જામનગરમાં શંકર ટેકરી નહેરુનગર વિસ્તારમાં રહેતી એક દલિત મહિલાના ઘરે જઈને 13 જેટલા શખ્સો એ હંગામો મચાવ્યો હતો, અને ઘરના બારી બારણાં વગેરે તોડી નાખ્યા…
View More જામનગરમાં દલિત મહિલાના ઘર પર 13 શખ્સોનો આતંકgujarat
ગોંડલના ભરૂડીમાં શ્રમિક યુવાન ઉપર બે પરપ્રાંતિય શખ્સોનો હુમલો
ગોંડલના ભરુડી ગામે ભાષા આવડવા મુદે યુવાન સાથે ઝઘડો કરી બે શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલામા ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામા આવ્યો હતો. આ બનાવ…
View More ગોંડલના ભરૂડીમાં શ્રમિક યુવાન ઉપર બે પરપ્રાંતિય શખ્સોનો હુમલોસોમનાથની મુલાકાતે આવનારા દ્રૌપદી મુર્મુ બીજા મહિલા રાષ્ટ્રપતિ ; આગમન પૂર્વે તૈયારીઓ
પોલીસનો વિશાળ કાફલો-સાયરનો વગાડતી ગાડીઓ-હેલીપેડથી મંદિર-વિશ્રામ સ્થળ સુધી સતત રીહર્સલ વિશ્વ પ્રસિદ્ધ ભારત બાર જ્યોતિર્લિંગમાંનુ પ્રથમ સોમનાથ મહાદેવ મંદિર ખાતે 10 ઓક્ટોબરના રોજ ભારતના રાષ્ટ્રપતિ…
View More સોમનાથની મુલાકાતે આવનારા દ્રૌપદી મુર્મુ બીજા મહિલા રાષ્ટ્રપતિ ; આગમન પૂર્વે તૈયારીઓરાજુલાની સેન્ટ મેરી સ્કૂલમાં ફી વસુલી લેવાની લાલચે બાળક એક જ વર્ગમાં બે વાર ભણવા મજબુર
આર.ટી.આઇ થતા ગેરરીતિ સામે આવી છતાં તંત્રનો સ્કૂલને છાવરવાનો પ્રયાસ રાજુલા શહેર મા કાર્યરત અંગ્રેજી માધ્યમ ની સેન્ટ મેરી સ્કૂલ મા ચાલી રહેલી ગેરરીતીઓ અને…
View More રાજુલાની સેન્ટ મેરી સ્કૂલમાં ફી વસુલી લેવાની લાલચે બાળક એક જ વર્ગમાં બે વાર ભણવા મજબુરતળાજાના પાદરી ગામે ખેડૂતના મકાનમાંથી 10.57 લાખની ચોરી
ભાવનગર જિલ્લાના તળાજાના પાદરી (ભમ્મર) ગામની સીમમાં આવેલ વાડી વિસ્તારમાં ખેડુતના મકાનમાં અજાણ્યા તસ્કરોએ ઘુસી જઇ રૂૂમ, કબાટ, તિજોરી સહિતના તાળાં તોડી મકાનમાંથી સોના, ચાંદીના…
View More તળાજાના પાદરી ગામે ખેડૂતના મકાનમાંથી 10.57 લાખની ચોરીમોરબી મહાનગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળાનો 60 સ્ટોલ સાથે પ્રારંભ
શહેરી વિકાસ વર્ષની ઉજવણી અંતર્ગત વોકલ ફોર લોકલની વિભાવનાને સાર્થક કરતા મોરબી મહાનગરપાલિકા દ્વારા 09 થી 18 ઓક્ટોબર દરમિયાન મોરબી શહેરમાં એલ.ઈ. કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ…
View More મોરબી મહાનગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળાનો 60 સ્ટોલ સાથે પ્રારંભસગીર પ્રેમી પંખીડા પાકિસ્તાનથી ભાગી કચ્છ પહોંચ્યા, ગ્રામજનોએ ઝડપી પાડયા
પાકિસ્તાનના 15-16 વર્ષની વયના કિશોર-કિશોરી રણ સરહદ પાર કરીને કચ્છના રાપરના સરહદી રતનપર ગામ સુધી પહોંચી આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ મામલે જાગૃત ગ્રામજનોને…
View More સગીર પ્રેમી પંખીડા પાકિસ્તાનથી ભાગી કચ્છ પહોંચ્યા, ગ્રામજનોએ ઝડપી પાડયાજૂનાગઢ અગ્નિકાંડના મનપાના બેદરકાર ઇજનેરનું સરેન્ડર
મે 7, 2025 ના રોજ જૂનાગઢના ઝાંઝરડા ચોકડી ખાતે સર્જાયેલા ગોઝારા અગ્નિકાંડ મામલે મોટો વળાંક આવ્યો છે. આ દુર્ઘટનામાં માતા અને માસૂમ બાળકી સહિત…
View More જૂનાગઢ અગ્નિકાંડના મનપાના બેદરકાર ઇજનેરનું સરેન્ડરદ્વારકામાં રાષ્ટ્રપતિના આગમન પૂર્વે રસ્તા ચકાચક, આખલા ગાયબ
રજૂઆત અને બિસમાર રસ્તાથી ત્રાહિમામ પ્રજા માટે રાષ્ટ્રપતિ દેવદૂત બન્યાનો અહેસાસ: રસ્તાઓ ચકાચક યાત્રાધામ દ્વારકામાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મ આગામી તા.11 મી ઓકટોબરે દ્વારકાની મુલાકાતે…
View More દ્વારકામાં રાષ્ટ્રપતિના આગમન પૂર્વે રસ્તા ચકાચક, આખલા ગાયબખંભાળિયામાં વીજ અધિકારીને ફડાકા મારનાર પરોડિયાના શખ્સ સામે ગુનો
ખંભાળિયા તાલુકાના પરોડીયા વિસ્તારમાં અહીંના પીજીવીસીએલના ઇલેક્ટ્રીક આસિસ્ટન્ટ કુલદીપભાઈ રાજશીભાઈ કરમુર (ઉ.વ. 24, રહે. મોડપર, તા. લાલપુર) તથા અન્ય વીજ કર્મચારીઓ કુબલી વાડી શાળા પાસે…
View More ખંભાળિયામાં વીજ અધિકારીને ફડાકા મારનાર પરોડિયાના શખ્સ સામે ગુનો