઉઠાવનાર આરોગ્ય અધિકારીને સજાના રૂપે ઘરે બેસાડ્યાગુજરાતમાં ફરી વરસાદનું જોર વધશે!!! 8-9 ઓગસ્ટે વરસશે ભારે વરસાદ, યલો એલર્ટ જાહેર
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદનું જોર ઘટતા બફારો વધી ગયો છે. જોકે હવે હવામાન વિભાગે ફરી રાજ્યમાં વરસાદી માહોલ જામવાની આગાહી કરી છે.…
View More ગુજરાતમાં ફરી વરસાદનું જોર વધશે!!! 8-9 ઓગસ્ટે વરસશે ભારે વરસાદ, યલો એલર્ટ જાહેરલાપસરી પાસે આશ્રમમાં ગુરુએ સાધ્વી પર પાવડાનો હાથો ફટકારી હાથ ભાંગી નાખ્યો
શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત આવતા લાપાસરી ગામના કેશરીયા હનુમાનજી મંદિર સંન્યાસ આશ્રમમાં એક ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આશ્રમમાં સેવા-પૂજા કરતા…
View More લાપસરી પાસે આશ્રમમાં ગુરુએ સાધ્વી પર પાવડાનો હાથો ફટકારી હાથ ભાંગી નાખ્યોલોકમેળાથી તંત્રની તિજોરી છલકાઇ, હરાજીમાં 3 કરોડથી વધુ આવક
સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના લોકમેળાના વિવિધ સ્ટોલો અને પ્લોટસની હરાજીમાંથી જ તંત્રને 3 કરોડ જેવી માતબર રકમની આવક થઇ છે. મોટાભાગના સ્ટોલમાં અપસેટ પ્રાઇઝ કરતા…
View More લોકમેળાથી તંત્રની તિજોરી છલકાઇ, હરાજીમાં 3 કરોડથી વધુ આવકટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો: NHAIને હાઇકોર્ટની ટકોર
ગુજરાત હાઈકોર્ટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે. ગુજરાત હાઈકોર્ટે નેશનલ હાઈવે પર સતત વધી રહેલા અકસ્માતો અને…
View More ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો: NHAIને હાઇકોર્ટની ટકોરરેલવે સ્ટેશને ટ્રેનમાં મહિલાના માથા નીચેથી રૂા.98 હજારની મતા ભરેલું પર્સ ચોરાયું
રાજકોટ રેલવે સ્ટેશન પર મુસાફરી દરમિયાન ચોરીની એક ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મહારાષ્ટ્રના જલગાંવ ખાતે રહેતા અરફાત અલ્તાફ નાગવદરીયા પોતાના પરિવાર સાથે…
View More રેલવે સ્ટેશને ટ્રેનમાં મહિલાના માથા નીચેથી રૂા.98 હજારની મતા ભરેલું પર્સ ચોરાયું